Video: અમદાવાદઃ કોર્પોરેશનની કચરો ભરવાની વાનમાં શાકભાજીની હેરાફેરી

ફરી એક વખત અમદાવાદ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: May 16, 2018, 06:35 PM IST
Video: અમદાવાદઃ કોર્પોરેશનની કચરો ભરવાની વાનમાં શાકભાજીની હેરાફેરી

અમદાવાદઃ ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી પર સવાલ ઉભા થયા છે. વાઇરલ થયેલા વીડિયોમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરતી વાનમાં કચરો તો છે જ પરંતુ તેના ઉપર મોટી મોટી પોલીથીનની બેગમાં ભરેલી તાજી શાકભાજી પણ છે. એક નહીં પણ મોટી માત્રામાં આ તાજા શાકાભાજીની વેસ્ટ વિભાગની વાનમાં હેરફેર થતાં અનેક સવાલો ઉભા થયા છે. આ વાઈરલ વીડિયો અંગે ગઈકાલે મળેલી સામાન્ય સભામાં આ મુદ્દો ઉઠ્યો હતો. 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close