સોનમ કપૂરના રિસેપ્શનમાં ભાવિ પુત્રવધૂ સાથે હાજરી આપી અંબાણી પરિવારે

May 9, 2018, 01:31 PM IST
1/7

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

સોનમ કપૂર અને આનંદ આહુજાની રિસેપ્શન પાર્ટી (Sonam Kapoor Anand Ahuja Reception) મુબઈની લીલા પેલેસ હોટેલમાં યોજાઈ હતી. આ પાર્ટીમાં બોલિવૂડ અને રાજકારણની ટોચની હસ્તીઓ શામેલ થઈ હતી. 

2/7

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

પાર્ટીમાં બધાની નજર ટકેલી હતી અંબાણી પરિવારની વહુ પર.

3/7

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

સોનમ કપૂરના રિસેપ્શનમાં ઇશા અંબાણી જોવા મળી નહોતી. 

4/7

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

આ રિસેપ્શન દરમિયાન અંબાણી પરિવારે પણ ફોટોશૂટ કરાવ્યો હતું. આ ફંક્શનમાં આકાશ અંબાણીએ પોતાની ફિયાન્સે શ્લોકા મહેતા સાથે પોઝ આપ્યો હતો. 

5/7

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

આ રિસેપ્શન પાર્ટીમાં વિધુ વિનોદ ચોપડા, રાજકુમાર હિરાણી, કંગના રનૌત, રિશી અને નીતુ કપૂર તેમજ જાવેદ અખ્તર પણ જોવા મળ્યા હતા. 

6/7

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાની પત્ની સાથે તેમજ સમાજવાદી પાર્ટીન પૂર્વ નેતા અમર સિંહ પણ આ રિસેપ્શનમાં પહોંચ્યા હતા. 

7/7

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

Sonam Kapoor Anand Ahuja reception: ambani family make an entry with to be daughter in law shloka mehta

8 મેના દિવસે સોનમ કપૂર અને આનંદ આહુજાના પંજાબી વિધિ પ્રમાણે લગ્ન થઈ ગયા છે. સાંજે તેમનું રિસેપ્શન હતું જેમાં સોનમ ગજબની ખૂબસુરત લાગી રહી હતી. (તમામ તસવીર સાભાર : યોગેન શાહ)

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close