આજનું રાશિફળ: આ રાશિના જાતકો રહે સાવધાન, સંતાન પ્રાપ્તિ માટે કરો આ મંત્રનો જાપ

આજનું રાશિફળ: આ રાશિના જાતકો રહે સાવધાન, સંતાન પ્રાપ્તિ માટે કરો આ મંત્રનો જાપ

દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

  • સંતાન પ્રાપ્તિ માટે સંતાન ગોપાલ મંત્ર-
  • ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે.
  • દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગતઃ..
  • એક લાખ મંત્ર જપવાથી આ મંત્ર સિદ્ધ થાય છે
  • આ મંત્ર અનુષ્ઠાન કરવાથી પણ સંતાન પ્રાપ્તિ અવશ્ય થાય છે.
  • પવિત્ર તન-મનથી અનુષ્ઠાન કરવાથી ગોવિંદ કૃપા થાય છે.

તારીખ

20 ઓક્ટોબર 2018, શનિવાર

માસ

આસો સુદ એકાદશી

નક્ષત્ર

શતભિષા

યોગ

ગંડ

ચંદ્ર રાશી

કુંભ (ગ, શ, સ, ષ)

  1. આજે પાશાકુશા એકાદશી છે
  2. શક્ય હોય તો ઉપવાસ કરવો.
  3. પંચક ચાલુ છે
  4. વ્યતિપાત મહાપાત યોગ સાંજે 7.55 થી રાત્રે 1.02 સુધી
  5. આ યોગ શુભ નથી. શુભકાર્ય ન કરવું.

રાશિ ભવિષ્ય (20-10-2018)

મેષ (અલઈ)

  • પ્રવાસના યોગ રચાયા છે
  • આરોગ્ય પણ અવશ્ય જાળવવું
  • લાભ થઈ શકે છે
  • ધનપ્રાપ્તિના યોગ પણ છે, મંગલ થશે

વૃષભ (બવઉ)

  • આનંદદાયક મુસાફરી થાય
  • દૈનિક આવક જળવાય
  • સહકર્મચારી સાથે મતભેદ થાય
  • સવારનો સમય શાંતિથી પસાર કરવો

મિથુન (કછઘ)

  • વાણી દ્વારા આવક થાય
  • કાપડના વેપારીને લાભપ્રદ દિવસ
  • ભાષા સાથે સંકળાયેલાને પણ લાભ
  • કુલમળીને દિવસ શાંતિથી પસાર થાય

કર્ક (ડહ)

  • પાણીજન્ય રોગથી સાચવવું
  • ઢીંચણની પીડા થઈ શકે છે
  • નકારાત્મકતાથી દૂર રહેવું
  • પ્રણયીજનો દ્વારા સહકાર મળે

સિંહ (મટ)

  • પ્રવાસના યોગ છે
  • થોડી લાંબી મુસાફરી થઈ શકે છે
  • ઈલેક્ટ્રોનીક વેપારમાં સફળતા મળે
  • અતિ વ્યસ્ત રહેવાય પણ ફળ એટલું મળે નહીં

કન્યા (પઠણ)

  • સ્નાયુના દુઃખાવાથી સાવધાન
  • માતા સાથે મનદુખ થઈ શકે છે
  • વેપારમાં ધનપ્રાપ્તિ દેખાય છે
  • વડીલોની સેવા કરવાનો અવસર મળે

તુલા (રત)

  • સુખ-સગવડવાળા વાહનમાં મુસાફરી થાય
  • જીવનસાથી દ્વારા સહકાર મળે
  • ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકલાયેલાને સરળતા
  • સંધ્યા સમયે આનંદ વર્તાય

વૃશ્ચિક (નય)

  • શુભ સમાચાર મળી શકે છે
  • વેવીશાળના સંબંધ આગળ વધે
  • પૈતૃક સંબંધો દ્વારા લાભ મળે
  • વિચારોની કસરત ઘણી કરવી પડે

ધન (ભધફઢ)

  • શુભકાર્યમાં ખર્ચ થાય
  • આરોગ્યની મુશ્કેલી રહ્યા કરે
  • નાનાભાઈ બહેનોની નારાજગી રહે
  • પ્રણયસ્થાન ખીલ્યું છે

મકર (ખજ)

  • શત્રુવિજયના યોગ છે
  • કોઈપણ કાર્યને પહોંચી વળો
  • જીવનસાથી મૂડમાં રહેશે
  • સંધ્યા સમય વધુ ફળદાયી રહે

કુંભ (ગશષસ)

  • કાર્યખૂબ ઝીણવટપૂર્વક થઈ શકશે
  • ધનસ્થાન પ્રબળ છે
  • પરિવારમાં શાંતિનું વાતાવરણ રહે
  • કર્મચારીઓનો સહકાર મળે

મીન (દચઝથ)

  • મુસાફરીનું ધ્યેય સિદ્ધ થાય
  • આરોગ્ય થોડું જોખમાય
  • સર્જનશક્તિ ખીલે
  • ઉત્તમ ફળ પ્રાપ્ત થાય

 

  • જીવનસંદેશ –

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news