મુંબઈની કમલા મિલ્સ હોનારતની દિલ કંપાવી દેતી તસવીરો

Dec 31, 2017, 06:53 PM IST
1/6

Fire in Mumbai`s Kamala Mills claims several lives

પોલીસે રેસ્ટોરાના માલિક સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે અને હવે આગળની તપાસ ચાલુ છે.  (IANS Photo)

2/6

Fire in Mumbai`s Kamala Mills claims several lives

Fire in Mumbai`s Kamala Mills claims several lives

કમલા મિલ કમ્પાઉન્ડમાં અનેક કોર્પોરેટ ઓફિસ, રેસ્ટોરા, પાસપોર્ટ ઓફિસ અને મીડિયા સંસ્થાનો છે. (ANI Photo)

3/6

Fire in Mumbai`s Kamala Mills claims several lives

Fire in Mumbai`s Kamala Mills claims several lives

આગના કારણે લિફ્ટને બંધ કરી દેવાઈ હતી. આ ઉપરાંત રેસ્ટોરામાં વાંસ અને પ્લાસ્ટિકથી હંગામી બાંધકામ કરાયું હતું. (ANI Photo)

4/6

Fire in Mumbai`s Kamala Mills claims several lives

Fire in Mumbai`s Kamala Mills claims several lives

હાજર એક અન્ય વ્યક્તિએ જણાવ્યું કે રેસ્ટોરામાં તે વખતે લગભગ 150 લોકો હતાં. (Photo: Aadil Iqbal)

5/6

Fire in Mumbai`s Kamala Mills claims several lives

Fire in Mumbai`s Kamala Mills claims several lives

મુંબઈની કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ગુરુવારે મોડી રાતે લાગેલી ભીષણ આગમાં 14 જીંદગીઓ હોમાઈ ગઈ. (Photo: Aadil Iqbal)

6/6

Fire in Mumbai`s Kamala Mills claims several lives

Fire in Mumbai`s Kamala Mills claims several lives

મોજોઝ બિસ્ટ્રો પબની બાજુમાં આવેલા ૧ અબોવમાં લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે એણે બાજુમાં આવેલા મોજોઝ બિસ્ટ્રો પબને પણ લપેટમાં લઈ લીધું હતું. (Photo: Aadil Iqbal)

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close