35ની થઈ કેટરિના, જાણો તેના બર્થ-ડે પ્લાન એક ક્લિક પર

katrina kaif turns 35, this is how the actress is going to celebrate her birthday

1/5
image

કેટરિના આજે 35 વર્ષની થઈ ગઈ છે. તે આ દિવસની ઉજવણી ઇંગ્લેન્ડની કન્ટ્રી સાઇડ પર પોતાના પરિવાર સાથે કરી રહી છે. કેટરિના કહે છે કેતે જન્મદિવસે વધારે પ્લાન નથી કરતી કે ઉજવણી વિશે વધારે વિચારણા નથી કરતી. 

katrina kaif turns 35, this is how the actress is going to celebrate her birthday

2/5
image

કેટરિનાએ કહ્યું છે કે,`મારો જન્મદિવસ પરિવાર સાથે સારો સમય ગાળવા માટે છે. મારે તેમને મારો જન્મદિવસ યાદ કરાવવાની જરૂર નથી. હું દર વર્ષે તેમની સાથે એક યાદગાર દિવસ ગાળવાનો પ્રયાસ કરું છું.`

katrina kaif turns 35, this is how the actress is going to celebrate her birthday

3/5
image

કેટરિનાએ કહ્યું છે કે 'આજના દિવસે હું મારી બહેન સાથે કન્ટ્રીસાઇડની એક જગ્યા પર છું. આજના દિવસે હું બહુ ખુશ છું. આ દિવસ દર વર્ષે મસ્તી કરવાની સાથેસાથે શાંતિ અને આરામથી ગાળવા માટે હોય છે.'

katrina kaif turns 35, this is how the actress is going to celebrate her birthday

4/5
image

કેટરિના હાલમાં સલમાનની દબંગ ટૂરનો હિસ્સો હતી. તે થોડો સમય કામથી દૂર છે. હાલમાં એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું છે કે મારે હવે માત્ર આનંદ એલ. રાયની `ઝીરો`ના એક ગીતનું શૂટિંગ આટોપવાનું બાકી છે. 

katrina kaif turns 35, this is how the actress is going to celebrate her birthday

5/5
image

વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરિન પાસે 'ઝીરો' અને આમિર ખાનની 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' જેવી ફિલ્મો છે.