Travel:અદ્ભુત છે ભારતના આ 7 હિલ સ્ટેશન, ભુલી જાશો શિમલા-મનાલી

પાલમપુર

હિમાચલ પ્રદેશમાં પાલમપુર આવેલું છે. અહીં તમને અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થશે.

કસૌલી

હિમાચલ પ્રદેશમાં જ કસૌલી હિલ સ્ટેશન આવેલું છે. પરિવાર સાથે ફરવું હોય તો આ બેસ્ટ જગ્યા છે.

ઉસ્કોટ

ઉત્તરાખંડની અત્યંત સુંદર જગ્યાઓમાંથી એક આ હિલ સ્ટેશન પણ છે. અહીં તમે ટ્રેકિંગની મજા માણી શકો છો.

અલ્મોડા

જો તમે ઓછા બજેટમાં ફરવા માંગો છો તો અલ્મોડા બેસ્ટ જગ્યા છે અહીંની સુંદરતા તમારું મન મોહી લેશે અને અહીં પહોંચવું પણ સરળ છે.

મૈકલોડગંજ

આ હિલ સ્ટેશન ધર્મશાલામાં આવેલું છે અહીંની સુંદરતા તમારા દિલ-દિમાગમાં કાયમ માટે વસી જાશે.

ચોપટા

આ ખૂબ જ સુંદર અને રળિયામણી જગ્યા છે જીવનમાં એક વખત તો આ જગ્યાની મુલાકાત લેવી જ જોઈએ.

કલિમપોંગ

આ જગ્યા પર્વતોથી ઘેરાયેલી છે. આ એક ઓફબીટ હિલ સ્ટેશન છે જ્યાં ઉનાળાના વેકેશન દરમિયાન લોકો ફરવા પહોંચે છે.