પ્રથમ વખત ગુજરાતના યુવાનોએ સર કર્યું વજીર શિખર

Jan 29, 2018, 06:19 PM IST
1/7

ઈન્વેન્સીબલ સંસ્થાના યુવાનોએ વજીર શિખર સર કરી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો  

2/7

પ્રથમ વખત ગુજરાતના યુવાનોએ વજીર શિકર સર કર્યું

3/7

2 દિવસના પ્રવાસ દરમ્યાન વજીર શિખર સર

4/7

સોલાંગ વેલીનું પાતાલ્શૂ શિખર સર કરી ચુક્યા છે  

5/7

રોક ક્લાઈમ્બીંગના સાહસિક અભિયાન પુર્ણ કરેલ છે

6/7

સહ્યાદ્રીની પર્વતામાળાના દુર્ગમ પહાડોમાં આવેલું વજીર શિખર લગભગ કાટખૂણે ચઢાઈ ધરાવતુ મિનારા આકારનું શિખર છે.

7/7

જેની ઉંચાઈ 450 ફૂટ અને સીધુ ચઢાણ 200 ફૂટ છે.