જુઓ, મુકેશ અંબાણીની બનનારી પુત્રવધુની તસ્વીરો

સૂત્રોનું માન્યે તો શગાઈની જાહેરાત આગામી સપ્તાહમાં થઈ શકે છે. લગ્ન ડિસેમ્બરમાં થઈ શકે છે. 

Mar 5, 2018, 09:58 PM IST
Who is Shloka Mehta – rumoured fiancée of Akash Ambani2245343434
1/5

શું આકાશ અંબાણીના લગ્ન આ વર્ષે શ્લોકા મહેતા સાથે થવા જઈ રહ્યા છે? સૂત્રો પર વિશ્વાસ કરવામાં આવે તો હા, બંન્નેના લગ્ન આ વર્ષે થશે. આકાશ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીનો સૌથી મોટો પુત્ર છે. જ્યારે શ્લોકા હીરા વ્યાપારી રલેસ મહેતાની સૌથી નાની પુત્રી છે. (ફોટો સાભારઃ શ્લોકા મહેતા, ફેસબુક)  

Who is Shloka Mehta – rumoured fiancée of Akash Ambani22453434
2/5

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર આકાશ અને શ્લોકાના પરિવારજનોએ આ વાત ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. પરંતુ સૂત્રોનું જાન્યે તો શગાઈની જાહેરાત આગામી મહિને થઈ શકે છે. લગ્ન ડિસેમ્બરમાં થઈ શકે છે. (ફોટો સાભારઃ શ્લોકા મહેતા, ફેસબુક)

Who is Shloka Mehta – rumoured fiancée of Akash Ambani224534
3/5

અંબાણી તથા મહેતા પરિવાર એકબીજાને સારી રીતે જાણે છે. આકાશ અને શ્લોકા ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એક સાથે ભણ્યા છે. (ફોટો સાભારઃ શ્લોકા મહેતા, ફેસબુક)

Who is Shloka Mehta – rumoured fiancée of Akash Ambani2245
4/5

આ વિશે અંબાણી પરિવાર તથા તેની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને મોકલેલા કોઈ ઈમેલનો જવાબ આવ્યો નથી. (ફોટો સાભારઃ શ્લોકા મહેતા, ફેસબુક)

Who is Shloka Mehta – rumoured fiancée of Akash Ambani22
5/5

જ્યારે નજીકના સૂત્રોનું કહેવું છે કે આકાશની શગાઈ કે લગ્નની કોઈ તારીખ નક્કી થઈ નથી. (ફોટો સાભારઃ શ્લોકા મહેતા, ફેસબુક)