વોટ્સએપ ચેટિંગમાં 'આ' ઈમોજીઓ વાપરતા રાખો સાવચેતી, સેક્સટિંગમાં થાય છે બહોળો ઉપયોગ

Apr 14, 2018, 09:40 AM IST

આજકાલ દરેક જણ પાસે સ્માર્ટફોન હોય છે. આ સ્માર્ટફોનમાં વોટ્સએપ મેસેજિંગ એપ ખુબ કોમન છે. પરંતુ ચેટિંગમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે જે ઈમોજીનો ઉપયોગ કરો છો તેનો શું અર્થ થાય છે તે જાણવું પણ ખુબ જરૂરી છે. ક્યારેક એવું બનતું હોય છે કે જે ઈમોજી આપણે વાપરીએ તેનો અર્થ અલગ થતો હોય છે પરંતુ આપણને તે ખબર હોતી નથી અને પાછળથી ક્ષોભમાં મૂકાવવું પડે છે. કેટલીક ઈમોજીઓના ડબલ અર્થ થતા હોય છે કેટલીકના સેક્સટિંગમાં ઉપયોગ થતો હોય છે.

1/10

જીભ સિમ્બોલ: સેક્સટિંગમાં જીભ સિમ્બોલને ઓરલ સેક્સનો સિમ્બોલ ગણવામાં આવે છે.

2/10

પંચ:  સેક્સટિંગમાં પંચ ઈમોજીનો ઉપયોગ 'સેલ્સ સેટિસ્ફેક્શન' માટે થતો હોય છે.

3/10

માથા પર હાથ રાખતી છોકરી: સિમ્પલ દેખાતી આ ઈમોજી તમે વિચારી પણ ન શકો કે ફિમેલ ઓર્ગેઝમનો સિમ્બોલ ગણાય છે.

4/10

ડોનટ: ખાવાના શોખીન ભલે તેને ફૂડ તરીકે ગણતા હોય પરંતુ ડર્ટી ટોકમાં તેનો ઉપયોગ વજાઈના સિમ્બોલ ગણાય છે.

5/10

વોટર સ્પ્લેશ: વોટર સ્પ્લેશ એટલે કે પાણીના ટીંપાનો ઉપયોગ ક્લાઈમેક્સના સિંબોલ તરીકે ગણાય છે.

6/10

ચેરી સિમ્બોલ: વોટ્સએપ સેક્સટિંગમાં ચેરીને ફળની જગ્યાએ બ્રેસ્ટના સિંબોલ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.

7/10

લેટરબોક્સ: સેક્સટિંગમાં લેટરબોક્સનો અર્થ સેક્સનો સિંબોલ ગણાય છે.

8/10

ગ્લોવ્ઝ: શું તમે વિચારી શકો? ગ્લોવ્ઝનો સિમ્બોલ કોન્ડમ તરીકે જાણીતો છે.

9/10

પીચ ફળ: પીચ નામના ફળના સિમ્બોલને બટ માટે પણ ઉપયોગમાં લેવાય છે.

10/10

જીભ સિમ્બોલ: સેક્સટિંગમાં જીભ સિમ્બોલને ઓરલ સેક્સનો સિમ્બોલ ગણવામાં આવે છે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close