'ધડક'માં ગજબનાક લાગે છે જ્હાન્વી અને ઇશાનની કેમિસ્ટ્રી

Jun 12, 2018, 05:10 PM IST
1/7

શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર અને ઇશાન ખટ્ટરને ચમકાવતી 'ધડક'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે

2/7

જ્હાન્વીની આ પહેલી ફિલ્મ પર  બધાની નજર મંડાયેલી છે

3/7

આ ફિલ્મનું ડિરેક્શન શશાંક ખૈતાને કરેલું છે

4/7

'ધડક' એ મરાઠી સુપરહીટ ફિલ્મ 'સૈરાટ'ની સત્તાવાર રિમેક છે

5/7

 ફિલ્મમાં શાહિદ કપૂરના ભાઈ ઇશાને પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે તો જ્હાન્વી પણ તાજી હવાની લહેર જેવી લાગે છે

6/7

'ધડક' એ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને બનાવેલી છે અને 20 જુલાઈ, 2018ના દિવસે રિલીઝ થવાની છે. પહેલાં આ ફિલ્મ 6 જુલાઈએ રિલીઝ થવાની હતી

7/7

આ ફિલ્મમાં જ્હાન્વી અને ઇશાન સિવાય આશુતોષ રાણાનો પણ દમદાર રોલ છે