ચેતાવની: Mastercard વિદેશી સર્વરથી ડિલીટ કરાશે ભારતીય યૂઝર્સનો ડેટા

વૈશ્વિક સ્તર પર કંપની ચુકવણી સેવાઓ પૂરી પાડનારી અમેરિકી કંપની માસ્ટરકાર્ડે રિઝર્વ બેંકથી કહ્યું કે તે એક ‘નિશ્ચિત’સમયે ભારતીય આધારકાર્ડની સુચનાઓ વિદેશી સર્વરથી હટાવામાં આવી રહ્યો છે. 

ચેતાવની: Mastercard વિદેશી સર્વરથી ડિલીટ કરાશે ભારતીય યૂઝર્સનો ડેટા

નવી દિલ્હી: વૈશ્વિક સ્તર પર કંપની ચુકવણી સેવાઓ પૂરી પાડનારી અમેરિકી કંપની માસ્ટરકાર્ડે રિઝર્વ બેંકથી કહ્યું કે તે એક ‘નિશ્ચિત’સમયે ભારતીય આધારકાર્ડની સુચનાઓ વિદેશી સર્વરથી હટાવામાં આવી રહ્યો છે. તેમનું કહેવું છે, કે થોડા સમય માટે આ કાર્ડની સુરક્ષામાં ઉણપ આવી શકે છે. માસ્ટરકાર્ડ, ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના પ્રભારી પૌરુષ સિંહએ પીટીઆઇ ભાષાને કહ્યું કે કંપની 200થી વધારે દેશોમાં વ્યાપાર કરે છે. પરંતુ ભારત સિવાય કોઇ પણ અન્ય દેશમાં તેમણે તેમની ભારત સિવાય બીજા કોઇ પણ દેશના નાગરિકોના સબંધ સુચનાઓને વિદેશી સર્વરથી દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું.  

ભારતીય રીઝર્વ બેંક(આરબીઆઇ)એ એપ્રિલમાં નવો નિયમ જાહેર કર્યો હતો. જેમાં ચુકવણી માટે કંપનીઓના ભારતીય નાગરિકોએ લેણદેણ સાથે જોડાઇ બધા આંકડા ભારતમાં સ્થાપિત કોમ્પ્યુટર ડેટા સાથે સુવિધાઓમાં જ રહેવા અનિવાર્ય કરી દીધું છે. 

આ નિયમ 16 ઓક્ટોમ્બરથી લાગૂ થઇ ગઇ છે. માસ્ટરકાર્ડે કહ્યું કે તમામ ભારતીય સાથે લેણદેણ સાથે જોડાયેલા આંકડાઓ 6 ઓક્ટોમ્બરથી પૂણેની ટેકનિક કેન્દ્રમાં સ્ટોર કરવામાં આવી રહી છે. સિંહે વધુમાં જણાવ્યું કે, ‘આરબીઆઇનો જે પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. કે, તમામ જગ્યાઓ પરથી ડેટા દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં કાર્ડનંબરથી લઇને લેણદેણ સુધીની જાણકારીનો પણ સમાવેશ થાય છે. 

આંકડાઓને માત્ર ભારતમાં જ સ્ટોર કરવામાં આવશે, અમે આંકડાઓ દૂર કરવાની શરૂઆત કરી ગદીધી છે. સિંહે કહ્યું કે આંકડાઓ દૂર કરવાએ બટન દબાવા જેવી સહેલી પ્રક્રિયા નથી, કારણ કે લોકો તમારા પર દંડ લગાવી શકે છે. લેણદેણમાં પણ વિવાદ ઉભા થઇ શકે છે. અમે આરબીઆઇનો પ્રસ્તાવ આપી દીધો છે, અને તેના જવાબની રાહ જોઇ રહ્યા છે. 

(ઇનપુટ-ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news