રાશિફળ 15 એપ્રિલ: 'આ' રાશિના જાતકો માટે આજે ધનલાભના શુભ યોગ, જાણો અન્ય રાશિ વિશે

Apr 15, 2018, 08:33 AM IST

દરેક રાશિના જાતકો માટે આજે કેવો રહેશે દિવસ તે જાણો

1/13

મેષ: આજે તમે સાવધાનીથી કરવા જેવા કામ પૂરા કરી શકો છે. કોઈ મોટી સમસ્યાનું સમાધાન મળી શકે છે. અનેક મામલાઓમાં દિવસ સારો રહેશે. આજે તમે જે પણ કરશો તેને બિરદાવવામાં આવશે. તમે રૂપિાયના મામલાઓમાં, ખરીદી, અને ડીલમાં મોટા ભાગે સફળ થઈ શકશો. ગુપ્ત રીતે પણ તમે સક્રિય રહેશો. તમારે કોઈ મિત્રની મદદ કરવી પડે.

2/13

વૃષભ: બધુ બરાબર ચાલશે. તમે મોટાભાગના કામ સરળતાથી અને શાંતિથી પૂરા કરશો. મિત્રોની મદદથી આનંદ અને મનોરંજનની તકો મળી શકે છે.  અધિકારીઓ કે વડીલો સાથે ઉપયોગી વિચાર વિમર્શ થશે. કોઈ નવા પ્રકારની કોશિશ કરવાથી અટકેલુ કામ થઈ શકે છે. કામકાજ વધારવા માટે ખુબ સારો દિવસ છે. તમારા પરાક્રમ વધી શકે છે. આવક સામાન્ય રહેશે. તમારી કોશિશ સફળ રહેશે. કરવામાં આવેલા કામોનો પૂરો ફાયદો મળી શકે છે.

3/13

મિથુન: માનસિક રીતે તમે સક્રિય રહેશો. દિવસ ખુબ સારો વિતશે. ફાયદાના યોગ બની રહ્યાં છે. નસીબથી ધનલાભ થઈ શકે છે. બીજા સાથે સંબંધોમાં બિલકુલ સ્પષ્ટ રહો. કોઈ વાયદો કે વચન આપતા  પહેલા તેના છૂપા પહેલુઓને ધ્યાનથી જૂઓ, સામાજિક રીતે સક્રિય રહેશો.

4/13

કર્ક: દિવસ સારી રીતે પસાર થાય તે માટે થોડી મહેનત કરવી પડશે. ખુબ સારા કામ પૂરા કરવા પડશે. તમારા કામ, સ્વાસ્થ્ય અને રોજબરોજની ચીજ વસ્તુઓ પર ઈમાનદારીથી ધ્યાન આપો. લોકોને પોતાની વાત મનાવવામાં તમે સફળ રહેશો. નાની નાની વસ્તુઓ તમારા માટે ખાસ હોઈ શકે છે. થોડુ ધૈર્ય રાખો. સમયનો આનંદ લો.

5/13

સિંહ: મુશ્કેલ અને પેચીદા ડીલ તમારી ફેવરમાં થઈ શકે છે. નોકરી બદલવાના મૂડમાં છો તો પ્રગતિની સંભાવના છે. આવક વધશે. દિનચર્યામાં થોડો ફેરફાર થવાથી આરામ મળશે અને ખુશ પણ થશો. અનેક પ્રકારના નવા અનુભવ થઈ શકે છે. નાણાકીય ક્ષેત્રએ બીજા લોકો તમારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. લોન લેવી અને આપવી સરળ રહેશે. સંતાનોની મદદ મળી શકે છે.

6/13

કન્યા: આજે કઈક નવું કરવાની ઈચ્છા થશે. ચંદ્રમા રોજબરોજના ભાવમાં હોવાથી તમારા કામ પૂરા થતા જશે. તમને તમારા પ્રેમીનો સહયોગ મળશે. પોતાની સોચ અને વ્હવહાર સકારાત્મક રાખશો તો મોટાભાગની ચીજોના પરિણામો તમારા માટે સકારાત્મક બની શકે છે. કેરિયરમાં આવતી અડચણો આજે દૂર થઈ શકે છે. બિઝનેસ અને નોકરીમાં ફાયદો કે નવા અને અનપેક્ષિત તકો મળી શકે છે.

7/13

તુલા: આજે તમે પૂરી તન્મયતા અને મહેનતથી કામ કરશો તો સફળતા મળશે. કોઈ નવું કામ કે કામની વાત તમને ખબર પડી શકે છે. કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે. આજે વાતચીત  દ્વારા કોઈ વાતનું સમાધાન કરી શકો છો. બીજાની વાત સાંભળવામાં પણ તમારે થોડું ધૈર્ય રાખવું પડશે. રૂપિયાની સ્થિતિ પહેલા કરતા સુધરી શકે છે. નવું કામ શરૂ થવાના યોગ છે.

8/13

વૃશ્ચિક: તમારા કામ પૂરા થશે પરંતુ સફળતાના શ્રે્ય પણ તમને મળશે. મહેનત વધુ રહેશે. તેના સકારાત્મક પરિણામો તમને મળી શકે છે. યોજનાઓ પૂરી થશે. આજે તમે કોઈ ખાસ પરિસ્થિતિને સંભાળવામાં સફળ થઈ શકો છો. સાથેના કેટલાક લોકો તમારાથી પ્રભાવિત થશે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાની યોજનાઓ બનાવી શકો છો.

9/13

ધનુ: આજે તમે કામકાજ પર ધ્યાન આપો. કોઈની પણ  મદદ કરવી પડી શકે છે. જીવનમના અનેક ક્ષેત્રોમાં સારી પ્રગતિ કરવામાં સફળ થઈ શકો છો. જે પણ કામ કરો તેને સંપૂર્ણ રીતે ગુપ્ત રાખો. કોઈ પણ કામ સંપૂર્ણ મનથી કરવાનું રહેશે. પરિવાર  અને નાણાના મામલાઓમાં  તમે બિઝી રહેશો. મકાન, ભવન, ભૂમિ, પ્લોટ ખરીદવાનું મન બની શકે છે. ધનલાભ થઈ શકે છે. જૂના રૂપિયા મળવાના યોગ છે.

10/13

મકર: કોઈ પણ એક વ્યક્તિ સાથે ચાલી રહેલી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. પ્રેમી કે જીવનસાથી કોઈ ફરમાઈશ કરી શકે છે.  જેને તમારે પૂરી કરવી પડશે. વધુ સક્રિય થઈને તમે કઈક નવા કામ પણ પૂરા કરી શકો છો. આગળની રૂપરેખા બનાવવાની શરૂ કરી દો. આજે તમે ખાસ કામની યોજનાઓ બનાવો જે તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી હોય. અચાનક મુસાફરીના યોગ બની શકે છે.

11/13

કુંભ: તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારમાં સારી સ્થિતિઓ બની શકે છે. કેટલીક જૂની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. કોઈ પરેશાની આવે તો ધૈર્ય અને શાંતિથી કામ લો. વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. કામકાજની યોજના ગુપ્ત રાખશો તો સફળ થશો. કરવામાં આવેલા કામોના પરિણામો તમારી ફેવરમાં હોઈ શકે છે. બીજા લોકોને તેની ક્રેડિટ મળશે નહીં. અધિકારીઓ કે નિચલા વર્ગના કર્મચારી તમારી વાત માનશે.

12/13

કુંભ: તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારમાં સારી સ્થિતિઓ બની શકે છે. કેટલીક જૂની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. કોઈ પરેશાની આવે તો ધૈર્ય અને શાંતિથી કામ લો. વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. કામકાજની યોજના ગુપ્ત રાખશો તો સફળ થશો. કરવામાં આવેલા કામોના પરિણામો તમારી ફેવરમાં હોઈ શકે છે. બીજા લોકોને તેની ક્રેડિટ મળશે નહીં. અધિકારીઓ કે નિચલા વર્ગના કર્મચારી તમારી વાત માનશે.

13/13

મીન: જીવનમાં અનેક ક્ષેત્રોમાં સુધાર થશે. તમારી સામે કામ પણ બહુ હશે. તેના પરિણામો તમારા ફેવરમાં રહેશે. કેટલાક લોકો સાથે ખુબ ઉપયોગી વાત પણ થઈ શકે છે. કેટલાક લોકો નવા આઈડિયા આપી શકે છે. બને ત્યા સુધી કોઈ વિવાદ કે તકરારથી દૂર રહો. આ જ તમારા માટે પ્લસ પોઈન્ટ રહેશે. મન મારીને કામ કરવું તમારા માટે સારુ  રહેશે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close