Bigg Bossના એક્સ કન્ટેસ્ટેન્ટ પ્રિન્સ નરૂલાએ કરી ગર્લફ્રેન્ડ સાથે સગાઇ, જુઓ Pics...

મુંબઇમાં બન્ને 12 ઓક્ટોબરે લગ્ન કરવા જઇ રહ્યાં છે. સગાઇ અને મહેંદીની તસવીરો સામે આવ્યા બાદ તેમની મેરેડ ડેટનો ખુલાસો થયો છે.

કેતન પંચાલ | Oct 12, 2018, 09:31 AM IST

બિગ બોસના ઘરમાં એકબીજાની સાથે કર્યા બાદ કપલ તરીકે એમટીવીના શોમાં જોવા મળેલા પ્રિન્સ નરૂલા અને યુવિકા ચૌધરીએ સગાઇ કરી લીધી છે. મુંબઇમાં બન્ને 12 ઓક્ટોબરે લગ્ન કરવા જઇ રહ્યાં છે. સગાઇ અને મહેંદીની તસવીરો સામે આવ્યા બાદ તેમની મેરેડ ડેટનો ખુલાસો થયો છે. સોશિયલ મીડિયા પર બન્ને ઘણા એક્ટિવ હતા અને ફેન્સની વચ્ચે ઘણા ફેમસ હતા. 2 વર્ષ ડેટિંગ પછી આ વર્ષની શરૂઆતમાં જ આ જોઇએ સગાઇ કરી લીધી હતી પરંતુ ઓફિશિયલ ઇવેન્ટ અત્યારે કરવામાં આવી છે.

1/7

પ્રિન્સ નરૂલાએ ગર્લફ્રેન્ડ યુવિકા ચૌધરીએ કરી સગાઇ

પ્રિન્સ નરૂલાએ ગર્લફ્રેન્ડ યુવિકા ચૌધરીએ કરી સગાઇ

બિગ બોસમાંથી પોતાની એક ઓળખ ઘરે-ઘરે બનાવનાર પ્રિન્સ નરૂલા અને યુવિકા ચૌધરી આજે લગ્નનાં બંધનમાં બંધાવવા જઇ રહ્યાં છે. બન્ને મુંબઇમાં ફેમેલી અને ફ્રેન્ડ્સ વચ્ચે સગાઇ કરી લીધી હતી. આ સાથે બન્નેનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન પણ શરૂ થઇ ગયું છે.

2/7

બિગ બોસનો એક્સ કન્ટેસ્ટેન્ટ પ્રિન્સ નરૂલાના લગ્ન થયા નક્કી

બિગ બોસનો એક્સ કન્ટેસ્ટેન્ટ પ્રિન્સ નરૂલાના લગ્ન થયા નક્કી

સગાઇના સમયે પર યુવિકા લાઇટ ગ્રીન કરલના ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઇ રહી હતી.

3/7

મહેંદીના ફન્ક્શનમાં ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી યુવિકા

મહેંદીના ફન્ક્શનમાં ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી યુવિકા

સગાઇની સેરેમનીમાં યુવિકાએ મરૂન કરલનું ગાઉનમાં અને પ્રિન્સ વ્હાઇટ કલરના ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં મેડ ફોર ઇચ અધર જાવા મળી રહ્યાં હતાં.

4/7

બિગ બોસના ઘરમાં થઇ હતી પહેલી મુલાકાત

બિગ બોસના ઘરમાં થઇ હતી પહેલી મુલાકાત

12 ઓક્ટોબરે બન્ને લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યાં છે. આ લગ્ન પંજાબી રીતી-રિવાજથી મુંબઇમાં થશે. ત્યારબાદ ચંડીગઢમાં બન્નેનું ગ્રેન્ડ રિસેપ્શન થશે.

5/7

એમટીવીના શોમાં પ્રથમ વખત બન્નેએ લીધી હતી કપલ એન્ટ્રી

એમટીવીના શોમાં પ્રથમ વખત બન્નેએ લીધી હતી કપલ એન્ટ્રી

પ્રિન્સ ઘણા સમયથી ટીવી સીરિયલ ‘બઢો બહૂ’માં લીડ રોલ અદા કરી રહ્યો છે. તે પહેલા પ્રિન્સ ઘણા રિયાલ્ટી શો જેમકે રોડીઝ-12, સ્પ્લિટ્સવિલા-8 અને બિગ બોસ-9 જીતી ચુક્યો છે. જેના કારણે પ્રિન્સને ‘રિયાલ્ટી શોઝ કિંગ’ પણ કહેવામાં આવે છે.

6/7

12 ઓક્ટોબરે મુંબઇમાં થઇ રહ્યાં છે લગ્ન

12 ઓક્ટોબરે મુંબઇમાં થઇ રહ્યાં છે લગ્ન

યુવિકા ટીવી સીરિયલ 'કુમકુમ ભાગ્ય'માં જોવા મળી રહી છે. આ પહેલા તે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’, ‘ધ શૌકીન્સ’ અને ‘વીરે ધી વેડિંગ’માં પણ જોવા મળી હતી.

7/7

લગ્ન બાદ ચંડીગઢમાં થશે ગ્રેન્ડ રિસેપ્શન

લગ્ન બાદ ચંડીગઢમાં થશે ગ્રેન્ડ રિસેપ્શન

2 વર્ષના ડેટિંગ બાદ આ વર્ષની શરૂઆતમાં જ આ જોડીએ સગાઇ કરી લીધી હતી પરંતુ ઓફિશિયલી એવેન્ટ અત્યારે કરવામાં આવી છે. (ફોટો સાભાર: સોશિયલ મીડિયા ફેન પેજ)

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close