PHOTO: 69મા પ્રજાસત્તાક દિવસની કંઇક આ રીતે કરાઇ અનોખી ઉજવણી

  ભારતના 69મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતાં કોર્ટયાર્ડ મેરિયોટ્ટની મોમો કાફેએ ત્રણ રંગો ધરાવતી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરી હતી.  આ વાનગીઓની રજૂઆતથી અતુલ્ય ભારતની ઈમેજ ઉભી થઈ હતી.

Jan 26, 2018, 08:51 PM IST

અમદાવાદ:  ભારતના 69મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતાં કોર્ટયાર્ડ મેરિયોટ્ટની મોમો કાફેએ ત્રણ રંગો ધરાવતી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરી હતી.  આ વાનગીઓની રજૂઆતથી અતુલ્ય ભારતની ઈમેજ ઉભી થઈ હતી.

1/10

અમદાવાદ:  ભારતના 69મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતાં કોર્ટયાર્ડ મેરિયોટ્ટની મોમો કાફેએ ત્રણ રંગો ધરાવતી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ રજૂ કરી હતી.

2/10

આ વાનગીઓની રજૂઆતથી અતુલ્ય ભારતની ઈમેજ ઉભી થઈ હતી. ભિન્ન મસાલા અને રસોઈ શૈલીને કારણે ભોજનના રસિકોને ગમી જાય તેવી વાનગીઓ એક સાથે પિરસાઈ હતી.

3/10

સૂપ અને મેઈનકોર્સ ભોજન પહેલાં બમ્બઈયા ખીરા,કેસરી ડ્રેસીંગમાં મડબોર્ન વેજીટેબલ્સ, પીટા બ્રેડ અને લાવાશ સાથે મેઝ, બટાકા તથા ખાટા દહીમાં ફૂલભાજી સહિત અદભુત  સલાડ પિરસાયા હતા. 

4/10

ત્રીરંગા પુલાવમાં રાષ્ટ્રધ્વજને અનોખી રીતે રજૂ કરાયો હતો, ચોંક વાળી સફેદ અડદ દાળ, ગોલંક આલુ, જાફરાની પનીર અને સરસવમાં સાંતળેલી માછલી તથા ડ્રેગોન બર્ડ જેવી વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. 

5/10

દેશના દરેક ખૂણામાંથી વાનગીઓ રજૂ કરાઈ હોવાથી શાકાહારી અને બિનશાકાહારી ભોજન રસિકોને પણ વાનગીનું ભારે વૈવિધ્ય મળ્યું હતું.

6/10

મીઠાઈઓમાં ત્રણ પ્રકારની ફ્લેવર ધરાવતી ઝૂઝૂબ, ફ્રેશ ફ્રૂટ મલાઈ કેક, તિરંગો ઝંડો ધરાવતો ટોર્ટ અને ચોકલેટ ગ્રીન યુનિયન કેકની રજૂઆત દેશને અર્થપૂર્ણ બંધારણ આપનાર 69મા પ્રજાસત્તાક દિવસ પ્રસંગે કરવામાં આવી હતી. 

7/10

દેશના દરેક ખૂણામાંથી વાનગીઓ રજૂ કરાઈ હોવાથી શાકાહારી અને બિનશાકાહારી ભોજન રસિકોને પણ વાનગીનું ભારે વૈવિધ્ય મળ્યું હતું. 

8/10

ત્રીરંગા પુલાવમાં રાષ્ટ્રધ્વજને અનોખી રીતે રજૂ કરાયો હતો, ચોંક વાળી સફેદ અડદ દાળ, ગોલંક આલુ, જાફરાની પનીર અને સરસવમાં સાંતળેલી માછલી તથા ડ્રેગોન બર્ડ જેવી વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. 

9/10

સૂપ અને મેઈનકોર્સ ભોજન પહેલાં બમ્બઈયા ખીરા,કેસરી ડ્રેસીંગમાં મડબોર્ન વેજીટેબલ્સ, પીટા બ્રેડ અને લાવાશ સાથે મેઝ, બટાકા તથા ખાટા દહીમાં ફૂલભાજી સહિત અદભુત  સલાડ પિરસાયા હતા. 

10/10

ભિન્ન મસાલા અને રસોઈ શૈલીને કારણે ભોજનના રસિકોને ગમી જાય તેવી વાનગીઓ એક સાથે પિરસાઈ હતી.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close