IPL 2017નો સૌથી સફળ બોલર ભુવનેશ્વર કુમાર

bhuvneshwar kumar

1/9
image

ભુવનેશ્વર કુમાર સફળ T-20 ક્રિકેટરની સાથોસાથ મેચ વિનિંગ ખેલાડી માનવામાં આવે છે. 

bhuvneshwar kumar

2/9
image

આઈપીએલ 2017ની પર્પલ કેપ ભુવનેશ્વર કુમારને મળી હતી. 

bhuvneshwar kumar

3/9
image

આઈપીએલ 2017માં ભુવનેશ્વર કુમારે 26 વિકેટ ઝડપી હતી. 

bhuvneshwar kumar

4/9
image

ભુવનેશ્વરની શાનદાર બોલિંગને કારણે હૈદરાબાદ 2016માં ચેમ્પિયન બન્યું હતું. 

bhuvneshwar kumar

5/9
image

આઈપીએલની એક મેચ બાદ હળવા મૂડમાં ભુવનેશ્વર કુમાર

bhuvneshwar kumar

6/9
image

અત્યાર સુધી આઈપીએલની 90 મેચમાં 111 વિકેટ ઝડપી ચૂક્યો છે ભુવનેશ્વર કુમાર 

bhuvneshwar kumar

7/9
image

ભુવનેશ્વર કુમારને આઈપીએલની 11મી સીધન માટે હૈદરાબાદે રિટેઈન કર્યો છે. 

bhuvneshwar kumar

8/9
image

છેલ્લા બે આઈપીએલમાં ભુવનેશ્વરનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. 

bhuvneshwar kumar

9/9
image

હૈદરાબાદની ટીમનો સ્ટાર બોલર છે ભુવનેશ્વર કુમાર