ભારતીય ક્રિકેટમાં ધમાકેદાર રહ્યું 2017નું વર્ષ

Dec 26, 2017, 05:03 PM IST
1/9

100 in 35 balls: Rohit Sharma equalled David Miller`s world record for the fastest T20I hundred when he achieved the landmark in 35 balls during the second T20I against Sri Lanka in Indore. Rohit scored 118 off 43 balls and India won the match by 88 runs. (Image Courtesy: Twitter (@ICC))

2/9

23 wickets in 11 matches: ભારતીય લેગસ્પિનર યુજવેન્દ્ર ચહલે 2017ના અંત સુધી સૌથી વધારે વિકેટ લેવાનો T20 મેચોનો ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે 11 મેચમાં 23 વિકેટ લીધી છે.  (Image Courtesy: Twitter (@ICC))

3/9

208 not out: રોહિત શર્માએ મોહાલી ખાતે શ્રીલંકા સામે ત્રીજી ODI બેવડી સદી ફટકારી છે.  (Image Courtesy: IANS)

4/9

243: વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાં શાનદાર પર્ફોમન્સ આપ્યું છે અને શ્રીલંકા સામે દિલ્હી ખાતે કરિયર બેસ્ટ  243 રન ફટકાર્યા હતા.(Image Courtesy: Twitter (@ICC))

5/9

54: ઓફસ્પિનર આર અશ્વિને ટેસ્ટ મેચોમાં ડેનિસ લીલીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો અને તે બહુ ઝડપથી 300 ટેસ્ટ વિકેટ લેનારો બોલર બની ગયો છે. (Image Courtesy: PTI)

6/9

100 stumpings, 100 fifties: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ આ વખતે 100 સ્ટમ્પિંગ કરનાર પહેલા વિકેટકીપર-બેટ્સમેન બનવાની સિદ્ધિ મેળવી હતી. આ સિવાય તેણે 100 ઇન્ટરનેશનલ હાફ સેન્ચુરી ફટકારી છે. (Image Courtesy: Twitter (@ICC))

7/9

9-0: ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ટેસ્ટ સિરીઝ, ODIs અને T20 ફોર્મેટમાં હરાવીને જીતનો સ્વાદ ચાખ્યો હતો. (@ICC))

8/9

Seven 50s: ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ટેસ્ટ સિરીઝ, ODIs અને T20 ફોર્મેટમાં હરાવીને જીતનો સ્વાદ ચાખ્યો હતો. (Image Courtesy: PTI)

9/9

6-6-6-6-6-6:  રવિન્દ્ર જાડેજા ઇન્ટરનેશનલ મેચોમાં પોતાનું સિલેક્શન કરાવવામાં ખાસ સફળ ન રહ્યો પણ ડિસ્ટ્રિક્ટ T20 ટુર્નામેન્ટમાં તેણે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું. (Image Courtesy: PTI)

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close