• MADHYA PRADESH

    BJP

    109BJP

    CONG

    114CONG

    BSP

    2BSP

    OTH

    5OTH

  • RAJASTHAN

    BJP

    73BJP

    CONG

    99CONG

    BSP

    6BSP

    OTH

    21OTH

  • CHHATTISGARH

    BJP

    15BJP

    CONG

    68CONG

    JCC+

    7JCC+

    OTH

    0OTH

  • TELANGANA

    TRS

    88TRS

    CONG+

    21CONG+

    BJP

    1BJP

    OTH

    9OTH

  • MIZORAM

    BJP

    1BJP

    CONG

    5CONG

    MNF

    26MNF

    OTH

    8OTH

Happy New Year 2018:દેશ વિદેશમાં નવા વર્ષનું જોરદાર સ્વાગત, ખાસ જુઓ તસવીરો

Jan 1, 2018, 06:12 AM IST
1/10

ઈન્ડોનેશનિયાની રાજધાની જાકાર્તામાં નવા વર્ષના અવસરે સામૂહિક વિવાહનું આયોજન કરાયું હતું. તસવીર સાભાર Reuters

2/10

ઉડીશાના પુરીમાં કલાકાર સુદર્શન પટનાયકે રેતની આકૃતિ બનાવીને વર્ષ 2018નું સ્વાગત કર્યું. તસવીર સાભાર IANS

3/10

પંજાબના અમૃતસરમાં યુવતીઓ નવા વર્ષના સ્વાગતમાં આ રીતે સજી ધજી. તસવીર સભાર-IANS

4/10

યુપીના અલાહાબાદમાં લોકોએ નવા વર્ષના છેલ્લા સૂર્યાસ્તને કઈંક આ અંદાજમાં ગુડબાય કહ્યું. -તસવીર પીટીઆઈ

 

5/10

ઉત્તર પ્રદેશના લખનઉમાં યુવતીઓએ શરીર પર રંગબેરંગી આકૃતિઓ બનાવીને નવા વર્ષને આવકાર્યું- તસવીર સાભાર-પીટીઆઈ

6/10

ઓસ્ટ્રેલિયાના હાર્બર પોઈન્ટ પર વર્ષ 2018ના સ્વાગતમાં જોરદાર તૈયારીઓ જોવા મળી. તસવીર સાભાર Xinhua/Guo Xulei

7/10

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં યુવતીઓએ કેન્ડલ જલાવીને નવા વર્ષનું કર્યુ સ્વાગત- તસવીર સાભાર પીટીઆઈ

 

8/10

 કેરળના કોચ્ચિમાં નવા વર્ષનું સ્વાગત કઈંક આ અંદાજમાં કરવામાં આવ્યું. તસવીર સાભાર- પીટીઆઈ

9/10

ભારતની રાજધાની દિલ્હીના દિલ કહેવાતા કોર્નોટ પ્લેસમાં નવા વર્ષની ઉજવણીમાં ડૂબ્યા લોકો-તસવીર-પીટીઆઈ

10/10

નવા વર્ષના સ્વાગતમાં દિલ્હીના કોર્નોટ પ્લેસની સજાવટ જોવા જેવી હતી. તસવીર સાભાર-પીટીઆઈ

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close