Ahmedabad News

GST કૌભાંડના 6 આરોપીઓની કરાઈ ધરપકડ, 1000 કરોડનું બિલિંગ કૌભાંડ આચર્યું છે

GST કૌભાંડના 6 આરોપીઓની કરાઈ ધરપકડ, 1000 કરોડનું બિલિંગ કૌભાંડ આચર્યું છે

SGST વિભાગે ગોંડલના વિમલ ભુત, અનિલ ભુત, રવિ વાજા, ડિસાના મેહુલ ઠક્કર, ઉંઝાના અમિત ઠક્કર અને મયુર ઠક્કરની ધડપકડ કરી આગળના કાર્યવાહી હાથ ધરી છે

Oct 22, 2018, 09:43 PM IST
 અમદાવાદ કોર્પોરેશનનો યૂ-ટર્ન, 14 સ્વિમીંગ પુલના ખાનગીકરણના નિર્ણયને કર્યો રદ્

અમદાવાદ કોર્પોરેશનનો યૂ-ટર્ન, 14 સ્વિમીંગ પુલના ખાનગીકરણના નિર્ણયને કર્યો રદ્

સ્વિમીંગ પુલના ખાનગીકરણ અને ફી વધારા મુદ્દે કોંગ્રેસે આક્રમક વિરોધ કરતા ભાજપના શાસકોએ આ નિર્ણય પરથી યૂ-ટર્ન લીધો છે. 

Oct 22, 2018, 07:16 PM IST
અમદાવાદઃ ભાડજનું હરેકૃષ્ણ મંદિર ફરી વિવાદમાં, પરિવારે લગાવ્યો પુત્રના બ્રેઇન વોશ કરવાનો આરોપ

અમદાવાદઃ ભાડજનું હરેકૃષ્ણ મંદિર ફરી વિવાદમાં, પરિવારે લગાવ્યો પુત્રના બ્રેઇન વોશ કરવાનો આરોપ

ધર્મેશ અને દિશાંત પટેલના માતા-પિતા બાદ હવે પ્રશાંતકુમાર સિંઘનો પરિવાર પણ હરેકૃષ્ણ મંદિર સામે પોતાના દીકરાની ભીખ માગી રહ્યો છે.   

Oct 22, 2018, 05:45 PM IST
 હવે ખેડૂત સમાજ મેદાને, 31 ઓક્ટોબરે તમામ જિલ્લા મથકે સરદારની પ્રતિમા સમક્ષ કરશે ધરણા

હવે ખેડૂત સમાજ મેદાને, 31 ઓક્ટોબરે તમામ જિલ્લા મથકે સરદારની પ્રતિમા સમક્ષ કરશે ધરણા

રાજ્યમાં પડેલા ઓછા વરસાદને કારણે ખેડૂતો પરેશાન છે. રાજ્યના અનેક ભાગમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે ત્યારે ગુજરાત ખેડૂત સમાજે પણ ધરણા કાર્યક્રમ આપવાનું આહ્વાન કર્યું છે.   

Oct 21, 2018, 06:24 PM IST
CBIના ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ FRI, બે કરોડની લાંચ લેવાનો આરોપ

CBIના ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુદ્ધ FRI, બે કરોડની લાંચ લેવાનો આરોપ

IPS રાકેશ અસ્થાના સામે FIR દાખલ થયાના સમાચાર છે. CBIના સ્પેશ્યિલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર 2 કરોડની લાંચ લેવાના આરોપસર આ FIR દાખલ થયાની વિગતો આવી રહી છે. 

Oct 21, 2018, 05:59 PM IST
રેશ્મા પટેલે ભાજપ પર ઠાલવ્યો રોષ, કહ્યું- વાયદાથી ફરી ગઈ છે ભાજપ સરકાર

રેશ્મા પટેલે ભાજપ પર ઠાલવ્યો રોષ, કહ્યું- વાયદાથી ફરી ગઈ છે ભાજપ સરકાર

રેશ્મા પટેલે ભાજપમાં જોડાયાને એક વર્ષ થયું છે. ત્યારે તેણે સોશિયલ મીડિયા પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. 

Oct 21, 2018, 03:59 PM IST
 રવિવારે GSPC વર્ગ-1 અને 2ની પ્રિલિમ પરીક્ષા, 2 લાખ 94 હજાર વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

રવિવારે GSPC વર્ગ-1 અને 2ની પ્રિલિમ પરીક્ષા, 2 લાખ 94 હજાર વિદ્યાર્થીઓ આપશે એક્ઝામ

અમદાવાદમાં 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. 

Oct 20, 2018, 10:54 PM IST
અમદાવાદના પીરાણા રોડ નજીક આવેલી કોટન ફેક્ટરીમાં ભીષણ આગ

અમદાવાદના પીરાણા રોડ નજીક આવેલી કોટન ફેક્ટરીમાં ભીષણ આગ

વિશાલ સ્પીન્ટેક્ષ નામની કંપનીના કોટનના ગોડાઉનમાં આગ લાગતાં 8 થી 10 કરોડનું નુકસાન થવાની સંભાવના છે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, ગોડાઉનમાં રૂની ગાંસડીઓ હોવાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ફાયરની 11 ગાડીઓ ઘટનાસ્થળે 

Oct 19, 2018, 11:02 PM IST
દૂધ ઉત્પાદક મંડળીમાં ભ્રષ્ટાચાર આચરી 48 કરોડનું નુકસાન કરાવાયાનો અર્જુન મોઢવાડિયાનો આક્ષેપ

દૂધ ઉત્પાદક મંડળીમાં ભ્રષ્ટાચાર આચરી 48 કરોડનું નુકસાન કરાવાયાનો અર્જુન મોઢવાડિયાનો આક્ષેપ

અમુલની મંજુરી બાદ પોરબંદર દુધ સંઘે જાતે પ્લાન્ટ ઊભો કરવાને બદલે કામધેનુ એન્ટરપ્રાઈઝ નામની કંપનીને બેન્ક લોન સહિત 36 કરોડ મફતમાં આપીને પ્લાન્ટ ઊભો કરાવાયાનો મોઢવાડિયાનો આક્ષેપ

Oct 19, 2018, 07:20 PM IST
અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાની મોટી ચૂક, કર્મચારીએ રન-વે પર મોબાઈલમાં શૂટિંગ ઉતાર્યું

અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષાની મોટી ચૂક, કર્મચારીએ રન-વે પર મોબાઈલમાં શૂટિંગ ઉતાર્યું

અદાવાદ એરપોર્ટનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એરપોર્ટનો એક કર્મચારી રન-વે પર ઊભેલા વિમાનોની આગળ ચાલતો-ચાલતો શટલિયા રિક્ષાચાલકોની જેમ બૂમો પાડીને મુસાફરોને બોલાવી રહ્યો છે

Oct 18, 2018, 10:05 PM IST
ગીરમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે માર્ગદર્શિકા જારી કરી

ગીરમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે માર્ગદર્શિકા જારી કરી

હાઈકોર્ટે સિંહોની સુરક્ષા માટે યથાયોગ્ય પગલાં તાત્કાલિક ધોરણે ભરવાની રાજ્ય સરકારને તાકીદ કરવાની સાથે જ કેસને ચાલુ રાખ્યો છે અને વધુ સુનાવણી 16 જાન્યુઆરી, 2019ના રોજ હાથ ધરાશે 

Oct 17, 2018, 09:46 PM IST
 પરપ્રાંતીયો પર હિંસાઃ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંધનામું

પરપ્રાંતીયો પર હિંસાઃ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંધનામું

રાજ્ય સરકારે સોગંધનામામાં જણાવ્યું કે પોલીસે ગુનેગારોને ઝડપી પાડવા માટે કડક કાર્યવાહી કરી છે. 

Oct 17, 2018, 06:23 PM IST
 શક્તિસિંહ પર કોઈ આક્ષેપ થયા નથી, તેઓ બંધ બેસતી પાઘડી પહેરી લે છેઃ નીતિન પટેલ

શક્તિસિંહ પર કોઈ આક્ષેપ થયા નથી, તેઓ બંધ બેસતી પાઘડી પહેરી લે છેઃ નીતિન પટેલ

મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન સીએમે કરેલા નિવેદન પર શક્તિસિંહ ગોહિલે માફી માંગવા કહ્યું હતું. 

Oct 17, 2018, 02:37 PM IST
મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવાની હાઈકોર્ટે આપી મંજૂરી

મોલ-મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવાની હાઈકોર્ટે આપી મંજૂરી

હાઈકોર્ટે આજે જણાવ્યું કે, પ્રથમ એક કલાક માટે પાર્કિંગ ફ્રી આપવું પડશે. 

Oct 17, 2018, 01:12 PM IST
અમદાવાદઃ ગરબામાં સીડી ઘા કરતા બાળકને ઈજા, જાણીતા પાંચ RJ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

અમદાવાદઃ ગરબામાં સીડી ઘા કરતા બાળકને ઈજા, જાણીતા પાંચ RJ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

એક ખાનગી રેડિયો દ્વારા કરવામાં આવેલા ગરબાના આયોજનમાં સ્ટેજ પરથી આરજે દ્વારા સીડી ફેંકવામાં આવી હતી. 

Oct 17, 2018, 12:41 PM IST
શક્તિસિંહે કરેલા આરોપો પર મુખ્યપ્રધાન જવાબ આપશેઃ આઈ.કે.જાડેજા

શક્તિસિંહે કરેલા આરોપો પર મુખ્યપ્રધાન જવાબ આપશેઃ આઈ.કે.જાડેજા

ઉલ્લેખનીય છે કે શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ સંબોધીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને જાહેરમાં માફી માંગવા કહ્યું હતું. 

Oct 16, 2018, 07:03 PM IST
 લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ, બેંગ્લુરૂથી નવા EVM આવવાની શરૂઆત,  51,703 મતદાન મથકો પર થશે મતદાન

લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ, બેંગ્લુરૂથી નવા EVM આવવાની શરૂઆત, 51,703 મતદાન મથકો પર થશે મતદાન

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે. તેમ તેમ ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.   

Oct 16, 2018, 05:12 PM IST
 CM રૂપાણી 15 દિવસમાં જાહેરમાં માફી નહીં માંગે તો હું તેમની પર ક્રિમિનલ કેસ કરીશઃ શક્તિસિંહ ગોહિલ

CM રૂપાણી 15 દિવસમાં જાહેરમાં માફી નહીં માંગે તો હું તેમની પર ક્રિમિનલ કેસ કરીશઃ શક્તિસિંહ ગોહિલ

મુખ્યપ્રધાને ઉત્તર પ્રદેશમાં કરેલા નિવેદન પર શક્તિસિંહે કહ્યું કે, હું વિજય રૂપાણી સામે ક્રિમિનલ કેસ કરીશ. 

Oct 16, 2018, 04:39 PM IST
વિવિધ માંગણીઓને લઈને ખેડૂતોનું હલ્લાબોલ, જેતપુર, મોરબી અને સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શન

વિવિધ માંગણીઓને લઈને ખેડૂતોનું હલ્લાબોલ, જેતપુર, મોરબી અને સુરેન્દ્રનગરમાં વિરોધ પ્રદર્શન

મહત્વનું છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં પોતાની માંગણીઓને લઈને ખેડૂતો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.   

Oct 16, 2018, 12:48 PM IST
 મુશ્કેલીમાં ખેડૂતો પર વધુ એક માર, 15 દિવસમાં બીજીવખત ખાતરના ભાવમાં વધારો

મુશ્કેલીમાં ખેડૂતો પર વધુ એક માર, 15 દિવસમાં બીજીવખત ખાતરના ભાવમાં વધારો

આ પહેલા ઇફ્કો કંપનીએ ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. હવે સરદાર કંપનીએ ભાવમાં વધારો કર્યો છે.   

Oct 16, 2018, 12:23 PM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close