Photos: New Year Vacationથી આવેલા તૈમુરે એરપોર્ટ પર છિનવી લીધી મમ્મી કરિનાની લાઇમલાઇટ

Jan 9, 2018, 03:15 PM IST
1/6

સોમવારે કરીના અને તૈમુર દેખાયા એરપોર્ટ પર 

2/6

તૈમુરની આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં થઈ છે વાઇરલ 

3/6

સૈફ અલી ખાન ફિલ્મના પ્રમોશન માટે આવી ગયો હતો એક દિવસ પહેલાં 

4/6

તૈમુર વેકેશન મનાવવા ગયો હતો સ્વિટ્ઝલેન્ડ 

5/6

એરપોર્ટ પર તૈમુરનો ગુલાબી ચેક્સ શર્ટ તેમજ ડેનિમ સાથે રેડ શુઝમાં

6/6

કરિના દેખાઈ સિમ્પલ સ્વેટ શર્ટ અને જિન્સમાં  (ફોટો સાભાર - તમામ તસવીરો લેવાઈ છે ઇન્સ્ટાગ્રામ પરથી)

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close