PHOTOS: સનીને ટક્કર આપવા માટે આવી રહી છે વધુ એક પોર્ન સ્ટાર

ફિલ્મમેકર રામગોપાલ વર્માએ યુરોપમાં અમેરિકી પોર્ન સ્ટાર મિયા માલકોવા સાથે એક વીડિયો શૂટ કર્યો છે. જેનું શીર્ષક છે 'ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ' માલકોવાએ ગુરુવારે ટ્વિટર પર ભારતીય ફિલ્મમેકર સાથે કામ કરવાના પોતાના ઉત્સાહને શેર પણ કર્યો. 

Viral Raval Viral Raval | Updated: Jan 12, 2018, 10:13 AM IST
PHOTOS: સનીને ટક્કર આપવા માટે આવી રહી છે વધુ એક પોર્ન સ્ટાર
તસવીર-ઈન્સ્ટાગ્રામ

નવી દિલ્હી: ફિલ્મમેકર રામગોપાલ વર્માએ યુરોપમાં અમેરિકી પોર્ન સ્ટાર મિયા માલકોવા સાથે એક વીડિયો શૂટ કર્યો છે. જેનું શીર્ષક છે 'ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ' માલકોવાએ ગુરુવારે ટ્વિટર પર ભારતીય ફિલ્મમેકર સાથે કામ કરવાના પોતાના ઉત્સાહને શેર પણ કર્યો. 

તેણે ટ્વિટ કરીને કહ્યું કે ભારતીય ફિલ્મમેકર રામગોપાલ વર્માએ મારી સાથે યૂરોપમાં એક વીડિયો 'ગોડ,સેક્સ એન્ડ ટ્રુથ' શૂટ કર્યો છે. "હું સની લિયોની બાદ ભારતીય ફિલ્મ ડીરેક્ટર સાથે કામ કરનારી બીજી એડલ્ટ સ્ટાર છું." તેણે રામગોપાલ વર્માનો આભાર પણ વ્યક્ત કર્યો. 

Mia malkova

રામગોપાલ વર્માએ પોતાની આ ટ્વિટમાં લખ્યું છે કે મિયા સાથે ગો, સેક્સ એન્ડ ટ્રુથ વીડિયો બનાવવાનો એક્સપિરિયન્સ ખુબ શાનદાર હતો. વર્માએ કહ્યું કે 'તેમને ક્યારેય સની સાથે કામ કરવાની તક મળી નથી. પરંતુ ગોડ, સેક્સ એન્ડ ટ્રુથના શુટિંગના અનુભવને હું ક્યારેય ભૂલી શકું નહીં.'

Mia malkova

મિયા મલ્કોવાની વાત કરીએ તો તેનો જન્મ પહેલી જૂલાઈ 1992ના રોજ અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત પામ સ્પ્રિંગ્સમાં થયો હતો. મિયા મલ્કોવાએ 2012માં એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને તેણે હાર્ડકોર પોર્નની દુનિયામાં પોતાની જગ્યા બનાવી.

Mia malkova 

એડલ્ટ કન્ટેન્ટવાળી આ રામગોપાલ વર્માની બીજી રજુઆત રહેશે. વર્માની વેબસીરિઝ ગન્સ એન્ડ થાઈઝ પણ પોતાના બોલ્ડ કન્ટેન્ટના કારણે ખુબ વાઈરલ થઈ હતી. હવે આ ફિલ્મ 'ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ'નું ટ્રેલર 16મી જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવશે.

Mia malkova 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close