Mehsana News

વરસાદમાં પણ અવિરત રહ્યો અંબાજીમાં ભક્તોનો પ્રવાહ, 19 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

વરસાદમાં પણ અવિરત રહ્યો અંબાજીમાં ભક્તોનો પ્રવાહ, 19 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

ગઈકાલે પાંચમા દિવસ સુધી અંબાજીના ભાદરવી પૂનમનાં મેળામાં કુલ 19,66,534 યાત્રિકોએ દર્શનનો લાભ લીધો હતો. જેમાં પાંચમા દિવસે 3,71,520 શ્રદ્ધાળુઓએ મંદિરમાં દર્શન કર્યા હતા.

Sep 24, 2018, 11:22 AM IST
મહેસાણામાં થાઈ સ્પા-મસાજ પાર્લરમાં ગેરકાયદે દેહવ્યાપારનો ગોરખધંધો પકડાયો

મહેસાણામાં થાઈ સ્પા-મસાજ પાર્લરમાં ગેરકાયદે દેહવ્યાપારનો ગોરખધંધો પકડાયો

જિલ્લા ડીવાએસપીની ટીમ દ્વારા નકલી ગ્રાહક મોકલીને ગોરખધંધાનો પર્દાફાશ કરાયો, થાઈલેન્ડની યુવતી પાસે કરાવાતું હતું અનૈતિક કામ, થાઈલેન્ડની ત્રણ યુવતીઓને રેસ્ક્યુ કરીને વધુ તપાસ હાથ ધરાઈ

Sep 22, 2018, 11:37 PM IST
કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પર તેમની પુત્રવધુ જૂમાબહેને ત્રાસ ગુજારવાનો લગાવ્યો આક્ષેપ

કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પર તેમની પુત્રવધુ જૂમાબહેને ત્રાસ ગુજારવાનો લગાવ્યો આક્ષેપ

દિલીપ ઠાકોરે તમામ આક્ષેપો પાયાવિહોણા જણાવીને ફગાવી દેતા કહ્યું કે, આ ઘણી જુની બાબત છે, કોર્ટમાં કેસ ચાલુ જ છે, અત્યારે ખોટી ઉછાળવામાં આવી રહી છે 

Sep 22, 2018, 09:11 PM IST
અંબાજીથી દર્શન કરી બાલારામ જતા અકસ્માતમાં અમદાવાદનાં બેનાં મોત

અંબાજીથી દર્શન કરી બાલારામ જતા અકસ્માતમાં અમદાવાદનાં બેનાં મોત

પ્રાંતીજના દલપુર નજીક એસટી બસની ટક્કરે એક પદયાત્રીનું મોત થતાં ગમગીની, ગુરૂવારે સવારે મોડાસા નજીક થયેલા અકસ્માતમાં 15 વ્યક્તી ઘાયલ થયા હતા 

Sep 20, 2018, 11:59 PM IST
અંબાજી ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે અકસ્માત વીમો લેવાયો, બીજા દિવસે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

અંબાજી ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે અકસ્માત વીમો લેવાયો, બીજા દિવસે 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

અકસ્માતના સંજોગોમાં 3 થી 6 કરોડનું વળતર વીમા કંપની ચૂકવશે, બે દીવસ માં કુલ 6,69,094 યાત્રિકો એ દર્શન નો લાભ લીધો, બીજા દિવસે 4,67,562 પ્રસાદનાં પેકેટનું વિતરણ કરાયું

Sep 20, 2018, 10:09 PM IST
અંબાજીમાં પ્રથમ દિવસે 2,50,244 શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

અંબાજીમાં પ્રથમ દિવસે 2,50,244 શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

અંબાજી મંદિરને રોશનીથી શણગારાયું, સુરક્ષામાં 3000થી વધુ પોલીસ જવાનોનો કાફલો ઉતારાયો, 2.50 લાખ જેટલા પ્રસાદનાં પેકેટનું વિતરણ, 30થી 40 લાખ ભક્તો આવવાની સંભાવના

Sep 20, 2018, 12:13 AM IST
અંબાજીમાં સતત પાંચમા દિવસે વેપારીઓનો બંધ, પ્લાસ્ટિક પર પ્રતિબંધનો વિરોધ

અંબાજીમાં સતત પાંચમા દિવસે વેપારીઓનો બંધ, પ્લાસ્ટિક પર પ્રતિબંધનો વિરોધ

પોલીસે અત્યાર સુધી 9 વેપારીની ધરપકડ કરી છે અને 11 સામે ફરિયાદ દાખલ કરી છે, દરેક વેપારીને જામીન મળે ત્યાર બાદ જ બજાર ચાલુ કરવા વેપારીઓ મક્કમ, આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે ભાદરવી પુનમનો મેળો 

Sep 18, 2018, 05:52 PM IST
અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે તંત્ર અને વેપારીઓ આમને-સામને

અંબાજીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે તંત્ર અને વેપારીઓ આમને-સામને

શનિવારે વેપારીઓએ અંબાજીમાં સંપૂર્ણ બંધ પાળ્યો, જ્યાં સુધી તંત્ર પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ પાછો ન ખેંચે ત્યાં સુધી બંધ પાળવાની ચીમકી, સામે પક્ષે તંત્ર પણ પ્રતિબંધ પાછો ખેંચવા તૈયાર નથી

Sep 15, 2018, 09:53 PM IST
મહેસાણાની દેદીયાસણ જીઆઈડીસીમાં ટુવ્હીલરના નકલી સ્પેરપાર્ટ બનાવતી ફેક્ટરી પકડાઈ

મહેસાણાની દેદીયાસણ જીઆઈડીસીમાં ટુવ્હીલરના નકલી સ્પેરપાર્ટ બનાવતી ફેક્ટરી પકડાઈ

પોલીસે બાતમીના આધારે રોડ પાડી કરોડો રૂપિયાના નકલી સમાન સીલ કરી માલિક અને કર્મચારી સામે કોપીરાઈટના ભંગ સહિતની કલમો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી 

Sep 14, 2018, 11:21 PM IST
 હવે, SPG ના અધ્યક્ષ લાલજી પટેલે સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ

હવે, SPG ના અધ્યક્ષ લાલજી પટેલે સરકારને આપ્યું 72 કલાકનું અલ્ટીમેટમ

SPGના ગ્રુપમાં લાલજી પટેલે વિડિઓ પોસ્ટ કરીને કહ્યું કે, જો સરકાર 8 મુદ્દાનું નિરાકરણ નહીં લાવે તો સરકાર વિરુદ્ધ આશ્ચર્યજનક કાર્યક્રમ અપાશે

Sep 11, 2018, 10:26 PM IST
કડીના કસ્બામાં જૂથ અથડામણમાં ફાયરિંગની ઘટના, એક વ્યક્તિને ગંભીર ઇજા

કડીના કસ્બામાં જૂથ અથડામણમાં ફાયરિંગની ઘટના, એક વ્યક્તિને ગંભીર ઇજા

વર્ષો જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જેના કારણે સામે આવેલા બંને જૂથે સામ-સામે ફાયરિંગ કર્યું હતું.

Sep 11, 2018, 04:17 PM IST
 હાર્દિકના સમર્થનમાંપાટીદારોએ કાઢી સદભાવના યાત્રા, ઉમિયા સંસ્થાએ આંદોલનને આપ્યું સમર્થન

હાર્દિકના સમર્થનમાંપાટીદારોએ કાઢી સદભાવના યાત્રા, ઉમિયા સંસ્થાએ આંદોલનને આપ્યું સમર્થન

ઉમિયા માતા સંસ્થાના મંત્રી દિલીપ પટેલે કહ્યું કે, ઊંઝા ઉમિયા માતા સંસ્થા એક કરોડથી વધુ પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં જે પણ નિર્ણય લેવામાં આવે છે તેની સીધી અસર થાય છે. 

Sep 9, 2018, 10:14 PM IST
 બીજા સમાજને પણ અનામતનો હક મળવો જોઈએઃ કેન્દ્રીય પ્રધાન હરિભાઇ ચૌધરી

બીજા સમાજને પણ અનામતનો હક મળવો જોઈએઃ કેન્દ્રીય પ્રધાન હરિભાઇ ચૌધરી

ચૌધરી સમાજના સંમેલનમાં કેન્દ્રીય પ્રધાને આ વાત કરી હતી.  

Sep 9, 2018, 05:32 PM IST
સિદ્ધપુર નજીક બે કાર વચ્ચેના ભીષણ અકસ્માતમાં 2નાં મોત, એક ઘાયલ

સિદ્ધપુર નજીક બે કાર વચ્ચેના ભીષણ અકસ્માતમાં 2નાં મોત, એક ઘાયલ

પાલનપુર જતી કારનું સ્ટિયરિંગ લોક થઈ જતાં ડિવાડર કુદાવીને સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો

Sep 8, 2018, 11:01 PM IST
મહેસાણામાં સ્કૂલમાં ફાયરિંગ કરીને શિક્ષકનું ધોળા દિવસે અપહરણ, ગામલોકોએ છોડાવ્યો

મહેસાણામાં સ્કૂલમાં ફાયરિંગ કરીને શિક્ષકનું ધોળા દિવસે અપહરણ, ગામલોકોએ છોડાવ્યો

શિક્ષકની પત્નીના ભૂતપૂર્વ પતિએ તેના સાગરિતો સાથે મળીને અપહરણ કર્યું, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Aug 30, 2018, 10:57 PM IST
બનાસકાંઠાના કાણોદરનો સફીન બન્યો ગુજરાતનો યંગેસ્ટ IPS અધિકારી

બનાસકાંઠાના કાણોદરનો સફીન બન્યો ગુજરાતનો યંગેસ્ટ IPS અધિકારી

ગરીબ પરિવારમાંથી આવતા સફીને લોકોની આર્થિક મદદ વડે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી હતી

Aug 29, 2018, 09:49 PM IST
દાદાએ 35 વર્ષ પહેલાં ચોરેલી જીપ પૌત્ર પાછી આપી ગયો, બનાસકાંઠાનો આશ્ચર્યજનક કિસ્સો

દાદાએ 35 વર્ષ પહેલાં ચોરેલી જીપ પૌત્ર પાછી આપી ગયો, બનાસકાંઠાનો આશ્ચર્યજનક કિસ્સો

જીપની ચોરી કરનારી વ્યક્તિના પૌત્રએ ઘરમાં સુખ-શાંતિ માટે ગાડી મૂળ માલિકને પરત આપવાનો નિર્ણય લીધો 

Aug 24, 2018, 06:48 PM IST
રજીસ્ટ્રારની હાજરીમાં યોજાઇ ચૂંટણી, આશાબેન ઠાકોર બન્યા દૂધ સાગર ડેરીના નવા ચેરમેન

રજીસ્ટ્રારની હાજરીમાં યોજાઇ ચૂંટણી, આશાબેન ઠાકોર બન્યા દૂધ સાગર ડેરીના નવા ચેરમેન

ચેરમેન આશાબેન ઠાકોર અને વાઇસ ચેરમેન મોઘજીભાઇ વિવાદીત વિપુલ ચૌધરી ગૃપની પેનલ

Aug 21, 2018, 01:25 PM IST
મહેસાણાના 'આ ગામને મારુતિએ આપી એવી જબરદસ્ત ભેટ, લોકોની જિંદગી બદલાઈ ગઈ

મહેસાણાના 'આ ગામને મારુતિએ આપી એવી જબરદસ્ત ભેટ, લોકોની જિંદગી બદલાઈ ગઈ

દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચર કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) જો કોઈને ભેટ આપે તો સૌથી પહેલા તો તમારા મનમાં એ જ વિચાર આવે કે તે કંપનીની કાર જ હશે પરંતુ એવું નથી.

Aug 16, 2018, 08:37 AM IST
 મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ દિવાલો પર જોવા મળ્યા ''હવે બંધ''ના લખાણ

મહેસાણા જિલ્લામાં અનેક જગ્યાએ દિવાલો પર જોવા મળ્યા ''હવે બંધ''ના લખાણ

 સ્થાનિક આગેવાનોએ આ સમગ્ર મામલે રજૂઆત કરી છે.   

Jul 28, 2018, 03:57 PM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close