નંબર 1 રહેતા ગુજરાતને મોટો ઝટકો : કપાસના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર આગળ નીકળી ગયું

Cotton Production Decline : કપાસ ઉદ્યોગ માટે આ સિઝન પડકારજનક સાબિત થઈ રહી છે. કોટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ ચાલુ સિઝન માટે કપાસના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને 301.75 લાખ ગાંસડી કર્યો છે

નંબર 1 રહેતા ગુજરાતને મોટો ઝટકો : કપાસના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર આગળ નીકળી ગયું
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More