વીડિયો બાદ હવે પ્રિયા પ્રકાશની આ તસ્વીર પણ થવા લાગી વાયરલ

Mar 4, 2018, 06:21 PM IST

આ તસ્વીરમાં પ્રિયા હોળીના રંગમાં નજર આવી રહી છે અને આ વખતે તેની સાથે તેના પાર્ટનર અબ્દુલ રઉફ પણ નજર આવી રહ્યો છે. 

 

1/5

ગત કેટલાક દિવસોથી ઈન્ટરનેટ પર છવાયેલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરે કરોડો યુવાઓના દિલ પર કબજો કરી લીધો છે. તેનો વીડિયો ઝડપથી વાયરલ થાય છે અને લોકો તેને વાયરલ ગર્લથી ઓળખે છે. ઘણા વીડિયો વાયરલ થયા બાદ પ્રિયાનું નામ ઘણું પ્રખ્યાત થઈ ચૂક્યું છે. (ફોટો સાભારઃ રોશન અબ્દુલ રઉફ, ઇન્સ્ટાગ્રામ)

2/5

હવે તેની કેટલિક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં પ્રિયા હોળીના રંગમાં નજર આવી રહી છે આ વખતે તેની સાથે તેના પાર્ટનર રોશન અબ્દુલ રઉફ નજર આવી રહ્યો છે. (ફોટો સાભારઃ રોશન અબ્દુલ રઉફ, ઇન્સ્ટાગ્રામ)

 

3/5

રોશન અબ્દુલે આ તસ્વીરોને પોતાના ઈન્સ્ટાગ્રમ પર શેર કરી છે. (ફોટો સાભારઃ વીડિયો ગ્રૈબ, ઈન્સ્ટાગ્રામ)

4/5

તેની સાથે પ્રિયાનો હોળીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયા હોળીના રંગમાં નજર આવી રહી છે.  (ફોટો સાભારઃ વીડિયો ગ્રૈબ, ઈન્સ્ટાગ્રામ)

5/5

આ વાયરલ વીડિયોમાં રોશન અબ્દુલ રઉફ પોતાના કેટલાક મિત્રો સાથે હાથમાં ગુલાલ લઈને પ્રિયાની તરફ આગળ વધી રહ્યો છે. જ્યાં પ્રિયા પોતાના મિત્રો સાથે પહેલાથી જ હોલીની તૈયારી કરતી હતી. પછી બંન્ને એકબીજાને રંગ લગાવે છે. (ફોટો સાભારઃ રોશન અબ્દુલ રઉફ, ઇન્સ્ટાગ્રામ)