આ 'મેજિક' ફોર્મ્યુલાનો ઉપયોગ કરી ફેટમાંથી ફિટ અને સ્લિમ બની સારા, તમે પણ જાણો

આ 'મેજિક' ફોર્મ્યુલાનો ઉપયોગ કરી ફેટમાંથી ફિટ અને સ્લિમ બની સારા, તમે પણ જાણો

સારા અલી ખાન જે રીતે એકદમ સ્લિમ અને હોટ જોવા મળી રહી છે તેની પહેલી જ ફિલ્મ કેદારનાથ થી, આટલી તે પહેલા જરાય નહતી. એક સમય એવો પણ હતો કે તે એક ગંભીર બીમારીથી પણ પીડાતી હતી. આ બીમારીના કારણે તેનુ વજન ખુબ વધી ગયું હતું. જેને લઈને તે ખુબ તણાવમાં પણ રહેતી હતી. એક સમય એવો હતો કે તેનું વજન 96 કિગ્રા હતું. 

Jan 19, 2019, 02:21 PM IST
ઉત્તરાયણમાં તલના લાડુ, ચીકી ખાવાનું છે ખાસ મહત્વ, જાણો કારણ  

ઉત્તરાયણમાં તલના લાડુ, ચીકી ખાવાનું છે ખાસ મહત્વ, જાણો કારણ  

14મી જાન્યુઆરીએ રાતે 7.52 કલાકે સૂર્ય ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આ  કારણે મકર સંક્રાંતિનો પુણ્યકાળ 14 જાન્યુઆરીના રોજ બપોરે 1.28થી બીજા દિવસે 15 જાન્યુઆરીના રોજ સવારે 11.52 વાગ્યા સુધી રહેશે. આ દિવસે દાન, પુણ્ય કરવામાં આવે છે. આ દિવસે દાન કરવાથી 100 ગણું ફળ મળે છે. ભગવાન સૂર્યદેવ ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશે છે. અને સૂર્યની ઉત્તરાયણ ગતિ શરૂ થાય છે. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કે તલથી બનેલી સામગ્રી ખાવાથી કષ્ટકારી ગ્રહોથી છૂટકારો મળે છે તેમ પણ કહેવાય છે. ઉત્તરાયણના દિવસે તલના સેવન પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ છે અને તે સ્વાસ્થ્ય માટે લાભદાયક પણ છે. 

Jan 10, 2019, 07:00 AM IST
અખબારના પાનામાં પેક કરેલું ભોજન છે અત્યંત જોખમી, જાણો શરીરને શું નુકસાન થાય

અખબારના પાનામાં પેક કરેલું ભોજન છે અત્યંત જોખમી, જાણો શરીરને શું નુકસાન થાય

ફેરિયાઓ કે દુકાનવાળા મોટાભાગે અખબારના પાનામાં લપેટીને ખાવાની વસ્તુ આપતા હોય છે. શું આ પ્રકારે આપેલું ખાવાનું આરોગવું એ યોગ્ય છે? વિશેષજ્ઞોના કહેવા મુજબ આ પ્રકારના ભોજનથી અનેક પ્રકારના નુકસાન થાય છે.  વાત જાણે એમ છે કે અખબારને છાપવા માટે જે ખાસ શાહીનો ઉપયોગ થાય છે તેમાં નુકસાનકારક કેમિકલ હોય છે. આ રસાયણ એટલા ખતરનાક હોય છે કે તે કેન્સર જેવી ઘાતક બીમારીનું કારણ પણ બની શકે છે. અખબાર પર ગરમ વસ્તુ રાખવાથી ક્યારેક તેની શાહી ખાવાના પર ચોંટી જાય છે. જાણતા અજાણતા જ તે તમારા ભોજનનો ભાગ બને છે. 

Jan 9, 2019, 02:02 PM IST
Winter Tips : શિયાળામાં ગળાના દુઃખાવા અને ખરાશથી છૂટકારો અપાવશે આ 5 પ્રકારની ચા

Winter Tips : શિયાળામાં ગળાના દુઃખાવા અને ખરાશથી છૂટકારો અપાવશે આ 5 પ્રકારની ચા

શિયાળામાં શરદી-ખાંસી એક સામાન્ય સમસ્યા છે અને તે લાંબો સમય રહેતી હોય છે, તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને પણ તેમાંથી રાહત મેળવી શકો છો 

Jan 9, 2019, 08:30 AM IST
જો તમે કોમ્પ્યુટર પર કામ કરો છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે

જો તમે કોમ્પ્યુટર પર કામ કરો છો, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે

શું તમે તમારા કોમ્પ્યુટર પર કામ કરવાના લીધે માથાના અથવા ગરદન તથા પીઠના દુખાવાથી પીડાવ છો? તમારા બેસવાની રીત દર્દમાંથી બચાવવામાં મદદ કરી શકે છે. કોમ્પ્યુટરને ખૂબ નજીકથી માથું નમાવીને જોવાથી ગરદન પર દબાણ પડે છે, તેનાથી થાક, માથામાં દુખાવો, એકાગ્રતામાં ઘટાડો, માંસપેશીઓના તણાવમાં વધારો વધુ સમય સુધી કામ કરવાથી મેરૂદંડમાં ઘા પડી શકે છે. 

Jan 8, 2019, 11:34 AM IST
કુલડીમાં કરો દૂધનું સેવન, થશે આ 6 જબરદસ્ત ફાયદા

કુલડીમાં કરો દૂધનું સેવન, થશે આ 6 જબરદસ્ત ફાયદા

દૂધ હોય કે ચા, તેને પીવાની  અસલ મજા તો કુલ્લડ, (કુલડી)માં આવે છે. કુલડી એટલે કે માટીથી બનેલો નાનો મગ. સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સ્વીકારે છે કે માટીના વાસણોમાં ખાવા પીવાથી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક રહે છે. કડકડતી ઠંડીની વહેલી સવારે અનેક જગ્યાએ કુલડીમાં ગરમ દૂધ પીવાનું ચલણ છે. તો શું કુલડીમાં દૂધ પીવાથી દૂધ વધુ લાભદાયી બને છે? આવો જાણીએ...

Jan 3, 2019, 06:00 AM IST
કડકડતી ઠંડીમાં એક ચમચી મધનું કરો સેવન, થાય છે આ 11 ચમત્કારિક ફાયદા 

કડકડતી ઠંડીમાં એક ચમચી મધનું કરો સેવન, થાય છે આ 11 ચમત્કારિક ફાયદા 

અત્યારે ગાત્રો થીજવી દેતી ઠંડી પડી રહી છે. આવા સમયે જો મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન ઓછુ કરવા માટે કરતા હોય છે. મધમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફેટ, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મધમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ પણ જોવા મળ્યા છે અને એટલે પણ મધ ફાયદાકારક હોય છે.  મેડિકલમાં તેને એન્ટિબાયોટિક ગુણ કહેવાય છે. મધમાં વિટામીન બી-1 અને બી-6 પણ હોય છે. મધમાં મળી આવતા તત્વોના કારણે તે દવાની સાથે સાથે પોષક પદાર્થ પણ ગણાય છે. આવો જાણીએ કે એક ચમચી મધના સેવનથી શું ફાયદા થાય છે. 

Jan 1, 2019, 06:45 AM IST
પૌષ્ટિક આંબળાનું સેવન ક્યારે નુકસાનકારક બની શકે? વાંચો અહેવાલ

પૌષ્ટિક આંબળાનું સેવન ક્યારે નુકસાનકારક બની શકે? વાંચો અહેવાલ

આંબળાને ઈન્ડિયન ગુસબેરીના નામથી પણ ઓળખે છે. આંબળામાં પૂરતા પ્રમાણમાં વિટામીન સી હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારક હોય છે.

Dec 31, 2018, 01:19 PM IST
શરીરના આ 5 અંગો દબાવવાથી વજન થાય છે ઓછું, ખાસ જાણો

શરીરના આ 5 અંગો દબાવવાથી વજન થાય છે ઓછું, ખાસ જાણો

આજના સમયમાં મોટાપો એ ખુબ મોટી સમસ્યા બની ગઈ છે. આરામદાયક જીવનશૈલી, ખોટી ખાન પાનની આદત અને શારીરિક શ્રમના અભાવના કારણે લગભગ બધી ઉમર વર્ગના લોકોમાં આ સમસ્યા જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ તેનાથી છૂટકારો મેળવવા માટે વલખા મારે છે. વજન ઉતારવા માટે અનેક લોકોએ ખાવા પીવાનું પણ છોડી દીધુ છે. જેને ડાયેટિંગ પણ કહીએ છીએ.  ડાયેટિંગ કરવાથી પણ ક્યારેક એવું બને છે કે વજન ઓછુ થતું નથી. ઉલ્ટું તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ સર્જાય છે. તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપથી અનેક બીમારીઓનું જોખમ વધે છે. તમારા શરીરના વજનને ઓછુ કરવા માટે સૌથી અસરકારક રીત યોગ્ય ખાણીપીણી અને વ્યાયામ છે. 

Dec 30, 2018, 03:35 PM IST
ખુબ જ ફાયદાકારક છે ગોળ, ઠંડીમાં ખાસ કરો સેવન

ખુબ જ ફાયદાકારક છે ગોળ, ઠંડીમાં ખાસ કરો સેવન

ઠંડીની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. એક્સપર્ટ્સ પણ  કહે છે કે નાની મોટી બીમારીઓમાં દવા લેવા કરતા સારું છે કે ઘરેલું ઉપચાર અજમાવો. રસોડામાં એવી અનેક ચીજો ઉપલબ્ધ છે જે તમને રોગ સામે લડવામાં મદદરૂપ છે. જેમાંથી એક છે ગોળ. ઠંડીની ઋતુમાં શરીર માટે ગોળ ખુબ ઉપયોગી થઈ પડે છે. જો તમે ઈચ્છતા હોવ કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તો આ રીતે ગોળનું સેવન કરો. 

Dec 27, 2018, 07:00 AM IST
30થી વધુ ઉંમરની મહિલાઓ સાવધાન, આ બે પ્રકારના કેન્સરનું વધી રહ્યું છે પ્રમાણ 

30થી વધુ ઉંમરની મહિલાઓ સાવધાન, આ બે પ્રકારના કેન્સરનું વધી રહ્યું છે પ્રમાણ 

ભારતમાં સ્તન કેન્સર મહિલાઓના મોતના કારણમાં હવે પ્રમુખ બની રહ્યું છે પરંતુ હવે તેના કારણે મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરના મામલા પણ વધી રહ્યાં છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના કેન્સર વિશેષજ્ઞ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો. એમ ડી રેનું કહેવું છે કે સ્તન કેન્સરથી પીડિત મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરનું પણ જોખમ રહેલું છે. કારણ કે એક જ પ્રકારના જીન્સ હાજર રહેવાના કારણે બંને પ્રકારના કેન્સર થઈ શકે છે. 

Dec 25, 2018, 07:59 AM IST
દારૂ પીને લોકો કેમ સટાસટ અંગ્રેજી બોલે છે? આખરે થઈ ગયો ખુલાસો

દારૂ પીને લોકો કેમ સટાસટ અંગ્રેજી બોલે છે? આખરે થઈ ગયો ખુલાસો

તમે જોયું હશે કે કેટલાક લોકો અંગ્રેજીમાં વાત કરતા ખચકાટ અનુભવે છે, તેઓ પણ ક્યારેક દે ધના ધન અંગ્રેજીમાં વાત કરતા હોય છે. જો કે આવું મોટા ભાગે ત્યારે જ બનતું હોય છે જ્યારે તેઓએ દારૂ પીધેલો હોય. 

Dec 24, 2018, 03:51 PM IST
વજન ઓછું કરવાની સૌથી સરળ 10 ટિપ્સ, અજમાવીને બનશો હોટ એન્ડ સ્લિમ

વજન ઓછું કરવાની સૌથી સરળ 10 ટિપ્સ, અજમાવીને બનશો હોટ એન્ડ સ્લિમ

બોડી એકદમ ફિટ હોય તે કોને ન ગમે? પરફેક્ટ ફિગર મેળવવા માટે આપણે કેટકેટલા ગતકડા કરતા હોઈએ છીએ. અનેક ડાયેટ પ્લાન ફોલો કરીએ છીએ. એકવાર વજન કદાચ ઓછુ થઈ પણ જાય પરંતુ ત્યારબાદ જાળવવામાં દમ નીકળી જતો હોય છે. ડાયેટ પ્લાનમાં અજાણતા પણ એવી વસ્તુઓ પહેલાની જેમ સામેલ કરીએ છીએ કે પરિણામે પાછા હતાં ત્યાંના ત્યાં. જો તમે તમારું બોડી હંમેશા શેપમાં રાખવા માંગતા હોવ અને દરરોજ ફિટ દેખાવા માંગતા હોવ તો આ 10 ટિપ્સ હંમેશા યાદ રાખો. 

Dec 23, 2018, 07:00 AM IST
Health : હવે તમારા આરોગ્યની તમામ ચાવી આવી ગઈ છે તમારા કાંડામાં

Health : હવે તમારા આરોગ્યની તમામ ચાવી આવી ગઈ છે તમારા કાંડામાં

લેબોરેટરીમાં વારંવાર રિપોર્ટ કરાવા માટે દોડવાની જરૂર નથી, તમારા શરીરમાં થઈ રહેલી ગરબડ વચ્ચે તમને ચેતવણી આપશે કાંડામાં પહેરેલી સ્માર્ટ વોચ 

Dec 4, 2018, 08:30 AM IST