આ સ્ટાર્સને પહેલીવાર ચાખવા મળ્યો 'ખાસ' સફળતાનો બહુ મોટો સ્વાદ

ટૂંક સમયમાં 2018નો અંત આવી રહ્યો છે. હકીકતમાં આ વર્ષ બોલિવૂડના કેટલાક સ્ટાર્સ માટે ભારે લકી સાબિત થયું છે. આ વર્ષે બોલિવૂડના લિજેન્ડ કહી શકાય એવા રજનીકાંત અને અમિતાભ બચ્ચનને ખાસ સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો છે. આ સ્ટાર્સને પહેલીવાર 100 કરોડ રૂ.થી વધારે બિઝનેસ કરનારી ફિલ્મમાં કામ કરવાની તક મળી છે. આવી સફળતા બોલિવૂડના બીજા કેટલાક સ્ટાર્સને પણ મળી છે. 

1/8
image

રજનીકાંત : 2.0

2/8
image

અમિતાભ બચ્ચન : ઠગ્સ ઓફ હિન્દોસ્તાન

3/8
image

આયુષ્યમાન ખુરાના : બધાઇ હો 

4/8
image

રાજકુમાર રાવ : સ્ત્રી

5/8
image

વિકી કૌશલ : રાઝી

6/8
image

કાર્તિક આર્યન, નુસરત ભરૂચા, સની સિંહ : સોનુ કે ટીટુ કી સ્વીટી

7/8
image

ટાઇગર શ્રોફ : બાગી 2

8/8
image

શાહિદ કપૂર : પદ્માવત