માવઠાનો માર પડતા ભાવનગરના ખેડૂતો પાયમાલ થયા! હવે રડવાનો વારો આવ્યો

Gujarat Farmers : કમોસમી માવઠા સામે ભાવનગરના ખેડૂતો બેહાલ બન્યા... બાગાયતી ખેતી નાશ પામી... તો કેળાના ખેતરમાં કેળ પડી ગયા... ખેડૂતો રાતા પાણીએ રોયા 
 

માવઠાનો માર પડતા ભાવનગરના ખેડૂતો પાયમાલ થયા! હવે રડવાનો વારો આવ્યો

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.