સ્કૂલની પ્રેમિકાને બનાવી હમસફર, કંઇક આવી છે નોવાક જોકોવિચ અને જેલેનાની લવસ્ટોરી

કહેવાય છે કે સફળ પુરૂષ પાછળ કોઈ મહિલાનો હાથ હોય છે. આ વાત નોવાક જોકોવિચને એકદમ લાગું પડે છે. 14 વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા નોવાક જોકોવિચની સફળતા પાછળ તેની પત્ની જેલેનાનો મોટો હાથ છે. પરંતુ શું તમે જાણો છો? નોવાક જોકોવિચે પત્ની યેલેના સાથે લવ મેરેજ કર્યા છે. સંઘર્ષના દિવસોમાં જેલેનાએ નોવાકને ઘણી મદદ કરી હતી. હંમેશા સ્પોર્ટ બનીને જોકોવિચની સાથે ઉભી રહી. તેના પરિણા સ્વરૂપ નોવાક જોકોવિચ આજે ટેનિસની દુનિયાના શાનદાર ખેલાડીઓમાંથી એક છે. આવો જાણીએ નોવાક જોકોવિચ અને યેલેના જોકોવિચની લવ સ્ટોરી વિશે.... 

1/6
image

જેલેના અને નોવાક પ્રથમવાર સ્કૂલમાં મળ્યા હતા. ત્યારબાદ 2005મા બંન્નેને પ્રેમ થયો હતો. 

2/6
image

આઠ વર્ષ એકબીજા સાથે ડેટ કર્યા બાદ વર્ષ 2013મા નોવાક જોકોવિચ અને જેલેના એ શગાઇ કરી હતી. 

3/6
image

10 જુલાઈ 2014ના સ્વેતી સ્ટેફન રિસોર્ટમાં નોવાક અને જેલેનાના લગ્ન થયા હતા.   

4/6
image

તે જ વર્ષે ઓક્ટોબરમા જેલેનાએ સ્ટીફન જોકોવિચના રૂપમાં પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. 

5/6
image

વર્ષ 2017મા જેલેના જોકોવિચે તારા નામની એક બાળકીને જન્મ આપ્યો હતો. 

6/6
image

તમને જણાવી દઈએ કે, જેલેના નોવાક જોકોવિચ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છે. આ એનજીઓ સર્બિયાના બાળકોને તેના સપનાને પૂરા કરવામાં મદદ કરે છે.