ગુજરાતના 7 જિલ્લાના ખેડૂતો પર આવી મોટી આફત, ભર ઉનાળે નહિ મળે ખેતી માટે પાણી

No Water For Farmers From Kadana Dam : ગુજરાતના 7 જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે... કડાણા ડેમમાં પાણી ઘટતા નિર્ણયઃખેડૂતોને ભર ઉનાળે પાણી વગર હાલાકી ભોગવવી પડશે
 

ગુજરાતના 7 જિલ્લાના ખેડૂતો પર આવી મોટી આફત, ભર ઉનાળે નહિ મળે ખેતી માટે પાણી

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.