ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ, દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયા

અમિત શાહે ટ્વીટ કરીને જાણ કરી, લખ્યું કે ચિંતા કરવાની જરૂર નથી, ઝડપથી સાજો થઈ જઈશ. 

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ, દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયા

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા એવા અમિત શાહને સ્વાઈન ફ્લૂ થયો છે. જેના ઈલાજ માટે તેમને દિલ્હીમાં આવેલી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

— Amit Shah (@AmitShah) January 16, 2019

— ANI (@ANI) January 16, 2019

અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું છે કે, "ઈશ્વરની કૃપા, તમારો પ્રેમ અને શુભકામનાઓથી હું ઝડપથી સાજો થઈ જઈશ."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news