'ઝીરો'ના સેટ પર અનુષ્કા અને શાહરુખનું અનોખું વેલકમ

Jan 9, 2018, 03:38 PM IST
1/6

 આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018ના રોજ રિલીઝ થશે

2/6

અનુષ્કા શર્મા હવે શાહરુખ ખાન સાથેની તેની ફિલ્મ ઝીરોના શૂટિંગ માટે પરત ફરી ચુકી છે

3/6

ફિલ્મના ક્રૂએ તેના ડ્રેસિંગ રૂમને ખાસ રીતે ડેકોરેટ કરી તેનું વેલકમ કર્યું હતું

4/6

વેકેશન પરથી પરત ફરેલી અનુષ્કા શર્મા જ્યારે ઝીરો ફિલ્મની શૂટિંગ માટે સેટ પર પહોંચી ત્યારે તેનું સ્વાગત તેની ટીમે ખાસ રીતે કર્યું હતું

5/6

અનુષ્કા શર્મા કેપ ટાઉનથી પરત ફરી તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે

6/6

લગ્ન અને પછી હનીમૂન માટે છેલ્લા કેટલાક દિવસોથી વેકેશન પર ગયેલી અનુષ્કા શર્મા હવે મુંબઈ પરત ફરી કામે લાગી ગઈ છે (ફોટો સાભાર- ટ્વિટર/ઇન્સ્ટાગ્રામ )

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close