Gandhinagar News

ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનો સર્વે કરી મળવાપાત્ર સહાય ચુકવવામાં આવશેઃ મહેસુલપ્રધાન

ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનો સર્વે કરી મળવાપાત્ર સહાય ચુકવવામાં આવશેઃ મહેસુલપ્રધાન

કૌશિક પટેલે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 44 ટકા વરસાદ થયો છે. છેલ્લી 24 કલાકમાં રાજ્યના 29 જિલ્લાના 140 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે.

Jul 18, 2018, 05:58 PM IST
આગામી 48 કલાક સાવધાન.. ગુજરાતના 'આ' વિસ્તારોને ધમરોળશે મેઘરાજા  

આગામી 48 કલાક સાવધાન.. ગુજરાતના 'આ' વિસ્તારોને ધમરોળશે મેઘરાજા  

રાજ્યમાં કોડીનારની સ્થિતિ ચેરાપૂંજી જેવી થઈ છે. 10 જ દિવસમાં 60 ઈંચ વરસાદ વરસી ગયો છે.

Jul 18, 2018, 10:36 AM IST
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિદ્યુત સહાયકોના પગારમાં કર્યો વધારો

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિદ્યુત સહાયકોના પગારમાં કર્યો વધારો

અનેક વખત રજૂઆત અને પ્રદર્શન કર્યા બાદ અંતે વિદ્યુત સહાયકોની માંગ સંતોષાય છે. 

Jul 17, 2018, 05:00 PM IST
વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં 20 NDRFની ટીમ તહેનાત

વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં 20 NDRFની ટીમ તહેનાત

સૌરાષ્ટ્રમાં ઊના-ગીરસોમનાથમાં પડેલા વરસાદને ધ્યાનમાં રાખીને સૌથી વધુ 8 એનડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે. 

Jul 17, 2018, 04:06 PM IST
 ખરાબ હવામાનને કારણે સીએમના હેલિકોપ્ટરનું જેતપુરમાં લેન્ડિંગ, હવે રોડમાર્ગે જશે સોમનાથ

ખરાબ હવામાનને કારણે સીએમના હેલિકોપ્ટરનું જેતપુરમાં લેન્ડિંગ, હવે રોડમાર્ગે જશે સોમનાથ

આજે સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું વિમાન કેશોદ એરપોર્ટ પર પાણી ભરાવાને કારણે લેન્ડ ન થતા સીએમ ગાંધીનગર પરત ફર્યા હતા. 

Jul 17, 2018, 03:30 PM IST
 રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર  33 IPS અધિકારી અને 9 રેન્જ IGની બદલી

રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર 33 IPS અધિકારી અને 9 રેન્જ IGની બદલી

ગાંધીનગરઃ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે 33 આઈપીએસ ઓફિસર અને 9 રેન્જ આઈજીની બદલી કરી છે. આ સાથે અનેક શહેરોના પોલીસ કમિશનરની પણ બદલી થઈ છે. રાજકોટના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતને વડોદરાના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે તો રાજકોટના પોલીસ કમિશનર તરીકે મનોજ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે.  કોની ક્યાં બદલી?

Jul 17, 2018, 12:04 AM IST
વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં 26 લોકોના મોત, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં 26 લોકોના મોત, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અત્યાર સુધી વરસાદને કારણે 26 લોકોના મોત થયા છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   

Jul 16, 2018, 07:26 PM IST
 મંગળવારે સીએમ સોમનાથમાં, RSSની બેઠકમાં આપશે હાજરી, પૂરગ્રસ્ત વિસ્તારની લઈ શકે છે મુલાકાત

મંગળવારે સીએમ સોમનાથમાં, RSSની બેઠકમાં આપશે હાજરી, પૂરગ્રસ્ત વિસ્તારની લઈ શકે છે મુલાકાત

રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને જોતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.   

Jul 16, 2018, 05:56 PM IST
માત્ર લોકપ્રિયતા મેળવવા માટે ત્રણેય યુવાનોએ કરી જનતા રેડઃ એસપી

માત્ર લોકપ્રિયતા મેળવવા માટે ત્રણેય યુવાનોએ કરી જનતા રેડઃ એસપી

 યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. 

Jul 5, 2018, 07:26 PM IST
કુંવરજી બાવળીયાને ખાતાની ફાળવણી, પાણી પુરવઠા, ગ્રામ-ગૃહ નિર્માણ અને પશુપાલનની જવાબદારી સોંપાઇ

કુંવરજી બાવળીયાને ખાતાની ફાળવણી, પાણી પુરવઠા, ગ્રામ-ગૃહ નિર્માણ અને પશુપાલનની જવાબદારી સોંપાઇ

ગઈકાલે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ માત્ર ચાર કલાકમાં કુંબરજી બાવળીયાને મંત્રી બનાવી દેવામાં આવ્યા હતા.   

Jul 4, 2018, 04:34 PM IST
ગુજરાતની લોકસભાની 26 સીટો જીતવા માટે ભાજપનો ત્રિસ્તરીય એક્શન પ્લાન તૈયાર

ગુજરાતની લોકસભાની 26 સીટો જીતવા માટે ભાજપનો ત્રિસ્તરીય એક્શન પ્લાન તૈયાર

ગુજરાતમાં 26 લોકસભા સીટ  જીતવા માટે ભાજપે ત્રિસ્તરીય એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ભાજપના સૂત્રનું માનીએ તો ચિંતન શિબિરમાં પાર્ટીએ એક તરફ ગુજરાતમાં bjpનો વોટ શેર વધે એના માટેના પ્રયત્નો કરશે તો બીજી તરફ વિપક્ષની ભૂમિકાને કઇ રીતે નકારાત્મક બતાવી શકાય. તો ત્રીજા મોરચે હિન્દુત્વના નામે તમામ જાતિઓને એક કરી શકાય તે અંગે રણનીતિ બનાવાઈ છે.

Jun 25, 2018, 06:33 PM IST
 દ. ગુજરાતમાં ભારે વરસાદના પગલે સ્ટેટ કંટ્રોલે યોજી બેઠક, જિલ્લા કલેક્ટરોને કરાયા એલર્ટ

દ. ગુજરાતમાં ભારે વરસાદના પગલે સ્ટેટ કંટ્રોલે યોજી બેઠક, જિલ્લા કલેક્ટરોને કરાયા એલર્ટ

દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદ બાદ સ્ટેટ કંટ્રોલ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યમાં પડી રહેલા વરસાદની સમીક્ષા કરવામાં આવી હતી.   

Jun 25, 2018, 06:20 PM IST
 ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, મુખ્યપ્રધાને 'સ્કાય' યોજના કરી લોન્ચ

ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, મુખ્યપ્રધાને 'સ્કાય' યોજના કરી લોન્ચ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે. 

Jun 23, 2018, 04:27 PM IST
 વર્ગ વિગ્રહ જેવી ઘટનાઓ ન બને તે માટે પોલીસતંત્રને ગામડાઓની મુલાકાત લેવા માટે DGPનો આદેશ

વર્ગ વિગ્રહ જેવી ઘટનાઓ ન બને તે માટે પોલીસતંત્રને ગામડાઓની મુલાકાત લેવા માટે DGPનો આદેશ

શિવાનંદ ઝાના આદેશ પ્રમાણે રાજ્યમાં કોમી બનાવો અને વર્ગ વિગ્રહો જેવી ઘટનાઓ અટકાવવા માટે તથા કાયદો-વ્યવસ્થા સામાન્ય રહે તે માટે પોલીસની સારી કામગીરી અનિવાર્ય છે.

Jun 20, 2018, 08:32 PM IST
 માણસાઃ પારસા ગામમાં ઘોડા પર બેસવા બાબતે દલિત વરરાજાનું કરાયું અપમાન

માણસાઃ પારસા ગામમાં ઘોડા પર બેસવા બાબતે દલિત વરરાજાનું કરાયું અપમાન

માણસના પારસા ગામે દલિત યુવકનો વરઘોડો અટકાવાયો હતો.  

Jun 17, 2018, 05:59 PM IST
 ગુરૂવારથી મુખ્યપ્રધાન રૂપાણીના નેતૃત્વમાં બે દિવસ માટે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

ગુરૂવારથી મુખ્યપ્રધાન રૂપાણીના નેતૃત્વમાં બે દિવસ માટે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

રાજ્યના ગ્રામિણ વિસ્તારમાં તારીખ 14 અને 15 જૂન તથા શહેરી વિસ્તારમાં 22 અને 23 જૂને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે.   

Jun 13, 2018, 10:04 PM IST
કલોલ નપામાં ભાજપના સભ્યોનો બળવો, કોંગ્રેસે મેળવી સત્તા

કલોલ નપામાં ભાજપના સભ્યોનો બળવો, કોંગ્રેસે મેળવી સત્તા

કલોલ નગરપાલિકામાં ભાજપના સભ્યોએ બળવો કરતા કોંગ્રેસને સત્તા મળી ગઈ છે. 

Jun 11, 2018, 06:14 PM IST
 રાજ્યમાં 10થી 13 જૂન વચ્ચે વરસાદનું વિધિવત આગમન થશેઃ હવામાન વિભાગ

રાજ્યમાં 10થી 13 જૂન વચ્ચે વરસાદનું વિધિવત આગમન થશેઃ હવામાન વિભાગ

ગાંધીનગરમાં આજે રાજ્ય હવામાન વિભાગની બેઠક મળી હતી. બેઠકમાં ચોમાસાને લઈને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. 

Jun 5, 2018, 06:52 PM IST
 ગુજરાત પોલીસની મોબાઇલ પોકેટ કોપ એપ્લિકેશનને મળ્યો ફિક્કી સ્પેશિયલ જ્યુરી એવોર્ડ

ગુજરાત પોલીસની મોબાઇલ પોકેટ કોપ એપ્લિકેશનને મળ્યો ફિક્કી સ્પેશિયલ જ્યુરી એવોર્ડ

રાજ્યમાં પોલીસના કામમાં ઝડપ વધે અને કાર્યમાં પારદર્શક્તા આવે તે માટે આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. 

Jun 4, 2018, 06:24 PM IST
 Video: 'હમ ફિટ તો ઈન્ડિયા ફિટ': CM વિજય રૂપાણીએ સ્વીકારી ફિટનેસ ચેલેન્જ, આપ્યો પોતાનો ફિટનેસ મંત્ર

Video: 'હમ ફિટ તો ઈન્ડિયા ફિટ': CM વિજય રૂપાણીએ સ્વીકારી ફિટનેસ ચેલેન્જ, આપ્યો પોતાનો ફિટનેસ મંત્ર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ હમ ફિટ તો ઈન્ડિયા ફિટની ચેલેન્જ સ્વીકારી છે અને પોતાનો વીડિયો શેર કર્યો છે.   

Jun 1, 2018, 11:12 PM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close