Bhuj News

ભુજ: નખત્રાણા હાઇવે પર ટ્રક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત

ભુજ: નખત્રાણા હાઇવે પર ટ્રક અને છકડા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત

ભુજ નખત્રાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે 2 લોકો ઘાયલ છે.

Aug 5, 2018, 02:32 PM IST
કચ્છ:BSFનું ક્રિકમાં સર્ચ ઓપરેશન, છેલ્લા 24 કલાકમાં 3 બોટ અને એક ઘૂસણખોર ઝડપાયા

કચ્છ:BSFનું ક્રિકમાં સર્ચ ઓપરેશન, છેલ્લા 24 કલાકમાં 3 બોટ અને એક ઘૂસણખોર ઝડપાયા

બીએસએફ દ્વારા ક્રિકમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જે હેઠળ પહેલા 2 બોટ અને એક ઘૂસણખોર ઝડપાયો હતો. ત્યારબાદ રાત્રીના રોજ વધુ એક બોટ ઝડપાઈ હતી.

Apr 19, 2018, 08:40 AM IST
ભચાઉ-દુઘઈ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા 10 લોકોના મોત

ભચાઉ-દુઘઈ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા 10 લોકોના મોત

કચ્છમાં ભચાઈ-દુધઈ હાઈવે પર આજે બસ અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ ટક્કર થઈ અને ટક્કર બાદ ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા ટ્રેક્ટરમાં સવાર લોકોમાંથી 10 લોકોના દર્દનાક મોત થયા હોવાની માહિતી છે.

Apr 15, 2018, 11:24 AM IST
ચીને કહ્યું - નીરવ મોદીની ધરપકડ પર નિર્ણય લઈ શકે છે હોંગકોંગ પ્રશાસન

ચીને કહ્યું - નીરવ મોદીની ધરપકડ પર નિર્ણય લઈ શકે છે હોંગકોંગ પ્રશાસન

વિદેશ રાજ્ય મંત્રી વી કે સિંહે ગત સપ્તાહે સંસદમાં કહ્યું હતું કે, તેના મંત્રાલયે ચીનના હોંગકોંગ વિશેષ સત્તાની સરકારને નીરવ દીપક મોદીને અસ્થાઇ રીતે ધરપકડ કરવાનો આગ્રહ કર્યો હતો.   

Apr 9, 2018, 07:59 PM IST
પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી કરનાર 2ને 1.4 વર્ષની સજા ફટકારાઇ

પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી કરનાર 2ને 1.4 વર્ષની સજા ફટકારાઇ

પાકિસ્તાની લોકો વર્ષ 2016માં કચ્છની રણ સરહદેથી ઘુસણખોરી કરતા ઝડપાયા હતા

Mar 29, 2018, 12:24 PM IST
ભચાઉમાં 3.4ની  તિવ્રતાનો ભૂકંપ: લોકો રસ્તા પર દોડી આવ્યાં

ભચાઉમાં 3.4ની તિવ્રતાનો ભૂકંપ: લોકો રસ્તા પર દોડી આવ્યાં

કચ્છ ફોલ્ટલાઇન સક્રિય થઇ હોવાનાં કારણે કચ્છી માંડુઓનાં જીવ અધ્ધરતાલ જ રહે છે, અફવાઓથી દુર રહેવા તંત્રની સલાહ

Mar 22, 2018, 05:29 PM IST
ભુજ : સ્ટેશનરીનો સ્ટોર ચલાવતા પિતાનો દીકરો બન્યો CAનો ટોપર

ભુજ : સ્ટેશનરીનો સ્ટોર ચલાવતા પિતાનો દીકરો બન્યો CAનો ટોપર

હાલમાં  ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની ઈન્ટરમિડિયેટ પરીક્ષાનું પરિણામ આવ્યું છે.

Jan 29, 2018, 11:58 AM IST
કચ્છ: લોરીયા નજીક હાઈવે પર કાર અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 9ના ઘટનાસ્થળે જ મોત

કચ્છ: લોરીયા નજીક હાઈવે પર કાર અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 9ના ઘટનાસ્થળે જ મોત

મકરસંક્રાતિના દિવસે ભુજ થઈને ખાવડા તરફ જતા માર્ગ પર ખાનગી બસનો કાર સાથે લોરિયા ગોલાઈ ચેકપોસ્ટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા નવ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં છે. 

Jan 15, 2018, 09:30 AM IST
ગુજરાત ચૂંટણી : માંડવી સીટ ; શક્તિસિંહ ગોહિલ vs  વીરેન્દ્ર સિંહ જાડેજા

ગુજરાત ચૂંટણી : માંડવી સીટ ; શક્તિસિંહ ગોહિલ vs વીરેન્દ્ર સિંહ જાડેજા

સુરતની માંડવી સીટ પર ચૂંટણીજંગ બહુ રસપ્રદ છે કારણ કે કોંગ્રેસના ટોચના નેતા શક્તિસિંહ ગોહિલની પ્રતિષ્ઠા અહીં દાવમાં મુકાઈ છે

Dec 7, 2017, 03:08 PM IST
ગુજરાત ચૂંટણી 2017: જાણો માંડવી વિધાનસભા સીટ વિશે...

ગુજરાત ચૂંટણી 2017: જાણો માંડવી વિધાનસભા સીટ વિશે...

પહેલા તબક્કામાં 89 સીટો પર 9 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આ સિવાયની 93 સીટો પર 14 ડિસેમ્બરે વોટિંગ થશે

Dec 7, 2017, 02:00 PM IST
હાફિઝ મુદ્દે રાહુલે કર્યો હતો કટાક્ષ, ભુજથી આપ્યો PM મોદીએ જડબાતોડ જવાબ

હાફિઝ મુદ્દે રાહુલે કર્યો હતો કટાક્ષ, ભુજથી આપ્યો PM મોદીએ જડબાતોડ જવાબ

મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ આતંકી હાફિઝ સઈદ જ્યારે નજરકેદમાંથી છૂટ્યો ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો.

Nov 27, 2017, 03:27 PM IST
ગુજરાત દંગલ: ભુજમાં રેલી પહેલા PM મોદીએ આશાપુરા માતાના લીધા આશીર્વાદ

ગુજરાત દંગલ: ભુજમાં રેલી પહેલા PM મોદીએ આશાપુરા માતાના લીધા આશીર્વાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પૂરેપૂરું જોર લગાવ્યું છે. 

Nov 27, 2017, 10:51 AM IST
કંડલાથી જમ્મુ જતા ટેન્કરમાંથી 1.26 લાખનું કેમિકલ ગાયબ

કંડલાથી જમ્મુ જતા ટેન્કરમાંથી 1.26 લાખનું કેમિકલ ગાયબ

માં ટ્રાન્સપોર્ટેશન દરમિયાન ટેન્કરમાંથી સવા લાખ જેટલી કિંમતનું કેમિકલ જ ગાયબ થઈ ગયું.

Nov 26, 2017, 03:18 PM IST
ભુજ: ભાજપના ઉમેદવાર નીમાબેને ગામડાઓમાં કર્યો પ્રચાર, ઉમળાભેર સ્વાગત

ભુજ: ભાજપના ઉમેદવાર નીમાબેને ગામડાઓમાં કર્યો પ્રચાર, ઉમળાભેર સ્વાગત

નીમાબેને ગજોડથી પ્રચારનો આરંભ કર્યો હતો. 

Nov 25, 2017, 03:30 PM IST
27મી નવેમ્બરની સવારે ભુજમાં પીએમ મોદી સભા ગજવશે

27મી નવેમ્બરની સવારે ભુજમાં પીએમ મોદી સભા ગજવશે

પીએમ મોદી તા. 27 અને 29 એમ બે દિવસમાં કુલ 8 સભાઓ સંબોધશે. નોંધપાત્ર વાત એ છે કે આ આઠ સભાઓમાંથી 6 તો સૌરાષ્ટ્રમાં છે. 

Nov 24, 2017, 05:39 PM IST
ભુજ થઈ ગયું તમે વિચારી પણ ન શકો એટલા વર્ષનું

ભુજ થઈ ગયું તમે વિચારી પણ ન શકો એટલા વર્ષનું

ગુજરાતના સુંદર શહેરોમાંથી એક એવી ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલી કચ્છની રાજધાની ભુજનો આજે 470મો જન્મદિન ઉજવવામાં આવશે

Nov 23, 2017, 12:15 PM IST
કચ્છ ઠંડુગાર, ક્યાં કેટલું તાપમાન જાણો એક ક્લિક પર

કચ્છ ઠંડુગાર, ક્યાં કેટલું તાપમાન જાણો એક ક્લિક પર

કચ્છમાં સામાન્ય રીતે દિવાળી પહેલાં જ ઠંડીનો અનુભવ થતો હોય છે પરંતુ આ વર્ષે ઠંડી થોડી મોડી શરૂ થઈ છે. 

Nov 22, 2017, 09:30 AM IST
સામાન્ય ગૃહકલેશનો કરુણ અંજામ, વૃદ્ધ પતિએ જ જીવનસંગીનીના શ્વાસ છીનવી લીધા

સામાન્ય ગૃહકલેશનો કરુણ અંજામ, વૃદ્ધ પતિએ જ જીવનસંગીનીના શ્વાસ છીનવી લીધા

ગૃહકંકાશ આમ તો સાર્વજનિક અને સમાજિત સમસ્યા છે. એમા પણ હાલ જોઈએ તો આ સમસ્યા વધી ગઈ છે. નાની નાની બાબતોમાં ગૃહકંકાશ ચરમસીમાએ પહોંચી જાય છે. આવું જ કઈંક ભુજ તાલુકાના માધાપર ગામે જોવા મળ્યું છે. ગતરાત્રીના ઘરેલુ ઝઘડામાં 73 વર્ષના વૃદ્ધે આવેશમાં આવી જઈને તેમની 65 વર્ષની પત્નીની હત્યાની ઘટના ઘટી બી ડિવિઝન પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીના પુત્રની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ કરી છે. 

Nov 20, 2017, 11:38 AM IST
વ્યાજખોરોના ત્રાસથી એસીડ પીનાર ગાંધીધામનાં શિક્ષકનું મોત

વ્યાજખોરોના ત્રાસથી એસીડ પીનાર ગાંધીધામનાં શિક્ષકનું મોત

શિક્ષક દ્વારા સુસાઇડ નોટમાં તમામ વ્યાજખોરોનાં નામ અને તેમનાં રોલનો ઉલ્લેખ

Nov 18, 2017, 06:22 PM IST
દુષ્કાળમાં ખેતીની પદ્ધતી ક્ષેત્રે સંશોધન બદલ કચ્છની મહિલાનું સન્માન

દુષ્કાળમાં ખેતીની પદ્ધતી ક્ષેત્રે સંશોધન બદલ કચ્છની મહિલાનું સન્માન

150 દેશનાં સંશોધકો વચ્ચે કચ્છનાં મહિલા પ્રોફેસરનો પ્રોજેક્ટ પસંદગી પામ્યો.

Nov 18, 2017, 06:11 PM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close