हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહેંદ્ર સિંહ ધોની
મહેંદ્ર સિંહ ધોની News
Ravindra Jadeja
IPL 2019, CSKvRR: ધોનીએ ફટકારી જીતની 'સદી', રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું
કેપ્ટન મહેંદ્ર સિંહ ધોની (58) અને અંબાતી રાયડૂ (57)ની શાનદાર ફીફ્ટીના લીધે ચેન્નઇએ ગુરૂવારે જીતની સિક્સર ફટકારી. જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલા આ રોમાંચક મુકાબલામાં ચેન્નઇએ રાજસ્થાનને 4 વિકેટે હરાવ્યું. આ જીત સાથે જ દહોનીએ કેપ્ટન તરીકે ઇન્ડીયન ટી-20 લીગમાં 100મી જીત પ્રાપ્ત કરી છે. તમને જણાવી દઇએ કે ઇન્ડીયન ટી-20 લીગની 166 મેચોમાં કેપ્ટનશિપ કરી છે, જેમાંથી 100 મેચોમાં જીત નોંધાવી છે. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં લીધેલ વિકેટ સાથે વિકેટની સદી નોંધાવી છે.
Apr 12,2019, 11:11 AM IST
મહેંદ્ર સિંહ ધોની
ધોનીએ ખોલ્યું રહસ્ય, જણાવ્યું- વિરાટ કોહલી માટે છોડી હતી કેપ્ટનશિપ
રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર કેંદ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ દ્વારા આયોજિત એક મોટિવેશનલ કાર્યક્રમ દરમિયાન મહેંદ્ર સિંહ ધોનીએ જણાવ્યું હતું કે આખતે તેમણે કેપ્ટનશિપ કેમ અને કોના માટે છોડી હતી.
Sep 14,2018, 15:50 PM IST
મહેંદ્ર સિંહ ધોની
ધોનીની પત્ની સાક્ષીને છે જીવનું જોખમ, બંદૂક ખરીદવા માંગ્યું લાયસન્સ
ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ આર્મ્સ લાઇસન્સ માંગ્યું છે. સાક્ષી ધોની પોતાને જીવનું જોખમ હોવાનું કહેતાં આર્મ્સ લાયસન્સની માંગણી કરી છે. સાક્ષીનું કહેવું છે કે તે મોટાભાગનો સમય ઘરમાં એકલી રહે છે. પોતાનો કામો માટે તેમને એકલા મુસાફરી કરવી પડે છે.
Jun 20,2018, 11:43 AM IST
Trending news
Viral Fever
Fever: વાયરલ ફીવર અને તાવ વચ્ચે શું છે તફાવત ? જાણો તેના લક્ષણ અને બચાવના સરળ ઉપાય
Bharuch
Photos: ગુજરાતમાં રહીને 'ભૃગુકચ્છ'ની આ જગ્યાઓ ન જોઈ હોય તો શરમ જેવું કહેવાય
Shani Gochar
30 વર્ષ બાદ શનિ દેવ કરશે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, આ જાતકોને મળશે વિશેષ લાભ
Parasottam Rupala
90 સંસ્થાઓ રૂપાલા સામે બગડી, 17 ટકા વોટબેંક ધરાવતા ક્ષત્રિયો લડી લેવાના મૂડમાં
Lok Sabha Election 2024
જંગી લીડથી જીતેલા અને ત્રણવારના સાંસદનું આ વખતે પત્તું કપાતા ઝેર ખાઈ લીધુ? થયું મોત
Toll Tax
ટોલ પ્લાઝા કે ફાસ્ટેગ...બંને ભૂલી જજો હવે! આવી રહી છે આ નવી સિસ્ટિમ, ખાસ જાણો
Gujarat politics
ગુજરાતની પ્રથમ એવી બેઠક જ્યાં લોકસભામાં ચાર પાર્ટીના ઉમેદવારો મેદાનમાં ઉતરશે
spiritual news
દુર્લભ સંયોગમાં હિંદૂ નવ વર્ષનો પ્રારંભ, આ 3 રાશિવાળાના ત્યાં થશે રૂપિયાની રેલમછેલ!
loksabha election
ગુજરાતમાં પાટીલની પ્રગતિ કોને ખૂંચી : કોણ નથી ઈચ્છતું કે પાટીલ દિલ્હી પહોંચે
IPL 2024
રોહિત શર્માએ દેખાડી હાર્દિક પંડ્યાને જગ્યા, નતમસ્તક થઈ હિટમેનનો આદેશ માની કર્યું કામ