રાશિફળ 23 એપ્રિલ : આજનો દિવસ કોના માટે સારો છે અને કોના માટે ખરાબ? જાણવા કરો ક્લિક

1/12
image

મેષ - માનસિક રીતે તમે સક્રિય રહેશો. ફાયદોના યોગ છે. નસીબથી ધનલાભ થઈ શકે છે.

2/12
image

વૃષભ - આજનો દિવસ સારી રીતે પસાર થાય એ માટે તમારા થોડી વધારે મહેનત કરવી પડશે. આજે તમારે ઘણું વધારે કામ કરવું પડશે. થોડી ધીરજ રાખવાથી ફાયદો થશે.

3/12
image

મિથુન - કામકાજને વધારવા માટે આજનો દિવસ સારો છે. આવક સામાન્ય રહેશે. તમારા પ્રયાસો આજે સફળ સાબિત થશે. 

4/12
image

કર્ક - બધુ બરાબર પાર પડશે. વડીલોની સલાહ ફાયદો કરાવશે. જુના પુરા કરાયેલા કામનો ફાયદો આજે મળી શકે છે. 

5/12
image

સિંહ - જો તમે પુરેપુરી મહેનત અને તન્મયતાથી કામ કરશો તો સફળતા ચોક્કસ મળશે. બીજાની વાત સાંભળવા માટે થોડું ધૈર્ય રાખવું પડશે. પૈસાની પરિસ્થિતિમાં પહેલાં કરતા સુધારો થઈ શકે છે. 

6/12
image

કન્યા - આજે જે કામ થશે એની સફળતાનું શ્રેય તમને જ મળશે. વધારે મહેનત થશે પણ એનું સકારાત્મક પરિણામ મળશે. નોકરી કે બિઝનેસમાં આગળ વધવાની યોજના બની શકે છે. 

7/12
image

તુલા - આજે અઘરા સોદા પાર પડી શકે છે. નોકરી બદલવાનો મૂડ  હોય તો પ્રગતિની સંભાવના છે. આજે તમારી આવક વધે એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સંતાન પાસેથી મદદ મળી શકે છે. 

8/12
image

વૃષ્ચિક - આજે કંઈ અલગ કે નવું કરવાની તમારી મનની ઇચ્છા મનમાં રહી જશે. તમને તમારા પ્રેમીનો સહયોગ મળી શકે છે. થોડી વધારે મહેનત કરવાથી થોડો ધનલાભ પણ થઈ શકે છે. 

9/12
image

ધન - તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારમાં સારી સ્થિતિ ઉભી થઈ શકે છે. કેટલીક જુની સમસ્યા ઉકેલાઈ શકે છે. 

10/12
image

મકર - જીવનના અનેક ક્ષેત્રમાં સુધાર થશે. તમારી સામે કામનો ઢગલો થઈ જશે. પરિણામ આજે તમારા પક્ષમાં જ આવશે. 

11/12
image

કુંભ - તમારે કામને વ્યવસ્થિત કરવા પર ધ્યાન આપવાની જરૂર છે. કોઈની પણ મદદ કરવી પડશે. મકાન, ભવન, ભુમિ કે પ્લોટ ખરીદવાના સંજોગો ઉભા થઈ શકે છે. 

12/12
image

મીન - કોઈ વ્યક્તિ સાથે ચાલી રહેલી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. પ્રેમી કે જીવનસાથી કોઈ પણ ફરમાઈશ આવી શકે છે. બિઝનેસમાં નવા કોન્ટેક્ટ ઉભા થશે.