Video : લોકો બની ગયા જાનવર, મારીમારીને દીપડાનો લઈ લીધો જીવ

આણંદ ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે

Video : લોકો બની ગયા જાનવર, મારીમારીને દીપડાનો લઈ લીધો જીવ

આણંદ : આણંદ ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે. અહીંના સૈયદપુરા ગામે એક દીપડો ગામલોકોના સકંજામાં આવી ગયો હતો. આ સંજોગોમાં લોકોએ દીપડાને જવાબદાર અધિકારીઓનો સોંપી દેવાના બદલે લાકડીઓથી માર મારીમારીને એનો જીવ લઈ લીધો હતો. લોકોના આતંકથી દીપડાને બચાવવામાં સ્થાનિક તંત્ર પણ નિષ્ફળ સાબિત થયું હતું. આ દર્દનાક ઘટનામાં લોકોનું જાનવરપણું વીડિયોમાં શૂટ થઈ ગયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news