Jamnagar News

પાક નિષ્ફળ જતાં જામનગરના ખેડૂતનો આપઘાત, તંત્રમાં દોડધામ

પાક નિષ્ફળ જતાં જામનગરના ખેડૂતનો આપઘાત, તંત્રમાં દોડધામ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે રહેતા ખેડૂત રાણાભાઇ ગાગિયાએ પાક નિષ્ફળ જતાં આત્મહત્યા કરી હતી, તંત્ર દ્વારા ઈનકાર કરાયો છે

Oct 26, 2018, 09:05 PM IST
કાલાવડમાં 10 ગામના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, રસ્તા પર દૂધ અને શાકભાજી ઠાલવી વિરોધ કર્યો

કાલાવડમાં 10 ગામના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, રસ્તા પર દૂધ અને શાકભાજી ઠાલવી વિરોધ કર્યો

ઓછા વરસાદને કારણે ખેડૂતો પાણીની માંગણી કરી રહ્યાં છે. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પર જોડાઈ હતી.   

Oct 15, 2018, 01:02 PM IST
 જામનગરના રણજીતપરમાં 3.5 ઇંચ વરસાદ, બાલંભા અને  ધ્રોલ પંથકમાં અડધો ઇંચ

જામનગરના રણજીતપરમાં 3.5 ઇંચ વરસાદ, બાલંભા અને ધ્રોલ પંથકમાં અડધો ઇંચ

આજે રાજ્યમાં કેટલિક જગ્યાએ વરસાદ પડ્યો હતો. જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.   

Oct 5, 2018, 09:58 PM IST
 જામનગરઃ સારવાર દરમિયાન SRP જવાનનું મોત, પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યો આરોપ

જામનગરઃ સારવાર દરમિયાન SRP જવાનનું મોત, પરિવારજનોએ ડોક્ટર પર લગાવ્યો આરોપ

પગમાં દુખાવો ઉપડતા જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 

Sep 27, 2018, 04:33 PM IST
જામનગરઃ પૈસાની ઉઘરાણી બાબતે બે શખ્સોએ કરી યુવાનની હત્યા

જામનગરઃ પૈસાની ઉઘરાણી બાબતે બે શખ્સોએ કરી યુવાનની હત્યા

પૈસાની ઉઘરાણી મામલે આ હત્યા કરવામાં આવી છે તેવું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે. 

Sep 12, 2018, 05:30 PM IST
જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ પુત્રવધુ વચ્ચેનો વિવાદ વકર્યો, અકસ્માત કરાવાનો આક્ષેપ

જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ પુત્રવધુ વચ્ચેનો વિવાદ વકર્યો, અકસ્માત કરાવાનો આક્ષેપ

જામનગરના માંજી સાંસદ ચંદ્રેશ પટેલ અને તેની પુત્રવધુ વચ્ચે ચાલતો વિવાદ વકર્યો છે.

Sep 9, 2018, 09:29 AM IST
રાજકોટમાંથી 5 અને જામનગરમાંથી 9 શખ્સોની હથિયારો સાથે ધરપકડ

રાજકોટમાંથી 5 અને જામનગરમાંથી 9 શખ્સોની હથિયારો સાથે ધરપકડ

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર દરમિયાન શાંતિ જળવાઇ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરે છે. 

Sep 1, 2018, 02:33 PM IST
જામનગરના પૂર્વ સાંસદ અને તેના બે પુત્રો સામે પુત્રવધુની હત્યાનું કાવતરું ઘડવાનો સનસનીખેજ આરોપ

જામનગરના પૂર્વ સાંસદ અને તેના બે પુત્રો સામે પુત્રવધુની હત્યાનું કાવતરું ઘડવાનો સનસનીખેજ આરોપ

મોટા પુત્ર હિતેશની પત્નીએ સસરા ચંદ્રેશ પટેલ, પતિ હિતેશ પટેલ અને દિયર વિપુલ પટેલ તેની હત્યાનું કાવતરું ઘડતા હોવા અંગેની અરજી પોલિસ સ્ટેશનમાં કરી, વાયરલ ઓડિયો ક્લીપમાં ભાંડો ફૂટ્યો

Aug 31, 2018, 06:10 PM IST
જામનગરના રોઝી પોર્ટ દરિયાકિનારે 100 કિલોથી વધુ વજનદાર મહાકાય કાચબો મળી આવ્યો

જામનગરના રોઝી પોર્ટ દરિયાકિનારે 100 કિલોથી વધુ વજનદાર મહાકાય કાચબો મળી આવ્યો

ફોરેસ્ટ વિભાગે જેસીબીની મદદથી રેસ્ક્યુ ઓપેરશન હાથ ધરી, પ્રાથમિક સારવાર બાદ કાચબાને દરિયામાં છોડી મૂક્યો

Aug 24, 2018, 06:09 PM IST
ઓખા કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી

ઓખા કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી

દ્વારકાઃ ઓખા કોસ્ટગાર્ડે ભારતીય સમુદ્રી સીમામાં ગેરકાયદે ઘુસણખોરી કરીને માછીમારી કરી રહેલી એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને પકડી પાડવામાં આવી છે. બોટમાં સવાર 9 માછીમારોને ઓખા લઈ જઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

Aug 19, 2018, 03:22 PM IST
મગફળી કાંડઃ હાપામાં પરેશ ધાનાણીના ધરણા, કહ્યું દોષિતોને સજા કરો

મગફળી કાંડઃ હાપામાં પરેશ ધાનાણીના ધરણા, કહ્યું દોષિતોને સજા કરો

ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં મગફળી કૌભાંડનો જોરશોરથી ચાલી રહ્યો છે. તો કોંગ્રેસ પણ આ મુદ્દે આક્રમક વિરોધ કરી રહી છે.   

Aug 12, 2018, 02:14 PM IST
VIDEO જામનગર: ઈમરાન ખાનના મુખે PM મોદીના શબ્દો, આનંદીબેન બોલ્યા- 'ગૌરવની વાત'

VIDEO જામનગર: ઈમરાન ખાનના મુખે PM મોદીના શબ્દો, આનંદીબેન બોલ્યા- 'ગૌરવની વાત'

મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શુક્રવારે જામનગર ખાતે વાતસલ્ય ધામના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. આનંદીબહેન પટેલે પાકિસ્તાનમાં હાલમાં જ થયેલી ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવેલી પીટીઆઈના ચીફ ઇમરાન ખાન પર નિવેદન કર્યું હતુ. 

Jul 28, 2018, 09:48 AM IST
જામનગર પંથકમાં પાક નિષ્ફળ જવાની ચિંતામાં એક ખેડૂતનો આપઘાત

જામનગર પંથકમાં પાક નિષ્ફળ જવાની ચિંતામાં એક ખેડૂતનો આપઘાત

જામનગર જિલ્લામાં ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. 

Jul 21, 2018, 07:53 PM IST
જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પર બાઇકચાલકે કર્યો હુમલો

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા પર બાઇકચાલકે કર્યો હુમલો

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની પર હુમલો થયો છે. 

May 21, 2018, 08:18 PM IST
 વકીલ કિરીટ જોશીની હત્યાનો આરોપી જયેશ પટેલે જારી કર્યો વીડિયો, કહ્યું- હું નિર્દોષ છું

વકીલ કિરીટ જોશીની હત્યાનો આરોપી જયેશ પટેલે જારી કર્યો વીડિયો, કહ્યું- હું નિર્દોષ છું

જામનગરઃ વકીલ કિરીટ જોશીની હત્યા મામલે નવા નવા વળાંકો આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા કિરીટ જોશીની હત્યા મામલે પોલીસે બે કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી હતી અને આ કોન્ટ્રાક્ટ કિલરને જામનગરના ભૂમાફિયા જયેશ પટેલે કિરીટ જોશીની હત્યાની સોપારી આપી હોવાની વાત બહાર આવી હતી. જેથી કિરોટી જોશીનો આરોપ જયેશ પટેલ પર લાગ્યો છે. ત્યારે દુબઈમાં રહેલા જયેશ પટેલનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે અને પોતે નિર્દોષ હોવાનું આ વીડિયોમાં જણાવી રહ્યો છે.

May 16, 2018, 06:52 PM IST
જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા મામલે મુંબઈથી બે વ્યક્તિની ધરપકડ

જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા મામલે મુંબઈથી બે વ્યક્તિની ધરપકડ

જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની હત્યા કેસમાં બે આરોપીઓની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. 

May 14, 2018, 05:35 PM IST
જામનગર: જાણીતા વકીલની છરીના 20 ઘા ઝીંકી હત્યા કરાઈ

જામનગર: જાણીતા વકીલની છરીના 20 ઘા ઝીંકી હત્યા કરાઈ

જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની છરીના 20 જેટલા ઘા મારી હત્યા કરી નાખવાની ઘટનાએ શહેરને હચમચાવી નાખ્યું છે.

Apr 29, 2018, 09:45 AM IST
 VIDEO: યુવતીએ ફેસબુકના માધ્યમથી યુવક સાથે કરેલી મિત્રતા પડી ભારે

VIDEO: યુવતીએ ફેસબુકના માધ્યમથી યુવક સાથે કરેલી મિત્રતા પડી ભારે

આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા પહેલા સાવધાની રાખવાની જરૂર છે. જામનગરની એક યુવતીને અજાણ્યા યુવાન સાથે ફેસબુકથી બાંધેલી મિત્રતા ભારે પડી છે.   

Apr 12, 2018, 12:17 PM IST
VIDEO:જામનગરના પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, રાજ્ય બહારથી લવાતી હતી યુવતીઓ

VIDEO:જામનગરના પોશ વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, રાજ્ય બહારથી લવાતી હતી યુવતીઓ

જામનગરમાં છેલ્લા 3 દિવસમાં આ બીજી ઘટના ઘટી છે. પોશ ગણાતા વિસ્તાર જનતા ફાટકમાંથી એક ફ્લેટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે.

Mar 29, 2018, 02:20 PM IST
VIDEO: દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓના સંઘને નડ્યો અકસ્માત, એકનું મોત અને 22 ઘાયલ

VIDEO: દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓના સંઘને નડ્યો અકસ્માત, એકનું મોત અને 22 ઘાયલ

 એક ખાનગી બસે સંઘના ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે ટ્રેક્ટરે પદયાત્રીઓને અડફેટે લીધા. આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નિપજ્યું છે જ્યારે 22 જેટલા લોકો ઘાયલ થયા છે.

Feb 22, 2018, 01:34 PM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close