ફક્ત 5 સેકન્ડમાં ફોલ્ડ થઇ જશે આ સ્કૂટર, પ્રતિ લીટર દોડશે 125 KM

Jan 29, 2018, 05:24 PM IST
1/6

Ujet Launches A Folding Smart Scooter At CES 2018

યૂજેટ કંપનીએ આ સ્કૂટર લોસ વેગાસમાં ચાલી રહેલા કંઝ્યૂમર ઇલેકટ્રોનિક શો (CES) 2018 લોંચ કર્યું. 

2/6

Ujet Launches A Folding Smart Scooter At CES 2018

Ujet Launches A Folding Smart Scooter At CES 2018

બેટરીથી ચાલનારી ઇલેક્ટ્રિક સ્કૂટરનું વર્જન ફક્ત 32 કિલોગ્રામનું છે. સ્કૂટરની અન્ય ખાસિયતોની વાત કરીએ તો તેમાં એક હાઇટેક સ્ક્રીન આપવામાં આવી છે. જેને મોબાઇલ એપ દ્વારા કંટ્રોલ કરી શકાશે.

3/6

Ujet Launches A Folding Smart Scooter At CES 2018

Ujet Launches A Folding Smart Scooter At CES 2018

સ્કૂટરના ફીચર્સની વાત કરીએ તો તેમાં નેવિગેશનની સાથે મોબાઇલના બીજા ફીચર પણ મળશે. એટલું જ નહી સ્કૂટરને એપની મદદથી લોક અને અનલોક પણ કરી શકાય છે. 

4/6

Ujet Launches A Folding Smart Scooter At CES 2018

Ujet Launches A Folding Smart Scooter At CES 2018

સ્કૂટરમાં લાગેલી ઇલેક્ટ્રિક મોટર 5.44bhp પાવર અને 90Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર જીપીએસ, વાઇફાઇ અને બ્લૂટૂથથી સજ્જ છે. 

5/6

Ujet Launches A Folding Smart Scooter At CES 2018

Ujet Launches A Folding Smart Scooter At CES 2018

આ સ્કૂટરને તમે તમારી કારની ડેકીમાં પણ મુકીને લઇ જઇ શકો છો. યૂરોપમાં આ સ્કૂટરનું વેચાણ શરૂ થઇ ગયું છે. ટૂંક સમયમાં એશિયામાં પણ આ સ્કૂટર લોંચ થશે. 

6/6

Ujet Launches A Folding Smart Scooter At CES 2018

Ujet Launches A Folding Smart Scooter At CES 2018

કિંમતની વાત કરીએ તો 80 કિમી રેંજના સ્ટાર્ડડ મોડલ 6.16 લાખ રૂપિયાનું છે. તો બીજી તરફ 160 કિમી રેંજની કિંમત 7.04 લાખ રૂપિયા છે. આ સ્કૂટરમાં 3 રાઇડિંગ મોડલ્સ- ઈકો, નોર્મલ અને સ્પોર્ટ્સ આપવામાં આવ્યા છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close