જોર્ડનના રાજા અબ્દુલ્લા હિન દ્વિતિય અલ હુસૈનનું વડાપ્રધાન મોદીએ કહ્યું સ્વાગત

Feb 28, 2018, 10:39 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોર્ડનના રાજા અબ્દુલ્લા હિન દ્વિતિય અલ હુસૈનનું દિલ્હી એરપોર્ટ પર સ્વાગત કર્યું. તેઓ ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. 

1/5

King of Jordan Abdullah II Bin Al- Hussein is in India for three days

27 ફેબ્રુઆરીની સાંજે અબ્દુલ્લા બિન દ્વિતિય અલ હુસૈન દિલ્હી પહોંચ્યા જ્યાં વડાપ્રધાન મોદીએ તેમની આગેવાની કરી. ્બ્દુલ્લા બિન દ્વિતિય અલ હુસૈ ભારતની ટેક્નિકલ સંસ્થાઓ સાથે સહયોગની સંભાવનાઓ શોધવા ઈચ્છે છે. (ફોટો સાભારઃ PTI)

2/5

King of Jordan Abdullah II Bin Al- Hussein is in India for three days

King of Jordan Abdullah II Bin Al- Hussein is in India for three days

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તેમના આ પ્રવાસથી બંન્ને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત થશે અને તેમની સાથે વાર્તા માટે તત્પર છું. (ફોટો સાભારઃ PTI)

3/5

King of Jordan Abdullah II Bin Al- Hussein is in India for three days

King of Jordan Abdullah II Bin Al- Hussein is in India for three days

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પશ્વિમ એશિયાના પ્રવાસના લગભગ એક   સપ્તાહ બાદ અબ્દુલ્લા અલ હુસૈન ભારતની ત્રણ દિવસની યાત્રાએ દિલ્હી પહોંચ્યા છે. (ફોટો સાભારઃ નરેન્દ્ર મોદી ટ્વીટર)

4/5

King of Jordan Abdullah II Bin Al- Hussein is in India for three days

King of Jordan Abdullah II Bin Al- Hussein is in India for three days

આ યાત્રા દરમિયાન બંન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધોની સાથે સાથે આપસી હિતો સાથે સંબંધિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા થશે. (ફોટો સાભારઃ નરેન્દ્ર મોદી ટ્વીટર)

5/5

King of Jordan Abdullah II Bin Al- Hussein is in India for three days

King of Jordan Abdullah II Bin Al- Hussein is in India for three days

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અબ્દુલ્લા બિન દ્વિતિય અલ હુસૈનની વાર્તા દરમિયાન મુખ્ય રૂપથી આતંકવાદ, કટ્ટરપંથ અને ઉગ્રવાદનો સામનો કરવા પર મુખ્ય રૂપથી ચર્ચા થવાની સંભાવના.  (ફોટો સાભારઃ PTI)

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close