રાશિફળ 14 એપ્રિલ: 'આ' રાશિના જાતકો માટે આજનો દિવસ છે સુપરડુપર, વિરોધીઓ નબળા પડશે

Apr 14, 2018, 08:09 AM IST

દરરોજ નક્ષત્ર પોતાની ચાલ બદલતા રહે છે, જે મુજબ રાશિઓ પર અસર પડતી હોય છે. આવામાં અલગ અલગ રાશિઓના જાતકો માટે દરરોજ અલગ અલગ હોય છે. તમારા માટે આજનો દિવસ 14 એપ્રિલ, 2018 કેવો રહેશે તે જાણો..

1/12

મેષ: સ્વાસ્થ્ય નરમ રહેશે. વ્યવસાયમાં મન  લાગશે નહીં. લેવડ દેવડમાં ધ્યાન રાખો નહીં તો દગાનો સામનો કરવો પડશે. પબ્લિક રિલેશન સંબંધિત કાર્ય સફળ થશે.

2/12

વૃષભ: કાર્યક્ષેત્રમાં કામનો ભાર વધશે. પ્રેમ સંબંધોના કારણે કેરિયર પર ધ્યાન આપી શકશો નહીં. રાજકીય કાર્યોમાં સક્રિયતા વધશે.

3/12

મિથુન: કેરિયરમાં ઉન્નતિ થશે. અધિકારીઓ સહયોગ કરશે. કાર્યક્ષેત્રમાંથી મુશ્કેલીઓ હટશે. ઓલ્ટરનેટિવ વર્કમાં સમસ્યાઓ આવશે.

4/12

કર્ક: કોશિશ વગર પેન્ડિંગ મામલાઓનો ઉકેલ આવવાથી ટેન્શન દૂર થશે. કાર્યક્ષેત્રમાં વધુ પડતા શ્રમના કારણે થાકનો અનુભવ કરશો. માનસિક ટેન્શન વધશે.

5/12

સિંહ: વિરોધીઓ નબળા પડશે. વિપરિત સ્થિતિઓમાં પણ જીત મળશે. વ્યવસાયમાં વિસ્તાર થશે. પાર્ટનર સાથે રોમેન્ટિક ડેટ પર જશો.

6/12

કન્યા: આવકમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં મહેનતનો લાભ મળવાથી ઉત્સાહિત રહેશો. વિદ્યાર્થીઓના કેરિયર એજ્યુકેશનના વિધ્નો ખતમ થશે.

7/12

તુલા: કાર્યક્ષેત્રમાં આવકનો વધારો થશે. ફેવરેબલ કન્ડીશન્સથી ઉત્સાહિત રહેશો. આર્થિક દબાણથી વિપરીત કાર્યક્ષેત્ર એક્ટિવ રાખવા પર ભાર આપશો.

8/12

વૃશ્ચિક: સહકર્મીઓના અસહયોગથી નિરાશ થશો. વ્યવસાયિક લાભ અપેક્ષાથી ઓછો હશે. નિરાશ ન થાઓ પરિસ્થિતિ જલદી તમારા પક્ષમાં આવશે.

9/12

ધનુ: વ્યવસાયિક સમસ્યાઓના સમાધાનથી ઉત્સાહિત થશો. પારિવારિક જીવન સુખી રહેશે. કેરિયરમાં વરિષ્ઠોના અનુભવથી લાભ મળશે.

10/12

મકર: આજીવિકાની નવી તકો મળશે. પર્સનલ અને પ્રોફેશનલ મુશ્કેલીઓ દૂર થશે. સીનિયરના દબાણવશ થઈને ખોટુ કામ કરવું પડશે.

11/12

કુંભ: પ્રોફેશનલ અને પર્સનલમાં ભેદ કરો. પોતાને વીક ફિલ કરશો. કાર્યશૈલી લાભકારી રહેશે. એક્ટિવ રહેવાથી તકનીક સમસ્યાઓનો ઉકેલ આવશે.

12/12

મીન: આર્થિક વિકાસ થશે. સન્માન વધશે. સહકર્મીઓ સહયોગ કરશે. પ્રોફેશનલ ઘટનાક્રમમાં ફસાયેલા રહેશો. હાઈ પ્રોફાઈલ લોકો સાથે પાર્ટી કરશો.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close