લગ્ન બાદ મહિલાઓ કેમ પગમાં પહેરી છે વિંછીયા? જાણો કારણ

સનાતમ ધર્મ

સનાતમ ધર્મમાં લગ્ન બાદ મહિલાઓ માટે સોળ શૃંગારનું વિશેષ મહત્વ હોય છે.

જરૂરી છે શૃંગાર

સુહાગન મહિલાઓ માટે સોળ શૃંગાર કરવો ખૂબ મહત્વપૂર્ણ હોય છે.

સોળ શૃંગાર

પરણિત મહિલાઓ એટલા માએ વિંછીયા પહેરે છે કારણ કે આ સોળ શૃંગારનો ભાગ હોય છે.

અધૂરો ગણવામાં આવે છે શૃંગાર

માન્યતાના અનુસાર વિંછીયા વિના શૃંગાર અધૂરો ગણવામાં આવે છે.

દેવી લક્ષ્મીના વાહક

બિછિયા દેવી લક્ષ્મીના વાહક પણ છે, તેથી પરિણીત મહિલાઓ બિછિયા પહેરે છે.

પતિ સાથે જોડાયેલા

રામાયણ કાળ દરમિયાન વિંછીયાના પુરાવા મળ્યા છે. એવું માનવામાં આવે છે કે વિંછીયા (અંગૂઠામાં વીંટી) પહેરવાથી સ્ત્રી તેના પતિ સાથે જોડાયેલી રહે છે.

નેગેટિવ એનર્જી

ચાંદીની વિંછીયા પહેરવાથી મહિલાઓના શરીરમાં નેગેટિવ એનર્જીથી દૂર થઇ જાય છે.

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.