ગુજરાત સરકારે જાહેર કરીને 2019ની સરકારી રજાઓ અને બેંકની રજાઓની તારીખો, જાણી લો કામ લાગશે

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે

ગુજરાત સરકારે જાહેર કરીને 2019ની સરકારી રજાઓ અને બેંકની રજાઓની તારીખો, જાણી લો કામ લાગશે

અમદાવાદ : ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં 2019માં મળનારી જાહેર રજાઓની યાદી આપવામાં આવી છે. ગુજરાત સરકારની કચેરીઓમાં 2019મા નીચેના દિવસે જાહેર રજા રહેશે. 

આ જાહેરનામા પ્રમાણે સરકારી કર્મચારીઓને 23 જાહેર રજા મળે છે જ્યારે ચાર જાહેર રજાઓ રવિવારે આવે છે. મરજિયાત રજાઓની વાત કરીએ તો કર્મચારીઓને 44 મરજિયાત રજાઓ મળે છે જ્યારે સાત મરજિયાત રજાઓ રવિવારે આવે છે. 

 

 

 

સરકાર દ્વારા બેન્કિંગ ક્ષેત્રની રજાઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ યાદી પ્રમાણે 2019માં 16 રજા મળે છે જ્યારે 6 રજાઓ રવિવારે કે પછી બીજા કે ચોથા શનિવારે આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news