ભાવનગર અકસ્માત Photos: જાનૈયાના મોતથી લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો

Mar 6, 2018, 05:07 PM IST

આજે મંગળવારનો દિવસ ભારે અમંગળ સાબિત થયો છે. ભાવનગરમાં રંધોળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં જાનૈયાઓ ભરીને લઈને જઇ રહેલો જીજે14 ટી 4946 નંબરનો ટ્રક એકાએક બ્રીજ પરથી નીચે ખાબક્યો હતો.

1/9

 ભાવનગરમાં રંધોળા નજીક કોળી સમાજની જાનને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.   

2/9

26થી વધુનાં મોત થયાની તંત્રએ કરી પુષ્ટિ

3/9

જાન લઈને જઇ રહેલો ટ્રક 25 ફૂટ ઉંચા બ્રીજ પરથી નાળામાં ખાબક્યો

4/9

કોળી સમાજની જાન પાલિતાણાના અનેરાથી ગઢડા જઇ રહી હતી

5/9

સિહોર અને ટીંબીની હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને ખસેડાયા

6/9

ઈજાગ્રસ્તોની સંખ્યા જોઈ મૃત્યુઆંક વધવાની આશંકા

7/9

મુખ્યપ્રધાન કાર્યાલયની સમગ્ર ઘટના પર નજર, મુખ્યપ્રધાન કાર્યાલયે અકસ્માતની વિગતો મગાવી

8/9

પોલીસ અને વહિવટી તંત્રના અધિકારીઓ ખડેપગે 

9/9

108ની 5 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડાવાઇ, સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં જોડાયા

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close