Dear Zindagi News

ડિયર જિંદગી: માતા-પિતાના આંસુઓ વચ્ચે 'સુખની કથા' ન સાંભળી શકાય...

ડિયર જિંદગી: માતા-પિતાના આંસુઓ વચ્ચે 'સુખની કથા' ન સાંભળી શકાય...

બાળકોને અપાનારું શિક્ષણ અને સંસ્કારો પર ખુબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. જો સમય રહેતા તેના પર સંશોધન ન થયું તો આપણે વૃદ્ધોની એક એવી દુનિયા બનાવી દઈશું જ્યાં તણાવ, ડિપ્રેશન અને ઉદાસીના ઘા સિવાય કશું નહીં હોય. અને એ યાદ રહે કે આપણે પણ આ દુનિયાથી બહુ દૂર નહીં હોઈએ...

Oct 19, 2018, 10:28 AM IST
ડિયર જિંદગી: જે કઈ ન આપી શકે

ડિયર જિંદગી: જે કઈ ન આપી શકે

સમયનો નાનો અમથો ભાગ તેમના માટે કાઢવો કેટલું સારું લાગે કે જેમણે 'તડકા'ના સમયમાં કોઈ પણ શરત વગત આપણને છાયડો આપવાની સાથે સાથે આપણા હોવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય. 

Oct 18, 2018, 10:16 AM IST
ડિયર જિંદગી: સાથે રહેતા હોવા છતાં સ્વતંત્ર હોવું!

ડિયર જિંદગી: સાથે રહેતા હોવા છતાં સ્વતંત્ર હોવું!

જ્યાં ભાવથી વધુ 'સમજ' ભેગી થઈ જાય છે, ત્યાં સંબંધમાં તિરાડની સંભાવના વધી જાય છે. સંબંધોના નામ ભલે તે હોય, પરંતુ તેમના મિજાજ, વ્યવહારમાં જે 'તાજી' હવા આવી છે, તેને અનુકૂળ સ્વયંને તૈયાર કરવા પડશે. 

Oct 17, 2018, 10:59 AM IST
ડિયર જિંદગી: ઉછેરની પરીક્ષા!

ડિયર જિંદગી: ઉછેરની પરીક્ષા!

ભારતમાં દર 13માંથી એક વ્યક્તિ માનસિક બીમારીથી પીડાય છે. આગામી પાંચ વર્ષમાં આ રેશિયો દર પાંચમાથી એક વ્યક્તિ સુધી પહોંચી શકે છે.

Oct 12, 2018, 11:01 AM IST
ડિયર જિંદગી: દુ:ખ રસ્તો છે, થોભવાની જગ્યા નથી...

ડિયર જિંદગી: દુ:ખ રસ્તો છે, થોભવાની જગ્યા નથી...

અસલમાં આસું તો એક પ્રકારની ચોખ્ખાઈ છે. તે મનમાં જામેલા દુ:ખના મેલને સરળતાથી ડિટર્જન્ટની જેમ કાઢી નાખે છે. આથી આંસુઓથી ડરવાનું નથી, પરંતુ તેની ચિંતા કરવાની છે કે ક્યાંક આંસુ નીકળવાના બંધ ન થઈ જાય. કારણ કે તે આપણને મનુષ્ય બની રહેવા માટે જરૂરી ઉર્જા, સ્નેહ અને આત્મીયતા આપતા રહે છે. 

Oct 10, 2018, 09:31 AM IST
ડિયર જિંદગી: મનની ગાંઠ!

ડિયર જિંદગી: મનની ગાંઠ!

જે લોકો આપણા પર નિર્ભર છે તેમના માટે આપણે વધુ ઉદાર થવાની જરૂર છે. જે સબળા છે તેમના પ્રત્યે સ્નેહ તો સહજ, સ્વાભાવિક છે.

Oct 5, 2018, 10:36 AM IST
ડિયર જિંદગી: મીઠાસનું 'ખારું' થતું જવું 

ડિયર જિંદગી: મીઠાસનું 'ખારું' થતું જવું 

એકલાપણું, ફક્ત એકલા રહેવું એ જ નથી, આ તો તે ચેપી વિચારસરણી પ્રક્રિયાનો ટિપ ''ટિપ ઓફ આઈસબર્ગ' છે, જે પોતાની સાથે નિરાશા, દુ:ખ, ઈર્ષા, અને ઊંડી ઉદાસીને સાથે લઈને ચાલે છે. 

Oct 4, 2018, 10:12 AM IST
ડિયર જિદંગી: સંબંધની 'કસ્તૂરી' અને આપણી શોધ!

ડિયર જિદંગી: સંબંધની 'કસ્તૂરી' અને આપણી શોધ!

નક્કી કરવું પડશે કે આપણો સ્નેહ, પ્રેમ અને આત્મીયતા એ મોબાઈલ, ગેઝેટ્સ માટે છે જેમને આપણે બનાવ્યાં છે કે પછી એમના માટે છે કે જેમણે આપણને બનાવ્યાં છે, જેનાથી આપણે બનેલા છે!

Oct 3, 2018, 09:40 AM IST
ડિયર જિંદગી: પોતાની જાતને કેટલું જાણો છો!

ડિયર જિંદગી: પોતાની જાતને કેટલું જાણો છો!

અદ્ભુત વાત તો એ હોય છે કે જ્યારે જ્યારે ખોટા સાબિત થઇએ છે, આપણે તર્કની ગલીઓમાં ભટકવા લાગીએ છે. પોતાના માટે કોઇ સુરક્ષીત ખુણો શોધવામાં લાગી જઇએ છે.

Oct 2, 2018, 11:39 AM IST
ડિયર જિંદગી: કહી દો, મનમાં રાખેલું બેકાર છે...

ડિયર જિંદગી: કહી દો, મનમાં રાખેલું બેકાર છે...

કઈ પણ વણકહ્યું ન રાખો. તેનાથી સંબંધો સુંદર, સ્વસ્થ અને મન હળવું રહેશે!

Sep 28, 2018, 09:16 AM IST
ડિયર જિંદગી: 'મોટા' બાળકોને પણ જોઈએ છે પ્રેમ 

ડિયર જિંદગી: 'મોટા' બાળકોને પણ જોઈએ છે પ્રેમ 

બાળક ગમે તેટલો મોટો થાય, માતા પિતા માટે તો તે બાળક જ રહેવાનો છે. તેના બાળક બની રહેવામાં કોઈ ભૂલ નથી, તે બસ થોડા સ્નેહના સ્પર્શની તો માગણી કરી રહ્યો છે. 

Sep 27, 2018, 10:48 AM IST
ડિયર જિંદગી: 'ફૂલ વરસાદમાં ખીલે છે, તોફાનમાં નહીં...'

ડિયર જિંદગી: 'ફૂલ વરસાદમાં ખીલે છે, તોફાનમાં નહીં...'

આવા જુસ્સાની જરૂરી ફક્ત હિંદ મહાસાગરમાં નથી હોતી, દરરોજનું જીવન તેનાથી જરાય ઓછી મુશ્કેલીઓવાળું નથી હોતું. આપણી આસપાસ વિખરાયેલો તણાવ, નિરાશા અને ડિપ્રેશન સમુદ્રી તોફાન જેટલો જ જીવલેણ છે. 

Sep 26, 2018, 10:20 AM IST
ડિયર જિંદગી : દુખનું સંગીત !

ડિયર જિંદગી : દુખનું સંગીત !

આપણે પોતાની જાત માટે એવી દુનિયાનું નિર્માણ કરી રહ્યા છી જે આપણી સાથે લડવા માટે તેમજ આપણને હરાવવા માટે કમર કસી રહી છે

Sep 24, 2018, 11:20 AM IST
ડિયર જિંદગી: કેટલું સાંભળો છો!

ડિયર જિંદગી: કેટલું સાંભળો છો!

જ્યારે આપણને ગુસ્સો કરાવવા માટે હવે શબ્દોની જગ્યાએ આંખ માત્રથી કામ થઈ જતું હોય તો આપણે સમજવું પડશે કે આપણે કેટલા ગંભીર સ્તર પર પહોંચી ગયા છીએ! આપણે અંદરથી એટલા ઉકળી રહ્યાં છીએ કે 'તાપમાન'માં જરા અમથો ફેરફાર આપણા ગુસ્સાને જ્વાળામુખીમાં ફેરવી નાખે છે. 

Sep 21, 2018, 11:20 AM IST
ડિયર જિંદગી: જ્યારે બાળકોના માર્ક્સ 'ઓછા' આવે...

ડિયર જિંદગી: જ્યારે બાળકોના માર્ક્સ 'ઓછા' આવે...

આપણે બાળકોના નામે ઘણું બધુ કરતા હોઈએ છીએ, એમ જાણવા છતાં કે તે યોગ્ય નથી, કારણ કે આપણે બીજાની સાથે 'ચાલવા' માંગીએ છીએ અને તેમની આંખોમાં 'પોતાના' સપના જોતા રહીએ છીએ. 

Sep 20, 2018, 10:02 AM IST
ડિયર જિંદગી: બાળકોના નિર્ણય!

ડિયર જિંદગી: બાળકોના નિર્ણય!

અહીં તો તમામ સાધન છે, જો નથી તો તે મનમાં એક બીજા માટે સામાન્ય, સહજ પ્રેમ. આત્મીયતાનો લેપ. થોડો સ્નેહ જીવનના બધા તણાવને ખતમ કરી શકે છે, પરંતુ આપણે તે જ ભૂલાવી બેઠા છીએ!

Sep 19, 2018, 09:53 AM IST
ડિયર જિંદગી: 'ઓવારણાં' કોણ લેશે...

ડિયર જિંદગી: 'ઓવારણાં' કોણ લેશે...

ઓવારણાં લેવાનો અર્થ જે ન સમજી રહ્યાં હોય, તેમના માટે બસ એટલું જ કે આપણાથી મોટા, આપણા શુભચિંતક એવા લોકો જેઓ આપણને દરેક બલા (મુસીબત)થી દૂર રાખવાનું કામ કરતા હતાં.

Sep 14, 2018, 09:33 AM IST
ડિયર જિંદગી: કોમળ મનના દ્વાર...

ડિયર જિંદગી: કોમળ મનના દ્વાર...

કોમળતાની શોધમાં બહુ આમ તેમ ભટકવાની જરૂર નથી, તે તો એવી સરળ ચીજ છે જે ચૂપચાપ તમારી અંદર રહે છે, બસ તેને સાંભળવાની અને સમજવાની જરૂર છે. 

Sep 13, 2018, 09:49 AM IST
ડિયર જિંદગી : 'અલગ' થાઓ, પણ જીવંત રહો

ડિયર જિંદગી : 'અલગ' થાઓ, પણ જીવંત રહો

આપણે બહારની દુનિયા, ગરીબી અને ભારે મહેનતથી નથી તૂટતા પણ દસ બાય દસના રૂમમાં પતિ-પત્ની, મિત્ર તેમજ પ્રેમી-પ્રેમિકાને તણાવ ભરડો લે તો એની પકડમાંથી નીકળવાનું મુશ્કેલ થઈ જાય છે

Sep 12, 2018, 11:17 AM IST
ડિયર જિંદગી : ‘દુખી’ રહેવાનો નિર્ણય !

ડિયર જિંદગી : ‘દુખી’ રહેવાનો નિર્ણય !

એકવાર દુખી રહેવાનો નિર્ણય લઈને આપણે ‘નિર્દોષ’ દુખી થતા જઈએ છીએ એટલે કે કોઈ પણ ‘દોષ’ વગરના દુખી. રોજબરોજની નાની-નાની વાતો તેમજ વસ્તુઓમાં દુખ શોધવા માટે નીકળી જઈએ છીએ

Sep 11, 2018, 10:49 AM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close