Surat News

સુરતઃ કાપડના વેપારીએ પત્ની સાથે ફાંસો ખાઇ કર્યો આપઘાત

સુરતઃ કાપડના વેપારીએ પત્ની સાથે ફાંસો ખાઇ કર્યો આપઘાત

આ દંપતિની પુત્રી થોડા દિવસ પહેલા કોઇ યુવક સાથે ભાગી ગઈ હતી. 

Aug 14, 2018, 11:01 PM IST
સુરત: છાશના શોખીનો... આ VIDEO જોઈને હચમચી જશો

સુરત: છાશના શોખીનો... આ VIDEO જોઈને હચમચી જશો

છાશ એ આપણા ખોરાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. સુરતની જાણીતી સૂમુલ ડેરીની છાશમાં ઈયળ હોવાનો આરોપ લાગ્યો છે.

Aug 5, 2018, 03:32 PM IST
Video: સુરતમાં અસામાજિક તત્વોના આતંક, પોલીસ ચોકીમાં કરી તોડફોડ

Video: સુરતમાં અસામાજિક તત્વોના આતંક, પોલીસ ચોકીમાં કરી તોડફોડ

પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે. 

Aug 1, 2018, 05:14 PM IST
બારડોલી:સગા બાપે નદીમાં ફેંક્યો પુત્ર: અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડ્યું

બારડોલી:સગા બાપે નદીમાં ફેંક્યો પુત્ર: અંતિમ યાત્રામાં ગામ હિબકે ચડ્યું

સગા બાપે જ પોતાના પુત્રની હત્યા કરી નાખી, 10 દિવસે ઝાડીઓમાં ફસાયેલો મૃતદેહ મળી આવ્યો હતો

Jul 27, 2018, 12:26 AM IST
VIDEO સુરત: ગીતા રબારીના ડાયરામાં નશામાં ધૂત યુવકનો હોબાળો

VIDEO સુરત: ગીતા રબારીના ડાયરામાં નશામાં ધૂત યુવકનો હોબાળો

શહેરમાં યોજાયેલા તાપી મહોત્સવના ડાયરામાં એક યુવકે એવો હોબાળો મચાવ્યો કે ગીતા રબારી ખુબ નારાજ થઈ ગયા અને ડાયરો છોડીને જતા રહ્યાં હતાં. એવું કહેવાય છે કે મુજબ યુવક નશામાં ધૂત હતો.

Jul 26, 2018, 03:00 PM IST
સુરતમાં શિક્ષકની હેવાનિયત, માસુમને 11 તમાચા અને 1 લાત ફટકારી દીધી

સુરતમાં શિક્ષકની હેવાનિયત, માસુમને 11 તમાચા અને 1 લાત ફટકારી દીધી

શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યા બાદ બાળકે ઘરે જઈને દુખાવાની ફરિયાદ કરી હતી.   

Jul 25, 2018, 05:34 PM IST
 જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આરોપ કરનાર પીડિતાએ પૂર્વ પતિના આરોપ ફગાવ્યા, કહ્યું- મને ન્યાય જોઈએ

જયંતિ ભાનુશાળી પર દુષ્કર્મનો આરોપ કરનાર પીડિતાએ પૂર્વ પતિના આરોપ ફગાવ્યા, કહ્યું- મને ન્યાય જોઈએ

સુરતની એક યુવતી દ્વારા જયંતિ ભાનુશાળી પર બળાત્કારના આરોપ પર દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. આજે પીડિતાનો પૂર્વ પતિ પણ મીડિયા સમક્ષ આવ્યો હતો અને તેણે પીડિતા પર અનેક આરોપ લગાવ્યા છે. 

Jul 24, 2018, 04:43 PM IST
સુરતઃ નવી કોર્ટ બિલ્ડિંગના નવમાં માળેથી કુદીને મહિલાનો આપઘાત

સુરતઃ નવી કોર્ટ બિલ્ડિંગના નવમાં માળેથી કુદીને મહિલાનો આપઘાત

સુરતઃ નવી કોર્ટ બિલ્ડિંગના નવમાં માળેથી એક મહિલાએ કુદીને આપઘાત કર્યો છે. મહિલા નીચે પડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાદ દરમિયાન આ મહિલાનું મોત થયું હતું. પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે આપઘાતના મામલે પોસીલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  પ્રાપ્ત વિગત અનુસાર શહેરના મયુરનગરમાં રહેતા વિજય સિંઘ નામના પુરૂષ સાથે શિલ્પી નામની મહિલાના લગ્ન 2015માં થયા હતા. હાલમાં આ યુવતી પોતાના પિતાના ઘરે રહેતી હતી. આ મહિલાને પોતાના સાસરિયા સામે કોઈ મુદ્દે કેસ કર્યો હતો અને આ કેસ હજુ સુધી ચાલી રહ્યો છે. 

Jul 21, 2018, 06:36 PM IST
 સુરતઃ ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ

સુરતઃ ઉમરપાડામાં છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ

સુરત શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડતા મહાનગરપાલિકાની પ્રિ-મોનસૂન કામગીરીનો પોલ ખૂલી છે.

Jul 21, 2018, 01:11 PM IST
સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જતા બાળકનું મોત

સુરતના વરાછા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડી જતા બાળકનું મોત

વરસાદમાં પાણી ભરાયા હતા ત્યારે ત્યાંથી પસાર થતું બાળક અચાનક ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેટે બાળકની શોધખોળ શરૂ કરી હતી પરંતુ બાલકનો મૃતદેહ હાથ લાગ્યો છે.   

Jul 15, 2018, 06:07 PM IST
નવસારી: ભારે વરસાદથી 750 લોકોનું સ્થળાંતર,NDRF સ્ટેન્ડ ટુ

નવસારી: ભારે વરસાદથી 750 લોકોનું સ્થળાંતર,NDRF સ્ટેન્ડ ટુ

લોકમાતા પુર્ણા અને અંબિના નદી ગાંડીતુર બનીને બે કાંઠે વહી રહી છે, પ્રવાહ સતત વધી રહ્યો છે

Jul 12, 2018, 10:39 PM IST
 દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, સુરત, નવસારી, બારડોલીમાં ભારે વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, સુરત, નવસારી, બારડોલીમાં ભારે વરસાદ

નવસારી અને મલાલપોરમાં ભારે વરસાદને કારણે પ્રાયમરી શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. બારડોલીમાં તણાઇ જવાને કારણે એક યુવકનું મોત થયું છે. 

Jul 11, 2018, 06:10 PM IST
સુરતના વેપારીઓએ ભજીયા વેંચીને કર્યો જીએસટીનો વિરોધ

સુરતના વેપારીઓએ ભજીયા વેંચીને કર્યો જીએસટીનો વિરોધ

જીએસટીનો કાયદો અમલમાં આવ્યાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે સુરતના વેપારીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.   

Jun 30, 2018, 06:21 PM IST
સુરત: માલવાહક ટેમ્પોએ પિતા પુત્રીને ફંગોળ્યા, 4 વર્ષની માસુમ બાળકીનું મોત

સુરત: માલવાહક ટેમ્પોએ પિતા પુત્રીને ફંગોળ્યા, 4 વર્ષની માસુમ બાળકીનું મોત

સોસાયટીમાંથી કાળની જેમ ધસી આવેલા ટેમ્પોએ એક હસ્તા રમતા પરિવારને એક સેકન્ડમાં શોકમાં ધકેલી દીધો

Jun 24, 2018, 11:51 PM IST
PICS સુરતનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં, 24 કરોડની હીરાની વીંટીએ કરી કમાલ

PICS સુરતનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં, 24 કરોડની હીરાની વીંટીએ કરી કમાલ

સુરતે ફરી એકવાર પોતાના ડાયમંડને કારણે વિશ્વમાં નામના મેળવી છે. સુરતમાં બનેલી 6690 ડાયમંડ જડિત લોટસ રિંગને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

Jun 16, 2018, 09:29 AM IST
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો કરનાર અભી જીરાનો વીડિયો વાયરલ

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર હુમલો કરનાર અભી જીરાનો વીડિયો વાયરલ

આ વીડિયોમાં અભી જીરાએ આ હાર્દિક અને અલ્પેશને કેટલાક સવાલો પણ કર્યાં છે. વીડિયોમાં કહ્યું કે, જે થતું હોય તે કરી લેજો..

Jun 12, 2018, 11:37 PM IST
 અલ્પેશે હુમલા અંગે આપ્યું નિવેદન, આ ઘટનાને પાસ સાથે કોઇ લેવાદેવા નથી, મારી વ્યક્તિગત બાબત છે

અલ્પેશે હુમલા અંગે આપ્યું નિવેદન, આ ઘટનાને પાસ સાથે કોઇ લેવાદેવા નથી, મારી વ્યક્તિગત બાબત છે

અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર છે. 

Jun 11, 2018, 09:36 PM IST
બક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 4ના મોત, 17ને ઈજા

બક્ઝરી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 4ના મોત, 17ને ઈજા

સુરતના કિમ નજીક ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 

Jun 10, 2018, 12:05 PM IST
સુરતમાં મારૂતિ મિલમાં લાગી આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, બ્રિગેટ કોલ જાહેર

સુરતમાં મારૂતિ મિલમાં લાગી આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, બ્રિગેટ કોલ જાહેર

છેલ્લા 24 કલાકમાં આગ લાગવાની બીજી ઘટના બની છે. 

Jun 9, 2018, 12:22 PM IST
સુરતમાં મધરાતે મોટી દુર્ઘટના, પાંડેસરા GIDCની શાલુ મિલમાં ધડાકા સાથે સ્લેબ તૂટ્યો

સુરતમાં મધરાતે મોટી દુર્ઘટના, પાંડેસરા GIDCની શાલુ મિલમાં ધડાકા સાથે સ્લેબ તૂટ્યો

દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં મોડી રાતે 2 વાગે મોટી દુર્ઘટના સર્જાઈ.

Jun 9, 2018, 07:32 AM IST

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close