Bhavnagar News

  ભાવનગર જિલ્લામાં વરસાદથી છેલ્લા 24 કલાકમાં બે મોત, 15થી વધુ મકાન ધરાશાયી

ભાવનગર જિલ્લામાં વરસાદથી છેલ્લા 24 કલાકમાં બે મોત, 15થી વધુ મકાન ધરાશાયી

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ઘણા ગામોમાં પાણી ઘૂસી ગયા હતા.   

Jul 17, 2018, 05:28 PM IST
VIDEO: ભાવનગરના જેસરમાં બાઇક સાથે બે લોકો પાણીમાં તણાયા

VIDEO: ભાવનગરના જેસરમાં બાઇક સાથે બે લોકો પાણીમાં તણાયા

સમગ્ર રાજ્યમાં મેઘમહેર છે. અનેક જગ્યાએ ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.   

Jul 16, 2018, 06:26 PM IST
મહુવા-ભાવનગર કોસ્ટલ હાઇવે બંધ: મેઘતાંડવને પગલે ભાદ્રોડી અને બગડ બની ગાંડીતુર

મહુવા-ભાવનગર કોસ્ટલ હાઇવે બંધ: મેઘતાંડવને પગલે ભાદ્રોડી અને બગડ બની ગાંડીતુર

સ્થાનિક તંત્ર દ્વારા વિજપુરવઠ્ઠો બંધ કરી દેવાતા સમગ્ર ગામમાં અંધારપટ: મહુવાને ભાવગર સાથે જોડતા કોસ્ટલ હાઇવેનો ભાદ્રોડનો બ્રિજ બંધ, વાહનનો ઠઠ્ઠ ખડકાયો

Jul 15, 2018, 10:02 PM IST
ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી

ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી

કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે, ભાજપે 35 લાખમાં સભ્યોને ખરીદ્યા છે.   

Jun 20, 2018, 04:41 PM IST
Video: ભાવનગરના વલ્લભીપુરમાં દલિત માતા-પુત્રને 6 શખ્સોએ માર્યો માર

Video: ભાવનગરના વલ્લભીપુરમાં દલિત માતા-પુત્રને 6 શખ્સોએ માર્યો માર

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દલિતો પર થતા અત્યાચારના કિસ્સાઓમાં વધારો થતો જાઈ છે. 

Jun 17, 2018, 10:29 PM IST
 ભાવનગરઃ ગામલોકોની મહેનત રંગ લાવી, સરકારની મદદ વગર 40 દિવસમાં બંધારો તૈયાર

ભાવનગરઃ ગામલોકોની મહેનત રંગ લાવી, સરકારની મદદ વગર 40 દિવસમાં બંધારો તૈયાર

ભાવનગરના મેથળા ગામે ભલે સરકારે કોઈ મદદ ન કરી પરંતુ ગ્રામલોકોની મહેનત લાવી છે રંગ. જે કામ માટે સરકારે કરોડોના ખર્ચ કરી બનાવવાની વાત કરી હતી તેને ખેડૂતોએ માત્ર 40 લાખમાં કરી બતાવ્યું છે.

Jun 10, 2018, 03:47 PM IST
  તળાજા નજીક તળાવામાંથી મળી આવ્યા 200થી વધુ જીવતા કારતૂસ, પોલીસે શરૂ કરી તપાસ

તળાજા નજીક તળાવામાંથી મળી આવ્યા 200થી વધુ જીવતા કારતૂસ, પોલીસે શરૂ કરી તપાસ

આટલી મોટા માત્રામાં જીવતા કારતૂસ મળી આવ્યા હોય તેવો રાજ્યનો પ્રથમ બનાવ છે. 

May 7, 2018, 04:56 PM IST
હાફિઝ સઇદની રાજકીય પાર્ટી MML આતંકી સંગઠન જાહેર, ભારતે નિર્ણયનો આવકાર્યો

હાફિઝ સઇદની રાજકીય પાર્ટી MML આતંકી સંગઠન જાહેર, ભારતે નિર્ણયનો આવકાર્યો

ભારતે પાકિસ્તાનના મિલ્લી મુસ્લિમ લીગ (લશ્કર એ તોયબા)ને અમેરિકા દ્વારા વિદેશી આતંકવાદી સંગઠન કરાર કરાતાં ભારતે આ નિર્ણયનો આવકાર કર્યો છે. ભારતે કહ્યું કે આ નિર્ણય બતાવે છે કે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને મુખ્ય વિચારધારામાં લાવવાનો પાકિસ્તાનનો પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. 

Apr 3, 2018, 05:59 PM IST
ભાવનગર: ઘોડી રાખવા મામલે નથી થઈ દલિત યુવકની હત્યા? જાણો શું કહ્યું જિલ્લા પોલીસ વડાએ

ભાવનગર: ઘોડી રાખવા મામલે નથી થઈ દલિત યુવકની હત્યા? જાણો શું કહ્યું જિલ્લા પોલીસ વડાએ

ભાવનગરના ઉમરાળાના ટીંબી ગામમાં દલિત યુવકની ઘોડી રાખવાના મામલે થયેલી હત્યાના કેસમાં એસપીએ નિવેદન આપ્યું છે.

Apr 1, 2018, 12:09 PM IST
ભાવનગર: 'નાકની લડાઈ'માં દલિતનો જીવ ગયો, ઘોડા સાથે થઈ ગઈ હત્યા

ભાવનગર: 'નાકની લડાઈ'માં દલિતનો જીવ ગયો, ઘોડા સાથે થઈ ગઈ હત્યા

ન્યૂ ઈન્ડિયામાં ડગ માંડી રહેલા આપણા દેશમાં આજે પણ ઊંચ નીચના નામે લોકોની હત્યા કરી દેવાય છે. આજે પણ અહીં અનેક એવા વિસ્તારો છે જ્યાં દલિતો ઊંચી જાતિના લોકો સામે માથું ઊંચુ કરીને ચાલી શકતા નથી.

Mar 31, 2018, 09:44 AM IST
ભાવનગર: દુધાળા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપત્તીનું મોત

ભાવનગર: દુધાળા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં દંપત્તીનું મોત

ટ્રક સાથે અથડાવાના કારણે રોડ પર પટકાયેલ દંપત્તીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

Mar 16, 2018, 09:32 PM IST
ભાવનગર અકસ્માત : રંધોળા ખાતે 32 લોકોના જીવ લેનાર ટ્રક ડ્રાઇવર ઝડપાયો

ભાવનગર અકસ્માત : રંધોળા ખાતે 32 લોકોના જીવ લેનાર ટ્રક ડ્રાઇવર ઝડપાયો

ભાવનગરઃ  રંઘોળા ખાતે અકસ્માત સર્જનાર ફરાર ટ્રકચાલક ઝડપાયો છે. અકસ્માત સર્જીને 35 લોકોને મોતની નિંદર પોઢાવનાર ટ્રક ડ્રાઈવર નીતિન વાઘેલા કુંઢડી ગામમાં છુપાયો હતો. જે અંગે બાતમી મળતા મહુધા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, ટ્રક ડ્રાઈવર પાસે ડ્રાઈવીંગ લાઈસન્સ જ નહોંતું. તેની પાસે વાહન ચલાવવા માટેનું લાઈસન્સ જ નથી. જોકે આ વાતની જાણ હોવા છતા પણ ટ્રકના માલીકે તેને ટ્રક ચલાવવા આપ્યો હતો.  ટ્રક માલીકનું નામ પરેશ આહિર છે. જે ભોળાદ ગામનો વતની છે. તેણે નીતિન પાસે લાઈસન્સ ન હોવાની જાણ હોવા છતા આટલા લોકોને નીતિનના હવાલે છોડી દીધો,  અને આ અકસ્માત સર્જાયો.

Mar 9, 2018, 05:58 PM IST
  અલંગઃ શીપમાં લાગી આગ, ફાયરબ્રિગેટની ટીમ ઘટનાસ્થળે

અલંગઃ શીપમાં લાગી આગ, ફાયરબ્રિગેટની ટીમ ઘટનાસ્થળે

ભાવનગરઃ અલંગના પ્લોટ નંબર સાતમાં એક શીપમાં આગ લાગવાની ઘટના બની છે. શીપમાં શા કારણે આગ લાગી છે તેનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતા જ ભાવનગરથી 2 ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગઈ છે.     

Feb 26, 2018, 04:44 PM IST
ભાવનગર: તબીબને ફસાવીને યુવતીએ બાંધ્યા શારીરિક સંબંધ, અને પછી જે થયું....

ભાવનગર: તબીબને ફસાવીને યુવતીએ બાંધ્યા શારીરિક સંબંધ, અને પછી જે થયું....

ભાવનગર જિલ્લામાં પૈસા પડાવવાનો અનોખો કીમીયો બહાર આવ્યો છે. 

Feb 11, 2018, 03:30 PM IST
જીતુ વાઘાણીએ ભાજપને ચખાડી દીધો જીતનો સ્વાદ

જીતુ વાઘાણીએ ભાજપને ચખાડી દીધો જીતનો સ્વાદ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર પશ્ચિમમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી

Dec 18, 2017, 04:41 PM IST
ગુજરાત ચૂંટણી : ભાવનગર પશ્ચિમ ; દીલિપસિંહ ગોહિલ vs જીતુ વાઘાણી

ગુજરાત ચૂંટણી : ભાવનગર પશ્ચિમ ; દીલિપસિંહ ગોહિલ vs જીતુ વાઘાણી

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાવનગર પશ્ચિમમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે જોરદાર સ્પર્ધા થવાની શક્યતા છે

Dec 7, 2017, 02:54 PM IST
જે મોઢામાં સોનાનો ચમચો લઈને પેદા થયા હોય તેને પરસેવાની શું કિંમત હોય?- પીએમ મોદી

જે મોઢામાં સોનાનો ચમચો લઈને પેદા થયા હોય તેને પરસેવાની શું કિંમત હોય?- પીએમ મોદી

પ્રચારમાં લાગેલા પીએમ નરેન્દ્ર મોદીએ આજે ભાવનગરના પાલીતાણામાં ભાજપની ચૂંટણી રેલીને સંબોધિત કરી. 

Nov 29, 2017, 05:22 PM IST
ભાવનગરમાં જીતુ વાઘાણીએ જીતવા માટે રેડી દીધો છે જીવ, આ છે લેટેસ્ટ પુરાવો

ભાવનગરમાં જીતુ વાઘાણીએ જીતવા માટે રેડી દીધો છે જીવ, આ છે લેટેસ્ટ પુરાવો

હાલમાં ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે આજે વડાપ્રધાને ફરી એક વખત 'મન કી બાત' કરી હતી

Nov 26, 2017, 03:38 PM IST
પકડાઈ ગયો 4 વર્ષની બાળકીના રેપ અને હત્યાનો ગુનેગાર

પકડાઈ ગયો 4 વર્ષની બાળકીના રેપ અને હત્યાનો ગુનેગાર

દીકરીના અપહરણ પછી હીરા ઘસવાનું કામ કરતા બાળકીના પિતા ભાવેશ ચાવડાએ બાળકીના અપહરણની ફરિયાદ ઢસા પોલીસ સ્ટેશને નોંધાવી દીધી હતી

Nov 26, 2017, 03:21 PM IST
બોટાદમાં 100 મીટરની ત્રિજયામાં નહીં ભેગા થઈ શકે 4થી વધારે માણસો કારણ કે..

બોટાદમાં 100 મીટરની ત્રિજયામાં નહીં ભેગા થઈ શકે 4થી વધારે માણસો કારણ કે..

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયેનું મતદાન બે તબક્કામાં 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના દિવસે યોજાનાર છે.

Nov 25, 2017, 06:36 PM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close