ભવિષ્યફળ 23 માર્ચ: મિથુન રાશિવાળા માટે છે આજે મસ્ત દિવસ, જાણો બીજી રાશિ વિશે

દરરોજ નક્ષત્ર પોતાની ચાલ બદલતા રહે છે, જે મુજબ રાશિઓ પર અસર પડતી હોય છે. આવામાં અલગ અલગ રાશિઓના જાતકો માટે દરરોજ અલગ અલગ હોય છે. તમારા માટે આજનો દિવસ 23 માર્ચ 2018 કેવો રહેશે તે જાણો...

1/12
image

મેષ: પ્રોપર્ટીને લઈને થોડા ચિંતિત રહેશો. તમારા ઉપર નિરાશા તથા નકારાત્મકતાનો ભાવ હાવી થઈ શકે છે. જરૂર હોય તો જ પ્રવાસ કરજો. મિત્રો અને પરિવારના સહયોગથી બગડેલા કામ પૂરા થશે. રોકાણથી લાભ થવાના યોગ છે.

2/12
image

વૃષભ: આળસ અને થાકની અનુભૂતિ કરશો. વ્યાપાર-વ્યવસાયમાં વ્યસ્તતા વધશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે અન્ય ગતિવિધિઓ ઉપર પણ ધ્યાન આપવું પડશે. નવા વસ્ત્રો આભૂષણ લેવાનું મન થઈ શકે છે.

3/12
image

મિથુન: વ્યાપારમાં કોઈ નવા પ્રોજેક્ટ પર કાર્ય આરંભ થઈ શકે છે. અપરિણતોને વિવાહ માટે પ્રસ્તાવ મળી શકે છે. નવા મકાનની ખરીદી સંભવ છે. પરિવારમાં માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. પ્રવાસથી લાભ થશે.

4/12
image

કર્ક: જૂના કોઈ ખાસ મિત્રને મળીને પ્રસન્નતાનો અનુભવ કરશો. પરિવારના સભ્યો સાથે મધુર સંબંધ રહેશે. જમીન સંપત્તિના કાર્યોમાં સાવધાની રાખો. કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ જવાનો ડર છે.

5/12
image

સિંહ: વ્યાપાર-વ્યવસાયમાં કેટલાક લોકો બેઈમાની કરી શકે છે. ઉર્જાવાન અને બૌદ્ધિક વિચારધારાથી પરિપૂર્ણ રહેશો. બીજાની વાતોમાં આવીને ખોટા નિર્ણયો લેવાથી બચો. નોકરીમાં તરક્કી અને પ્રશંસા મળશે.

6/12
image

કન્યા: વ્યવસાયમાં ફેરફાર બાદ પણ તરક્કી મળશે. પ્રોપર્ટીના મામલે કરવામાં આવેલા પ્રવાસ સફળ રહેશે. પોતાને એકદમ ફ્રેશ મહેસૂસ કરશો. દાંપત્યજીવન મધુર રહેશે. રોકાણ, લોટરીથી લાભ થવાના યોગ છે.

7/12
image

તુલા: વૈવાહિક જીવનમાં સમરસતા વધશે. કોઈ વ્યક્તિ તમારી જગ્યા લેવાની કોશિશ કરી શકે છે. નવા અવસર તમારા માટે લાભકારક બની શકે છે. સામાજિક કાર્યો પ્રતિ ઝૂકેલા રહેશો. રોકાણ કરવાથી બચો.

8/12
image

વૃશ્ચિક: ભગવાન પ્રતિ આસ્થા વધશે તથા આત્મિક શાંતિનો અનુભવ કરશો. સ્મરણ શક્તિ સારી રહેશે. તમારી મીઠી બોલીથી બધાના પ્રિય બની રહેશો. પરિવારનો માહોલ ખુશનુમા રહેશે. પ્રવાસ આનંદકારક રહેશે.

9/12
image

ધનુ: તમે આજે જરૂરી મીટિંગ્સમાં વ્યસ્ત રહેશો. ખાણીપીણી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. સ્વભાવમાં વિનમ્રતા રાખો. તમારી મહત્વપૂર્ણ વાતો અને યોજનાઓને ગુપ્ત રાખો. પત્ની જોડે પ્રેમ વધશે.

10/12
image

મકર: ક્યાંકથી કોઈ અપ્રિય કે અશુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તમે આવક અને જાવકનું સંતુલન જાળવી રાખો. ઘરેલુ ઝંઝટ તમારા અને પરિવાર વચ્ચે તણાવ પેદા કરશે. મિત્રોનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

11/12
image

કુંભ: પત્ની અને બાળકો સાથે સમય પસાર કરશો. કોઈ સંબંધીના ત્યાંથી અશુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓના પરિણામ સંતુષ્ટિકારક નહીં હોય. વ્યાપાર અને નોકરીમાં પરિશ્રમ વધુ કરો.

12/12
image

મીન: વાદ-વિવાદથી સંભવત દૂર રહેવાની કોશિશ કરો. હવામાનના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. સારા અને ભલાઈના કાર્યોમાં ધ્યાન વધુ રહેશે. સંતાનના વિદ્યાધ્યયન તરફથી ચિંતા દૂર થશે.