pics: સોનમ કપૂરની લગ્નની વિધિ થઈ શરૂ, હાજરી આપી ટોચના સ્ટાર્સે

May 8, 2018, 01:21 PM IST
1/7

Sonam kapoor, Sonam kapoor Wedding

Sonam kapoor, Sonam kapoor Wedding

બોલિવૂડ એક્ટર અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર થોડા જ સમયમાં આનંદ આહુજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ જશે. (તસવીર - Yogen Shah)

2/7

Sonam kapoor, Sonam kapoor Wedding

Sonam kapoor, Sonam kapoor Wedding

સોનમના લગ્નમાં તેની ખાસ મિત્ર જેકલિન ફર્નાન્ડિસ પિંક કલરના લહેંગામાં જોવા મળી હતી. (તસવીર - Yogen Shah)

3/7

Sonam kapoor, Sonam kapoor Wedding

Sonam kapoor, Sonam kapoor Wedding

સંજય કપૂર પત્ની મહિપ સાથે જોવા મળ્યો. (તસવીર - Yogen Shah)

4/7

Sonam kapoor, Sonam kapoor Wedding

Sonam kapoor, Sonam kapoor Wedding

અર્જુન કપૂર પણ સજીધજીને લગ્નમાં હાજરી આપવા પહોંચ્યો છે  (તસવીર - Yogen Shah)

5/7

Sonam kapoor, Sonam kapoor Wedding

Sonam kapoor, Sonam kapoor Wedding

સોનમના લગ્ન આનંદ સાથે ગુરુદ્વારામાં થશે. (તસવીર - Yogen Shah)

6/7

Sonam kapoor, Sonam kapoor Wedding

Sonam kapoor, Sonam kapoor Wedding

સોનમ પોતાના લગ્ન વિશે બહુ ઉત્સાહિત છે. સોનમનો પરિવાર આ લગ્નમાં ઉત્સાહથી ભાગ લઈ રહ્યો છે. અનિલ કપૂર પોતાના ગેસ્ટનું ધ્યાન રાખતો નજરે ચડ્યો હતો. (તસવીર - Yogen Shah)

7/7

Sonam kapoor, Sonam kapoor Wedding

Sonam kapoor, Sonam kapoor Wedding

સોનમ કપૂરની દુલ્હનના લુકમાં પહેલી તસવીર સામે આવી છે. સોનમ લાલ રંગના લહેંગામાં બહુ સુંદર લાગી રહી છે. (તસવીર- @anaitashroffadajania/ Instagram)

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close