રાજસ્થાનમાં માચીસ મેન બન્યો આ શખ્સ, બનાવ્યો અનોખો રેકોર્ડ, જુઓ PICS

બાળપણમાં સ્કૂલથી ઘરે આવીને મોચીસના પત્તા બનાવી મિત્રો સાથે રમત રમતા હતા ત્યારથી તેમને ઝનૂન સવાર થઇ જતા તેમણે માચીસનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું.

અગ્રવાલના આ શોખને પૂરો કરવા માટે પરિવારજનો સહિત મિત્ર શહનાજ અહમદ અને પ્રવીણ સોનીએ પણ મહત્વની ભુમિકા નિભાવી છે. તે શીવાય તેમનો પુત્ર કમલે પણ પૂરો સાથ આપ્યો હતો. નયા બાકસનું કલેક્શન ખરીદવા માટે કોઇપણ કિમત આપીને ખરીદે છે. જ્યારે કોઇપણ જગ્યાએ ફરવા જાય તો ત્યાં તેમનુ પહેલું લક્ષ્ય માચીસના સંગ્રહને શોધવનું હોય છે. આ શીવાય અલાવા શહેરમાં આવતા પ્રવાસીઓ તેમજ વિદેશામાં રહેતા લોકો સાથે સંપર્ક કરી તેમનું લક્ષ્ય પુરૂ કર્યું છે.

1/5
image

નિર્જીવ વસ્તુઓ સાથે દોસ્તીની આવી પણ એક મિસાલ છે શહેરના શીતલા બજારમાં રહેતા શ્યામસુંદર અગ્રવાલ. જેમને માચીસ બોક્ક્ષ સાથે એવી દોસ્તી થઇ ગઇ છે કે તેના સંગ્રહ માટે તેઓએ 1 લાખ રૂપિયા પણ ખર્ચી નાખ્યા છે. આજે અગ્રવાલના આ કલેક્શનમાં 30 હજાર કરતા પણ વધુ માચીસ બોક્ક્ષનો સંગ્રહ કર્યો છે. જે રાજસ્થાનના કોઇપણ વ્યક્તિ પાસે નથી. અગ્રવાલે વર્ષો પછી પોતાની આ મહેનતનું રહસ્ય સૌથી પહેલા Zee મીડિયાને જણાવ્યું છે. અગ્રવાલનું કહેવું છે કે, તેમનું લક્ષ્ય પુર થયા પછી જ તેમણે આ જાહેર કર્યું છે. હાલના સમયમાં અગ્રવાલને માચીસ મેનના નામથી લોકો બોલાવવા લાગ્યા છે.

રમતને બનાવ્યું પોતાનું ઝનૂન

2/5
image

અગ્રવાલનું કહેવું છે કે, બાળપણમાં સ્કૂલથી ઘરે આવીને મોચીસના પત્તા બનાવી મિત્રો સાથે રમત રમતા હતા ત્યારથી તેમને ઝનૂન સવાર થઇ જતા તેમણે માચીસનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું.

30 હજારની ખાસ અને અલગ અલગ છે માચીસો

3/5
image

લગભગ 38 વર્ષમાં તેમણે 30 હજાર માચીસનો સંગ્રહ કર્યો છે. આ માટે અગ્રવાલને કોહિનૂર વર્લ્ડ બુકની તરફથી પુરસ્કાર નહી પરંતુ અગ્રવાલનું નામ કોહિનૂર વર્લ્ડ બુકમાં નોંધવામાં આવ્યું છે. અગ્રવાલનું કહેવું છે કે, તેમનું લક્ષ્ય ગિનીઝ બુકમાં રેકોર્ડ નોંધાવવાનું છે.

ઘરમાં બનાવ્યું સંગ્રહાલય

4/5
image

અગ્રવાલની પાસે મહારાજાઓ, સ્વતંત્રતા સેનાનીઓ, ક્રિકેટ ખેલાડીઓ, ટેનિસ, ફુટબોલ, રાજનેતાઓ, મહાપુરૂષો, ફિલ્મ અભિનેતાઓ, ફૂલ-છોડ, દેવી દેવતાઓ, રાષ્ટ્રધ્વજ સહિત લોખંડની માચીસ, ચાંદીની માચીસ, વોટર પ્રુફ માચીસ, એક ફુટની માચીસ, એક ઇંચની માચીસ, પ્લાસ્ટિક માચીસ સહિત વિશ્વની બધા પ્રકારની માચીસો તેમજ વર્લ્ડના હોટલ્સના નામની માચીસો સહિત હજારો માચીસોનો સંગ્રહ કર્યો છે. અગ્રવાલે તેમના ઘરના બંધ રૂમમાં પોતાનું એક સંગ્રહાલય ઉભું કરી દીધુ છે.

હેવ પરિવારના લોકો પણ કરે છે સહયોગ

5/5
image

અગ્રવાલના આ શોખને પૂરો કરવા માટે પરિવારજનો સહિત મિત્ર શહનાજ અહમદ અને પ્રવીણ સોનીએ પણ મહત્વની ભુમિકા નિભાવી છે. તે શીવાય તેમનો પુત્ર કમલે પણ પૂરો સાથ આપ્યો હતો. નયા બાકસનું કલેક્શન ખરીદવા માટે કોઇપણ કિમત આપીને ખરીદે છે. તેમજ કોઇપણ જગ્યાએ ફરવા જાય તો ત્યાં તેમનુ પહેલું લક્ષ્ય માચીસના સંગ્રહને શોધવનું હોય છે. આ શીવાય અલાવા શહેરમાં આવતા પ્રવાસીઓ તેમજ વિદેશામાં રહેતા લોકો સાથે સંપર્ક કરી તેમનું લક્ષ્ય પુરૂ કર્યું છે.