2017માં લોન્ચ થયેલા સ્માર્ટફોન જે જીતી લેશે તમારું દિલ

Dec 26, 2017, 05:08 PM IST
Samsung Galaxy Note 8, 8 Plus
1/11

સેમસંગે લોન્ચ કર્યો છે Galaxy Note8 featuring `Bixby` digital assistant and enhanced `S Pen`. આ ફોનની કિંમત છે રૂ. 67,900.

Apple iPhone 8, iPhone 8 Plus
2/11

Appleએ લોન્ચ કર્યા છે નવા iPhone 8ના મોડલ્સ અને કિંમત શરૂ થાય છે રૂ. 64,000થી.

Apple iPhone X
3/11

આ વર્ષે લોન્ચ થયેલો Appleનો iPhone X બન્યો છે મોસ્ટ એક્સપેન્સિવ iphone અને ભારતમાં એની કિંમત શરૂ થાય છે રૂ. 89,000થી.

Google Pixel XL, XL 2
4/11

Googleના સ્માર્ટફોન પણ આવ્યા છે માર્કેટમાં 

OnePlus 5, 5T
5/11

મોડલ :  OnePlus 5 મોડલ 6GB  RAM/64GB મેમરી અને 8GB RAM/128GB મેમરી  કિંમત : અનુક્રમે રૂ. 32,999 અને રૂ. 37,999

Xiaomi Redmi 4, Redmi 4A
6/11

ચાઈનીઝ હેન્ડસેટ મેકર Xiaomiએ Xiaomi Redmi 4, Redmi 4A, Xiaomi Redmi Note 5A, Xiaomi Redmi Y1,  Redmi Y1 Lite,  Xiaomi Mi A1 અને Xiaomi Mi Mix 2 જેવા અનેક સ્માર્ટફોન કર્યા છે લોન્ચ

Xiaomi Redmi Note 5A
7/11

મોડલ :  Xiaomiએ લોન્ચ કર્યો Redmi 5A કિંમત : રૂ. 5,999.  

HTC U11
8/11

મોડલ :  HTCએ લોન્ચ કર્યો HTC U11 કિંમત : રૂ. 51,990.  

Major smartphones launched in 2017
9/11

2017માં લોન્ચ થયા અનેક સ્માર્ટફોન્સ

Honor 8 Pro
10/11

મોડલ :  Huaweએ લોન્ચ કર્યો Honor 8 Pro with 6GB RAM અને 128GB ROM કિંમત : રૂ. 29,999.

Motorola Moto G5S,  G5S Plus and Moto Z2 Play
11/11

મોડલ : મોટોરોલાએ ઓગસ્ટમાં લોન્ચ કર્યો Moto G5S અને Moto G5S Plus કિંમત : અનુક્રમે રૂ. 13,999 અને રૂ. 15,999   

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close