Anand News

રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો, 28 દિવસના જોડિયા બાળકોનું સફળ ઓપરેશન, એક જીવિત...તો બીજો મૃત

રેરેસ્ટ ઓફ ધ રેર કિસ્સો, 28 દિવસના જોડિયા બાળકોનું સફળ ઓપરેશન, એક જીવિત...તો બીજો મૃત

જટિલ ઓપરેશન કરીને અમદાવાદ સિવિલના ડોક્ટરોએ 28 દિવસના બાળકને બચાવી લીધું છે. આણંદ જિલ્લાના ઉમરેઠના એક દંપતિના ઘરે મહિના પહેલા બાળકનો જન્મ થયો હતો. પરંતુ નવજાત બાળકની સાથે એક અન્ય જુડવા બાળકના શરીરનો ભાગ પણ તેની સાથે જોડાયેલો હતો

Nov 21, 2018, 01:47 PM IST
ત્રણ લાખની ચણિયાચોળી પહેરી ગરબે ઘુમી આણંદની યુવતી

ત્રણ લાખની ચણિયાચોળી પહેરી ગરબે ઘુમી આણંદની યુવતી

જરદોશી વર્કથી બનાવેલી આ ચણિયાચોળીમાં અસલ સોનાના તાર અને રિયલ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે 

Oct 18, 2018, 09:17 PM IST
મહુધા-કઠલાલ રોડ પર ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5નાં મોત

મહુધા-કઠલાલ રોડ પર ટ્રક-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5નાં મોત

ખેડાઃ મહુધા-કઠલાલ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 5નાં મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષામાં બેસેલા પાંચેય વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતના પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતા જ મહુધા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Aug 17, 2018, 11:30 PM IST
VIDEO: બીજાને નશો કરાવતા બુટલેગરોનો પોલીસે જાહેરમાં નશો ઉતાર્યો

VIDEO: બીજાને નશો કરાવતા બુટલેગરોનો પોલીસે જાહેરમાં નશો ઉતાર્યો

પોલીસે બે બુટલેગરોની ધરપકડ કરીને જાહેરમાં સરઘષ કાઢ્યું હતું.   

Apr 9, 2018, 08:08 PM IST
IRMAના વિદ્યાર્થીઓ બંધ બારણે માણી રહ્યા હતા શરાબની મહેફિલ અને...Video

IRMAના વિદ્યાર્થીઓ બંધ બારણે માણી રહ્યા હતા શરાબની મહેફિલ અને...Video

નોંધપાત્ર વાત એ છે કે આ સંસ્થામાં આવી ચોંકાવનારી ઘટના પહેલાં પણ બની ચૂકી છે

Jan 27, 2018, 05:42 PM IST
આણંદઃ ફાટક બંધ કરી દેવાતા ખેડૂતોએ શરૂ કર્યું 'રેલ રોકો આંદોલન'

આણંદઃ ફાટક બંધ કરી દેવાતા ખેડૂતોએ શરૂ કર્યું 'રેલ રોકો આંદોલન'

બોરસદ તાલુકામાં રેલ રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આંદોલન અમિયાદ ગામમાં ફાટક બંધ કરી દેવાતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. જેને લઇ ખેડૂતોએ રેલ રોકો આંદોલન શરૂ કર્યું છે. મહત્વનું છે કે, કલેક્ટર દ્વારા ફાટક ફરી ખોલવાનો આદેશ આપવામાં આવ્યો હતો

Dec 24, 2017, 09:53 PM IST
ઘર બંધ કરીને જાઓ એ પહેલાં ચેતી જાઓ વાંચીને વિદ્યાનગરનો આ કિસ્સો

ઘર બંધ કરીને જાઓ એ પહેલાં ચેતી જાઓ વાંચીને વિદ્યાનગરનો આ કિસ્સો

ચોરાયેલા મુદ્દામાલમાંથી કેટલોક મુદ્દામાલ પરત મળી આવ્યો હતો

Nov 26, 2017, 06:29 PM IST
પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતી: શહેરના વિવિધ માર્ગો પર ભારે વાહનો માટે પ્રતિબંધ

પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતી: શહેરના વિવિધ માર્ગો પર ભારે વાહનો માટે પ્રતિબંધ

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાયના દિવંગત વડા પ્રમુખસ્વામી મહારાજની 97મી જન્મજયંતી નિમિત્તે મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે. આ મહોત્સવ આગામી 27 નવેમ્બર સુધી ચાલવાનો છે. જેના કારણે 26 અને 27મીના રોજ ચાલનારા કાર્યક્રમો દરમિયાન અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે આણંદ શહેરના તથા તારાપુર રોડના વાહનો માટે ડાયવર્ઝન આપીને ભારે વાહનો માટે પ્રતિબંધ બહાર પાડ્યો છે. બીએપીએસ સંસ્થા દ્વારા આગામી 26 નવેમ્બરના રોજ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના જન્મોત્સવ નિમિત્તે અક્ષરફાર્મ આણંદ ખાતે કાર્યક્રમનું આયોજન થયું છે. 

Nov 21, 2017, 03:10 PM IST
આણંદમાં યોજાઈ રહી છે બીએપીએસની ભવ્ય ઉજવણી

આણંદમાં યોજાઈ રહી છે બીએપીએસની ભવ્ય ઉજવણી

આણંદઃ આણંદ ખાતે અક્ષર પુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના ઉપક્રમે પ્રમુખ સ્વામી મહારાજની 97મી જન્મજયંતિની ઉજવણીના મહોત્સવનો 18 નવેમ્બરથી પ્રારંભ થયો છે. 18 થી 26 નવેમ્બર સુધી અક્ષરફાર્મમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. જ્યારે આગામી 27મી નવેમ્બરે વલાસણ-મોરડ ખાતે મહોત્સવ સંપન્ન થશે. 

Nov 18, 2017, 03:20 PM IST
PAAS કન્વીનરોની રાજકીય મહત્વકાંક્ષી :કેતન પટેલ ભાજપમાં જોડાશે

PAAS કન્વીનરોની રાજકીય મહત્વકાંક્ષી :કેતન પટેલ ભાજપમાં જોડાશે

PAASનાં એક પછી એક આગેવાનો અલગ અલગ પક્ષોમાં ભળી રહ્યા છે

Nov 18, 2017, 03:09 PM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close